gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાળીયાદમાં યુવાનને લાકડીના ફટકા મારી શખ્સે મોબાઈલની લૂંટ ચલાવી | Man beats young man with stick in P…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
પાળીયાદમાં યુવાનને લાકડીના ફટકા મારી શખ્સે મોબાઈલની લૂંટ ચલાવી | Man beats young man with stick in P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શખ્સ વિરુધ્ધ પાળીયાદ પોલીસમાં ફરિયાદ

યુવાન બાઈક લઈને જાતો હતો ત્યારે રસ્તામાં આંતરી મારા માર્યો

ભાવનગર: પાળીયાદ ગામે યુવાનને પાકગમાં બેસવા બાબતે અગાઉ થયેલા ઝઘડાની દાજ રાખી યુવાન પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી ખિસ્સામાંથી મોબાઈલની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બોટાદ તાલુકાના પાળીયાદ ગામે આવેલ ખાટકીના ઢોરે રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા વિજયભાઈ ત્રિકમભાઈ સાકરિયા ૨૦ દિવસ પહેલા જુના સુરેન્દ્રનગરના રસ્તે પાકગમાં બેઠા હતા. તે દરમિયાન લખમશી દેવાભાઈ ખટાણાએ ધસી આવી કહેલ કે, ‘તારે અહીંયા નહિ બેસવાનું’ તેમ કહી મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને  વિજયભાઈના ભાઈ કલ્પેશભાઈના મોબાઈલમાં ફોન કરી કહેલ કે, ‘તારા ભાઈને સમજાવી દેજે પાકગમાં બેસે નહીં’ અને આજ રોજ ગુરુવારે વિજયભાઈ મોટર સાયકલ લઈને નીકળ્યા તે વખતે પાકગમાં બેસવા બાબતેની દાજ રાખી મોટરસાયકલ આડે લખમશીએ તેનું મોટરસાયકલ રાખી વિજયભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં લાકડીના બે ઘા મારી તથા એક ઘા ડાબા હાથે મારી ગંભીર ઇજા પહોંચાડી ગાળો આપી શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ રૂ.૧૫,૫૦૦ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે વિજયભાઈએ શખ્સ વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…
GUJARAT

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

March 28, 2026
હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…
GUJARAT

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

March 28, 2026
હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું | Ramlalla Nagarcharya…
GUJARAT

હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું | Ramlalla Nagarcharya…

March 28, 2026
Next Post
આજથી રાજકોટ RTOની નવી કચેરી : ટેસ્ટ ટ્રેકનું લોકાર્પણ થશે પણ શરૂ પછી થશે | Rajkot RTO’s new office f…

આજથી રાજકોટ RTOની નવી કચેરી : ટેસ્ટ ટ્રેકનું લોકાર્પણ થશે પણ શરૂ પછી થશે | Rajkot RTO's new office f...

વિક્રમી પાકનો લાભ તો દૂર ઉલ્ટુ મોંઘવારી, સિંગતેલ 3000ને પાર | The benefits of record crops are far f…

વિક્રમી પાકનો લાભ તો દૂર ઉલ્ટુ મોંઘવારી, સિંગતેલ 3000ને પાર | The benefits of record crops are far f...

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

6 months ago

નારિયેળ પાણી પીવાના ફાયદા: ખતરનાક બીમારીઓ સામે રક્ષણ, ત્વચા પણ કરશે ગ્લો | drinking coconut water in the morning has these benefits

8 months ago
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડીપ ટ્રેકર અંડર વોટર મશીન ૨૦૦ મીટર ડૂબકી મારી ચીજ શોધી કાઢશે | Sabarmati Riv…

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડીપ ટ્રેકર અંડર વોટર મશીન ૨૦૦ મીટર ડૂબકી મારી ચીજ શોધી કાઢશે | Sabarmati Riv…

11 months ago
શહેરમાં રૂ. ૨૦૩ કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ | Foundation stone laying and inaugu…

શહેરમાં રૂ. ૨૦૩ કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ | Foundation stone laying and inaugu…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News