gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પૈસાની બેન્ક વિશે સાંભળ્યું છે, બ્લડ બેન્ક વિશે સાંભળ્યું છે પરંતુ સેવા માટે વપરાતા માનવ કલાકો ની (Patriot Human Hours Bank) બેન્ક વિશે નથી સાંભળ્યું. પરંતુ હવે છેલ્લા 26 વર્ષો થી બાળકો માં મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સંસ્કાર સિંચન નું કાર્ય કરતી વિવેક ક્લબ નાં સ્થાપના દિવસ- 27 ફેબ્રુઆરી, 2026 નાં રોજ “સેવાયોગ- સ્વરૂપે- “વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક”
(Global Patriot Human Hours Bank) નો વડોદરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

“સેવાયોગ” રૂપી આ વિશિષ્ટ બેંક નો પ્રારંભ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ- વડોદરા ના સચીવ પૂજ્ય સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવી રહેલ ગુજરાત સરકાર નાં અધિક કલેક્ટર શ્રી નારાયણ માધુજી, ભારત સરકાર નાં ભુતપૂર્વ મુખ્ય માહિતી કમિશનર અને “સેવ ક્લચર સેવ ઈન્ડિયા” નાં સંસ્થાપક શ્રી ઉદય માહુકરજી, પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયાના સંસ્થાપક ડો કમલેશ શાહ તેમજ વિવેક ક્લબના સંસ્થાપક શ્રીમતી પલ્લવી શાહ દ્વારા ઓનલાઇન લોન્ચિંગ થી કરવામાં આવ્યો.

સેવાયોગ નાં ઓનલાઇન લોન્ચિંગના આ શુભ અવસરે ક્લબના સૌ પદાધિકારીઓ, સલાહકાર સમિતિના સભ્યો, ક્લબના કાર્યકર્તા મિત્રો તેમજ સૌ શુભેચ્છકો એ હાજરી આપી.

આ બેન્ક માં ખાતું ખોલાવનાર  સૌ સભ્યો ની સેવાકીય પ્રવૃત્તિની નોંધ રાખવા અને “સેવાયોગ” નાં સફળ વ્યવસ્થાપન માટે ક્લબના જ સભ્ય શ્રી પિયુષભાઈ પંચાલ દ્વારા ખાસ એપ્લિકેશન તૈયાર કરવામા આવી છે જેનું નિર્દેશન કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ વિશિષ્ટ બેને ખુલ્લી મુકવામાં આવી.

“SEVAYOG”- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક- નાં ઓનલાઇન લોન્ચિંગ કાર્યક્રમનું સંચાલન શ્રી મંથન સોલંકી તેમજ ક્લબના પ્રદેશ મંત્રી શ્રી નિલેશ કનાડીયા દ્વારા કરવામાં આવ્યું.

દુનિયાનાં કોઈ પણ ભાગમાં સ્વૈચ્છિક રીતે માનવ સેવા નું કાર્ય કરવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિ આ એપ્લિકેશન માં રજીસ્ટ્રેશન કરી આ વિશિષ્ટ બેન્ક માં પોતાનું ખાતું ખોલાવી શકશે.

નક્કી કરેલ ક્ષેત્રમાં જેટલાં માનવ કલાકો ની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હશે તેનાં સ્થળ, તારીખ, સમય અને શક્ય હોય તો પ્રવૃત્તિ નાં ફોટા ની ખરાઇ કર્યા બાદ બેન્ક દ્વારા તેટલાં માનવ કલાકો સેવા સાધક નાં ખાતામાં જમા (credit) કરવામાં આવશે.

ભવિષ્ય માં જયારે ખાતા ધારક ને આવી સમય આધારિત મદદની જરૂરિયાત ઉભી થતાં બેન્ક નાં અન્ય ખાતાં ધારકો દ્વારા આ મદદ પૂરી પાડવામાં આવશે અને એ સમયે મદદ સ્વિકાર નાં ખાતામાંથી એટલાં માનવ કલાકો બાદ (debit)કરવામાં આવશે અને સેવા આપનાર ખાતાં ધારક નાં નામે એટલાં જ માનવ કલાકો જમા કરવામાં આવશે.

આ વિશે વધુ માહિતી બેંકની એપ્લિકેશન પર આપવામાં આવેલ છે

અહેવાલ : કિંજલ પંચાલ અમદાવાદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |…
GUJARAT

અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |…

March 3, 2026
લાઇટ બિલ નહીં ભરતા સાંઇનાથ કન્સ્ટ્રક્શન સાઈટના 80 પરિવારોની લાઈટ, પાણી, લિફ્ટની સુવિધા છીનવાતા હેરાન…
GUJARAT

લાઇટ બિલ નહીં ભરતા સાંઇનાથ કન્સ્ટ્રક્શન સાઈટના 80 પરિવારોની લાઈટ, પાણી, લિફ્ટની સુવિધા છીનવાતા હેરાન…

March 3, 2026
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ | Ahmed…
GUJARAT

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ | Ahmed…

March 3, 2026
Next Post
આજ થી તલગાજરડા સાળંગપુર એસ. ટી. બસ સેવા નો શુભારંભ -પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે પ્રસ્થાન

આજ થી તલગાજરડા સાળંગપુર એસ. ટી. બસ સેવા નો શુભારંભ -પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે પ્રસ્થાન

‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા | Omar Abdullah Con…

‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા | Omar Abdullah Con...

PM મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે કરી ટેલિફોનિક વાતચીત, શાંતિ માટે કરી ચર્ચા | …

PM મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે કરી ટેલિફોનિક વાતચીત, શાંતિ માટે કરી ચર્ચા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન સરહદ નજીક એર ફોર્સની ગર્જના: રાફેલ અને સુખોઈ કરશે શક્તિ-પ્રદર્શન | air force conduct drill…

પાકિસ્તાન સરહદ નજીક એર ફોર્સની ગર્જના: રાફેલ અને સુખોઈ કરશે શક્તિ-પ્રદર્શન | air force conduct drill…

7 months ago
શેત્રુંજી નદીમાં ટ્રેક્ટર સાથે ડૂબવાથી ભદ્રાવળના વૃદ્ધનું મોત | Elderly man from Bhadraval dies afte…

શેત્રુંજી નદીમાં ટ્રેક્ટર સાથે ડૂબવાથી ભદ્રાવળના વૃદ્ધનું મોત | Elderly man from Bhadraval dies afte…

6 months ago
કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનો મુખ્યમંત્રીનો આદેશ, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન સ્થગિત |…

કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનો મુખ્યમંત્રીનો આદેશ, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન સ્થગિત |…

11 months ago
VIDEO: દહેરાદૂનમાં કાવડિયાઓ જમતા હતા અને હાથી ફરી વળ્યો, શિવભક્તોમાં નાસભાગ | Panic in Dehradun as E…

VIDEO: દહેરાદૂનમાં કાવડિયાઓ જમતા હતા અને હાથી ફરી વળ્યો, શિવભક્તોમાં નાસભાગ | Panic in Dehradun as E…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News