gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને રસ ઘર ચલાવતા પિતાનો આપઘાત | Tired of being harassed by his son…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને રસ ઘર ચલાવતા પિતાનો આપઘાત | Tired of being harassed by his son…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રાજમહેલ રોડ કંકુવાળાની ગલી નજીક દયાળ ભવનના ખાંચામાં રહેતા ૫૫ વર્ષના પ્રૌઢે પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મૃતકની બે  દીકરીઓ વિદેશથી પરત આવ્યા  પછી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.  હાલમાં મૃતદેહને કોલ્ડરૃમમાં મૂકવામાં આવ્યો છે. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજમહેલ રોડ દયાળભવનના ખાંચામાં રહેતા નીતિનભાઇ ગોપાલભાઇ પટેલ માંડવી વિસ્તારમાં શેરડીનું કોલુ ચલાવે છે. તેમનો પુત્ર ચૈતન્ય પણ તેમની સાથે શેરડીના કોલા પર જતો હતો. ગઇકાલે રામનવમી હોઇ નીતિનભાઇના પત્ની દિપીકાબેન નજીકના રામ મંદિરે દર્શન  કરવા માટે ગયા હતા. તેઓ પરત ઘરે આવ્યા ત્યારે નીતિનભાઇએ આપઘાત કરી લીધો હતો. જે અંગે નવાપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો આવી હતી કે, નીતિનભાઇને તેમના પુત્ર ,પુત્રવધૂ   તથા માતા – પિતા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યુ હતું. આપઘાત કરતા પહેલા તેમણે મોબાઇલમાં એક વીડિયો ઉતાર્યો હતો. દોઢ મિનિટના વીડિયોમાં તેમણે પરિવારના ત્રાસ અંગે જણાવ્યું હતું.  જે વીડિયો તેમણે આપઘાત કરતા પહેલા બનેવી ઘનશ્યામભાઇ પટેલને મોકલી આપ્યો હતો. ઘનશ્યામભાઇએ આ વીડિયો પોલીસને બતાવ્યો હતો.

નીતિનભાઇની બે  દીકરીઓ લંડન રહેતી હોઇ તેઓ વડોદરા આવવા નીકળી ગઇ છે. તેઓના આવ્યા પછી  આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તમે પ્રોપર્ટી આપી દો, ઘરની બહાર નીકળી જાવ

 વડોદરા,ઘનશ્યામભાઇએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મારા બનેવીને  પુત્ર અને  પુત્રવધૂ ઉપરાંત  તેના માતા પિતાનો પણ ત્રાસ  હતો. તેઓ માનસિક હેરાન કરતા હતા. અમને પ્રોપર્ટી આપી દો. તમે ઘરની બહાર નીકળી જાવ. તેવું કહીને નોકરની જેમ રાખતા હતા. થોડા સમય પહેલા રાજસ્થંભ સોસાયટીમાં એક મકાન લીધું હતું. તેના રૃપિયા બાબતે પણ તેઓ નીતિનભાઇને ટોર્ચર કરતા હતા.  

પતિ – પત્ની સાથે આપઘાત કરવાના હતા

 વડોદરા,પુત્રએ ઘરમાં સીસીટીવી કેમેરા પણ ફિટ કરાવ્યા હતા. નીતિનભાઇ કોઇની સાથે મોબાઇલ પર વાત  કરે તો  પણ પૂછતા કે કોની સાથે વાત કરી ? તેઓ નોકરની જેમ રાખતા હતા. પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને નીતિનભાઇ અને તેમના પત્ની દિપીકાબેન પણ આપઘાત કરવાના હતા. પરંતુ, તે  પહેલા જ નીતિનભાઇએ આપઘાત કરી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…
GUJARAT

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

April 1, 2026
Next Post
ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o…

વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o...

કાસમઆલા કબ્રસ્તાન પાસે બે ભાઇઓ પર હુમલો,એક પર ચાકુના ઘા ઝીકાયા | assault on two brothers at kasamala…

કાસમઆલા કબ્રસ્તાન પાસે બે ભાઇઓ પર હુમલો,એક પર ચાકુના ઘા ઝીકાયા | assault on two brothers at kasamala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું – 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5…

સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું – 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5…

4 months ago
છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings …

છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings …

10 months ago
અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા | mumbai virar bu…

અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા | mumbai virar bu…

7 months ago
જામનગરમાં પોલીસનો જુગાર અંગે દરોડો: જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid…

જામનગરમાં પોલીસનો જુગાર અંગે દરોડો: જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News