gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીએચડી વાઇવાના પરીક્ષકના નામ જાહેર કરી દેવાતા વિવાદ | name of phd viva examiner declare in public in…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
પીએચડી વાઇવાના પરીક્ષકના નામ જાહેર કરી દેવાતા વિવાદ | name of phd viva examiner declare in public in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં તાજેતરમાં લેવાયેલા બે પીએચડી વાઇવા(મૌખિક પરીક્ષા) માં યુનિવર્સિટી બહારથી આવતા પરીક્ષકનું નામ અગાઉથી જાહેર કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે.

આ મુદ્દે સોશ્યલ વર્ક ફેકલ્ટીના પૂર્વ સેનેટ સભ્યે વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં બે પીએચડી સ્ટુડન્ટસના વાઇવા લેવાયા હતા અને તેનું નોટિફિકેશન નોટિસ બોર્ડ પર લગાવાયું હતું.જેમાં બહારથી આવનારા પરીક્ષકના નામનો પણ ઉલ્લેખ હતો.નિયમ પ્રમાણે પરીક્ષાને લગતી કામગીરી ગુપ્ત રાખવાની હોય છે.

પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીના કહેવા પ્રમાણે પરીક્ષા વિભાગના કન્ટ્રોલર ઓફ એક્ઝામ પ્રો.ભાવના મહેતા દલીલ કરી રહ્યા છે કે, બાહ્ય પરીક્ષકનું નામ જાહેર નહીં કરવો તેવો નિયમ નથી અને પીએચડીનો ઓપન ડિફેન્સ વાઈવા હોવાથી તેમાં આવતા પરીક્ષકનું નામ જાહેર કરી શકાય.તેમની આ દલીલ ખોટી છે.કારણકે ગઈકાલે, તા.૧૫ એપ્રિલે આર્ટસ  ફેકલ્ટીમાં લેવાયેલા  પીએચડી વાઈવાના નોટિફિકેશનમાં બહારથી આવેલા પરીક્ષકનું નામ જાહેર કરાયું નહોતું.પૂર્વ સેનેટ સભ્યે  માગ કરી હતી કે, સમગ્ર મામલાની તપાસ કરવા કમિટિ બનાવવામાં આવે અને પ્રો.ભાવના મહેતાનું કન્ટ્રોલર ઓફ એક્ઝામ પદેથી રાજીનામુ લેવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
ઓનલાઈન લોનના નામે ઠગાઈ, લોન તો ના મળી, ઉપરથી બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગુમાવ્યા | online fraud on name…

ઓનલાઈન લોનના નામે ઠગાઈ, લોન તો ના મળી, ઉપરથી બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગુમાવ્યા | online fraud on name...

ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | 14 years student suicide himself

લાલબાગ ટાંકીની કામગીરી દરમિયાન માટી અને રોડા છારૃના ઢગલા કરી લાલબાગ તળાવનું પૂરાણ | The legend of th…

લાલબાગ ટાંકીની કામગીરી દરમિયાન માટી અને રોડા છારૃના ઢગલા કરી લાલબાગ તળાવનું પૂરાણ | The legend of th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સાંજ પડતાં જ અકસ્માતના બનાવોનો કહેર,ગોત્રી હોસ્પિટલ પાસે ધડાકાભેર કાર પલ્ટી, ચાલક પીધેલો હ…

12 months ago
પતિ સાથે વિડીયોકોલમાં વાત કર્યા બાદ પરિણીતાનો આપઘાત | Wife commits suicide after talking to husband …

5 months ago
નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને કર્યો ફોન, ગાઝા શાંતિ યોજના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા | PM Modi Rece…

3 months ago
અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ | JEE …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News