gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીએસઆઈ સામેઅરજી, વિદ્યાર્થીને ધમકાવી ૩૦૦૦ પડાવી લીધા અને ૫૦૦નો મેમો આપ્યો | police extort money from…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
પીએસઆઈ સામેઅરજી, વિદ્યાર્થીને ધમકાવી ૩૦૦૦ પડાવી લીધા અને ૫૦૦નો મેમો આપ્યો | police extort money from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા એસવાયબીકોમના વિદ્યાર્થીએ પીએસઆઈ અને બીજા બે વ્યક્તિઓ પર ૩૦૦૦ રુપિયા પડાવી લેવાનો  સ્ફોટક આક્ષેપ કરીને સયાજીગંજ પોલીસને  અરજી આપી છે.

એસવાયમાં ભણતા  વિદ્યાર્થીએ અરજીમાં કહ્યું છે કે, ગઈકાલે એટલે કે ગુરુવારે હું કોમર્સ ફેકલ્ટીમાં બાઈક લઈને અભ્યાસ કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે સયાજીગંજ વિસ્તારમાં દેસાઈ નામના પીએસઆઈ  અને તેમની સાથે ટ્રાફિક પોલીસના યુનિફોર્મમાં  અને સાદા કપડામાં ઉભેલા બે વ્યક્તિઓએ મને અટકાવ્યો હતો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હોવાનું કહીને ગાળો આપીને ૩૦૦૦ રુપિયા આપ્યા પછી જ જવા દેવાની ધમકી આપી હતી.મેં ગભરાઈને ઘરેથી ગૂગલ પે પર ૩૦૦૦ રુપિયા મંગાવ્યા હતા.એક દુકાનમાં ઓનલાઈન પેમેન્ટ કરીને તેના બદલામાં રોકડા પૈસા લીધા હતા.પીએસઆઈએ મારી પાસે આ રકમ અન્ય એક બાઈકની બેગમાં મૂકાવડાવી હતી.

વિદ્યાર્થીનું કહેવું છે કે, એ પછી પીએસઆઈએ ફોન પર કોઈની સાથે વાત કર્યા બાદ મારો ૫૦૦ રુપિયાનો મેમો બનાવ્યો હતો અને મને ઈ ચલણ મોકલ્યું હતું.મારો મેમો સયાજીગંજ વિસ્તારમાં બનાવાયો હતો પણ ઈ ચલણમાં ઉંડેરા વિસ્તાર દર્શાવાયો હતો.ઈ ચલણમાં ફોટો પણ કોઈના હાથનો મૂકવામાં આવ્યો હતો.આમ મને ધમકાવીને ખોટી રીતે પૈસા પડાવી લેવાયા છે.જેથી આ પીએસઆઈ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

Next Post
બાયોકેમેસ્ટ્રી વિભાગના સ્થાપક પ્રો.સી વી રામક્રિષ્નનના નામે સીવીઆર ચેરની સ્થાપના | c v ramkrishnan c…

બાયોકેમેસ્ટ્રી વિભાગના સ્થાપક પ્રો.સી વી રામક્રિષ્નનના નામે સીવીઆર ચેરની સ્થાપના | c v ramkrishnan c...

૧૦૧ ગુનાઓ આચરનારી દુધાણી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો : દસ દિવસના રિમાન્ડ | The main leader of the D…

૧૦૧ ગુનાઓ આચરનારી દુધાણી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો : દસ દિવસના રિમાન્ડ | The main leader of the D...

મોડીરાત્રે નશેબાજ કારચાલકે બે ટુ વ્હિલરને ટક્કર મારી | A drunk driver hit two two wheelers late at n…

મોડીરાત્રે નશેબાજ કારચાલકે બે ટુ વ્હિલરને ટક્કર મારી | A drunk driver hit two two wheelers late at n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ સમર્થિત 10 ઉમેદવારોની પેનલ બિનહરિફ | Congress backed panel of 10 candidat…

12 months ago
અમરેલી: બાબરાના ઈંગોરાળા ગામે કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી | Young woman body fo…

4 months ago
શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર | …

રોકાણ ધીમું પડવા છતાં, મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઝડપી ગતિએ નવા શેરોનો ઉમેરો | Despite investment slowdo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News