gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીજ-ટુંડેલ રોડ ઉપર ટેમ્પી પલટી જતા આધેડનું મોત. બે ઈજાગ્રસ્ત | Middle aged man dies after van overtu…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
પીજ-ટુંડેલ રોડ ઉપર ટેમ્પી પલટી જતા આધેડનું મોત. બે ઈજાગ્રસ્ત | Middle aged man dies after van overtu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદ જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્

– વાંઠવાળી રોડ પર પણ પથ્થર સાથે અથડાતા એક્ટિવા સ્લિપ થતા બે યુવાનને ઈજા પહોંચી 

નડિયાદ : પીજ-ટુંડેલ રોડ પર શનિવારે બપોરે ટેમ્પી પલટી જતા ગંભીર રીતે ઈજા પામેલા આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકોને ઇજા થઇ હતી. આ ઉપરાંત વાઠવાડી રોડ ઉપર પડેલા પથ્થર સાથે એક્ટિવા અથડાતા પલટી જતા એક્ટિવા ચાલક સહિત બેને ઈજા થઈ હતી. આ બંને બનાવ અંગે જે તે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વસો તાલુકાના પીજ ગામમાં રહેતા પીન્ટુભાઇ તેમની ટેમ્પીમાં બામરોલીના રાજેન્દ્રભાઈ અંબાલાલ સોલંકી અને જયંતીભાઈ ગરબા ભાઈ તળપદા (રહે.પીજ)ને આગળની સીટ પર બેસાડી ટુડેલ તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન શ્રીજી વિલા ટુડેલ નજીક ટેમ્પી પલટી ગાઈ હતી. જેથી રાજેન્દ્રભાઈ અંબાલાલ સોલંકીનું શરીર પર ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે ટેમ્પી ચાલક પીન્ટુભાઇ અને જયંતીભાઈ તળપદાને ઈજા થઈ હતી. આ બનાવ અંગે વિશાલ રાજેન્દ્રભાઈ સોલંકીની ફરિયાદ આધારે વસો પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના કેસરા ગામમાં રહેતા અજયભાઈ ભુપતભાઈ સોઢા પરમાર ગામમાં રહેતા સની રામસીંગભાઈ ચૌહાણ સાથે એક્ટિવા પર વટવા નોકરી જતા હતા. તેઓ તા.૯ જાન્યુઆરીના રોજ વટવાથી નોકરી પરથી છૂટી એક્ટિવા પર ઘરે જતા હતા. આ દરમિયાન રાત્રિના દસેક વાગ્યાના સુમારે ખાત્રજ ચોકડીથી મહુધા રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે વાંઠવાડી અંધજન સ્કૂલ નજીક રોડ ઉપર પડેલી પથ્થર સાથે અંક્ટિવા અથડાતા સ્લીપ થઈ ગઈ હતી. જેથી એક્ટિવા ચાલક શની ચૌહાણ અને અજય ભુપતભાઈ સોઢા પરમારને ઇજા થતાં આજુબાજુના લોકોએ દોડી આવી ૧૦૮ મારફત બંનેને સારવાર માટે મહેમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અજયભાઈ ભુપતભાઈ સોઢા પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
Next Post
ભાવનગર મહાપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડે છે પરંતુ સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી | Bhavnagar Muni…

ભાવનગર મહાપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડે છે પરંતુ સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી | Bhavnagar Muni...

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 8 રીલ સાથે એક યુવક ઝડપાયો | A youth was caught with 8 reels of banned Chine…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 8 રીલ સાથે એક યુવક ઝડપાયો | A youth was caught with 8 reels of banned Chine...

ચેક રિટર્નના બે ગુનામાં નાસતો ફરતો આરોપી વિસનગરથી પકડાયો | Fugitive accused in two cheque return cas…

ચેક રિટર્નના બે ગુનામાં નાસતો ફરતો આરોપી વિસનગરથી પકડાયો | Fugitive accused in two cheque return cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના કોટડા ગામે સિંહબાળ કુવામાં ખાબક્યું, વન વિભાગે રેસ્ક્યું કર્યું, સારવાર દરમિયાન મોત | Lion …

અમરેલીના કોટડા ગામે સિંહબાળ કુવામાં ખાબક્યું, વન વિભાગે રેસ્ક્યું કર્યું, સારવાર દરમિયાન મોત | Lion …

4 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યૂ, મેલેરિયાન વાયરલ ઈન્ફેક્સના કેસોમાં વધારો

5 months ago
કેનેડાની આઈટી કંપનીમાં ભાગીદારીની લાલચ આપી 25.45 લાખની છેતરપિંડી | Fraud of Rs 25 45 lakhs on the pr…

કેનેડાની આઈટી કંપનીમાં ભાગીદારીની લાલચ આપી 25.45 લાખની છેતરપિંડી | Fraud of Rs 25 45 lakhs on the pr…

1 month ago
VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ | Hu…

VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ | Hu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News