gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્વ રિવરફ્રન્ટ ઉપર રસ્તો ક્રોસ કરતી વખતે બાઇકની ટક્કરથી વૃદ્ધાનું મોત | Ewe mwan chinnap a mano mw…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
પૂર્વ રિવરફ્રન્ટ ઉપર રસ્તો ક્રોસ કરતી વખતે બાઇકની ટક્કરથી વૃદ્ધાનું મોત | Ewe mwan chinnap a mano mw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવારપૂર્વ રિવરફ્રન્ટ ઉપર રસ્તો ક્રોસ કરતી વખતે બાઇકની ટક્કરથી વૃદ્ધાનું મોત 1 - image

 શાહપુરમાં રહેતા વૃદ્ધા રિવરફ્રન્ટ ઉપર ચાલતા ચાલતા આવતા હતા અને સ્પોર્ટ પાર્ક ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકે ટક્કર મારતાં માથા સહિત શરીરે ઇજાઓ થઇ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. અક્સ્માત કરનારા યુવકે લોકોએ પકડીને પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. 

અકસ્માત કરનારા યુવકને લોકોએ પકડયો તેનું આઇકાર્ડ અને મોબાઇલ સ્થળ ઉપરથી મળ્યા,ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

શાહપુર દરવાજા બહાર રિવરફ્રન્ટ પાસેની સોસાયટીમાં રહેતા વૃદ્ધે ટ્રાફિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૩ના રોજ રાતે તેમના પત્ની જમીને ચાલવા માટે ગયા હતા રાતના ૯૩.૦ વાગે પડોશી દ્વારા જાણવા મળ્યું હતું. તેમની પત્ની ચાલતા હતા અને ઇસ્ટ રિવરફ્રન્ટ ઉપર સ્પોર્ટ ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરતા હતા.

ત્યારે  પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકે ટક્કર મારતાં માથા સહિત શરીરે ઇજાઓ થઇ હતી.  આ વાતની જાણ થતાં ફરિયાદી સ્થળ ઉપર ગયા હતા જોેયું તો લોકોના ટોળા હતા અને તેમના પત્ની ફૂટપાથ ઉપર સૂવડાવેલા હતા. એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. અક્સ્માત કરનારા યુવકે લોકોએ પકડીને પોલીસને સુપરત કર્યો હતો.આ ઘટના અંગે ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Next Post
પાંચ વર્ષના પુત્રને ગળે ફાંસો આપી પિતાએ પણ ગળેટુંપો ખાઈ લીધો | Father strangles five year old son to…

પાંચ વર્ષના પુત્રને ગળે ફાંસો આપી પિતાએ પણ ગળેટુંપો ખાઈ લીધો | Father strangles five year old son to...

શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571 | Four…

શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571 | Four...

દેણા બ્રિજ પાસે મીડિયા કર્મી અને ટ્રાફિકના ASI પર હુમલો,બંને સામે લૂંટની ફરિયાદઃસામે પક્ષે પણ હુમલાન…

દેણા બ્રિજ પાસે મીડિયા કર્મી અને ટ્રાફિકના ASI પર હુમલો,બંને સામે લૂંટની ફરિયાદઃસામે પક્ષે પણ હુમલાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ | Credit card payment for oth…

4 months ago
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા, ભારે હિમવર્ષાએ લીધો જીવ | …

5 months ago
CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શીખો’

12 months ago
પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News