gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુતિન અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, અલાસ્કામાં ટ્રમ્પ સાથે થયેલી વાતચીત અંગે ચર્ચા કરી | Putin…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
પુતિન અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, અલાસ્કામાં ટ્રમ્પ સાથે થયેલી વાતચીત અંગે ચર્ચા કરી | Putin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Putin, PM Modi Discuss Trump Meeting in Alaska : હાલમાં જ 15મી ઓગસ્ટે અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને મુલાકાત કરી હતી. આ બેઠકમાં યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. ટ્રમ્પ સાથે મુલાકાત બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે. તથા ટ્રમ્પ સાથે થયેલી વાતચીત મુદ્દે બંને દેશના નેતાઓએ ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું, કે ‘ભારત પહેલેથી જ યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હાંકલ કરી રહ્યું છે. આ સંદર્ભમાં તમામ પ્રયાસોને અમારો ટેકો રહેશે.’ 

PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, મારા મિત્ર, પ્રમુખ પુતિનને ફોન કૉલ તેમજ અલાસ્કામાં પ્રમુખ ટ્રમ્પ સાથે તેમની તાજેતરની મુલાકાત વિશે માહિતી આપવા બદલ આભાર. ભારત યુક્રેન વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સતત આહ્વાન કરે છે. આ સંદર્ભે તમામ પ્રયાસોનું સમર્થન કરે છે. આગામી દિવસોમાં હું સતત આદાન-પ્રદાનની અપેક્ષા રાખુ છું. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ભારત-રશિયા વિશેષાધિકાર પ્રાપ્ત કરવાની રાજકીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. 

અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન સમિટના ત્રણ દિવસ બાદ વડાપ્રધાન મોદી સાથે પુતિને વાતચીત કરી છે. આ સમિટ યુક્રેન યુદ્ધના સીઝફાયર  ડીલ વિના જ પૂર્ણ થઈ હતી. આ ફોન કોલ બાદ વડાપ્રધાન મોદીએ ખાતરી આપી હતી કે, ભારત યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉેકલ લાવવા ભલામણ કરી રહ્યું છે. શાંતિ મંત્રણા માટે ભારત જરૂરી તમામ પ્રયાસો  કરવા અને સમર્થન આપવા તત્પર છે.  

આઠ ઓગસ્ટે પણ કરી હતી વાતચીત

વડાપ્રધાન મોદીએ અગાઉ આઠ ઓગસ્ટના રોજ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તે દરમિયાન પુતિને યુક્રેન સાથે જોડાયેલા વર્તમાન ઘટનાક્રમો વિશે માહિતી આપી હતી. તેમજ ભારતની સ્થાયી નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો કે, કોઈ પણ સંઘર્ષનું સમાધઆન શાંતિપૂર્ણ સંવાદ અને વ્યૂહનીતિ દ્વારા જ સંભવ છે. અહેવાલ છે કે, પુતિન આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા 23માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં સામેલ થશે.  અગાઉ પુતિન ડિસેમ્બર, 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા. 

ભારત-રશિયાના સંબંધોમાં તિરાડ પાડવાનું કાવતરૂં

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ભારતના રશિયા સાથેના ક્રૂડ સહિતના વેપાર સંબંધોમાં તિરાડ પાડવા માટે દબાણ બનાવી રહ્યા છે. ટ્રમ્પે યુક્રેન યુદ્ધવિરામ માટે રશિયા પર દબાણ લાવવા વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં તેમણે હાલમાં જ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. વધુમાં વેપાર પ્રતિબંધો નહીં મૂકે તો પેનલ્ટી લાદવાની ચીમકી પણ આપી છે. જો કે, ભારતે અમેરિકાની ટેરિફ નીતિ સામે ઝૂકવાનો ઈનકાર કર્યો છે. તે રશિયા સાથે પોતાના સંબંધો વધુ ગાઢ બનાવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …
INDIA

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …

April 2, 2026
બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …
INDIA

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

April 2, 2026
રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…
INDIA

રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…

April 2, 2026
Next Post
ભાદરવી પૂનમ મહામેળો 2025: પદયાત્રી સંઘો ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે | ambaji bhadarvi poona…

ભાદરવી પૂનમ મહામેળો 2025: પદયાત્રી સંઘો ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે | ambaji bhadarvi poona...

અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે PM મોદીએ બોલાવી મહત્ત્વપૂર્ણ બેઠક, 7 કેન્દ્રીય મંત્રી રહેશે હાજર | PM…

અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે PM મોદીએ બોલાવી મહત્ત્વપૂર્ણ બેઠક, 7 કેન્દ્રીય મંત્રી રહેશે હાજર | PM...

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો | Ent…

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો | Ent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાપોદ દશાલાડ ભવન નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies of electrocution near Bapod Dasha…

બાપોદ દશાલાડ ભવન નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies of electrocution near Bapod Dasha…

7 months ago
દ્રૌપદી મૂર્મુ સબરીમાલા મંદિરની મુલાકાત લેશે, ભગવાન અયપ્પાની પૂજા કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ | Draupadi …

દ્રૌપદી મૂર્મુ સબરીમાલા મંદિરની મુલાકાત લેશે, ભગવાન અયપ્પાની પૂજા કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ | Draupadi …

11 months ago
વડોદરા-કરજણ હાઇવે પર પોરથી માંગલેજ વચ્ચે 6 કિમીનો ટ્રાફિક જામ | 6 km traffic jam on Vadodara Karjan …

વડોદરા-કરજણ હાઇવે પર પોરથી માંગલેજ વચ્ચે 6 કિમીનો ટ્રાફિક જામ | 6 km traffic jam on Vadodara Karjan …

8 months ago
અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll…

અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News