gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેમેન્ટનો બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતો ગઠિયો અંતે ઝડપાયો | sarkehj police nabbed fraude…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
પેમેન્ટનો બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતો ગઠિયો અંતે ઝડપાયો | sarkehj police nabbed fraude…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રોનીક્સ ગેટેઝ્સ અને કપડા સહિતનો માલ વેપારી પાસેેથી ખરીદીને પેમેન્ટ કર્યાનો બનાવટી સ્ક્રીન શોટ મોકલીને ૫૦થી વધુ વેપારીઓ છેતરપિંડી કરનાર ગઠિયાને સરખેજ પોલીસે ઝડપી લીધો હતો.  બોપલ આંબલી રોડ પર કાપડની દુકાન ધરાવતા વેપારીને બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

બોપલમાં રહેતા મયુરભાઇ દોંગા બોપલ આંબલી રોડ પર પડદાના કાપડની શોપ ધરાવે છે.  એક સપ્તાહ પહેલા એક યુવક આવ્યો હતો અને તેણે તાત્કાલિક  કાપડ લેવાનું કહીને ૪૦ હજારનું કાપડ પસંદ કર્યું હતું. જેમાં તેણે બેંકની ડીટેઇલ મોકલીને કાપડ લઇને  પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. પરંતુ, મયુરભાઇના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા નહોતા. બીજી તરફ  યુવકનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો.

પેમેન્ટનો બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતો ગઠિયો અંતે ઝડપાયો 2 - imageઆ યુવકે તેનું નામ ઋષિલ શાહ જણાવ્યું હતું.  જેની ભાળ ન મળતા મયુરભાઇએ સરખેજ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એલ એલ ચાવડાને  ઋષિલ શાહ અંગે કડી મળી હતી અને તેને ઘાટલોડિયામાં આવેલા રત્નદીપ ટાવર સ્થિત મકાનમાંથી ઝડપી લીધો હતો. પોલીસે  તેની પાસેથી  કાપડનો જથ્થો ઉપરાંત, અલગ અલગ કંપની લાઇટ, પંખા, ટાયર, આઇફોન સહિત ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસને જાણવા મળ્યું હતું કે  તેના વિરૂદ્ધ ગાંધીનગર અને અમદાવાદમાં  અકસ્માત સહિત કુલ આઠ ગુના નોંધાઇ ચુક્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ  તે કારમાં બનાવટી નંબર પ્લેટ રાખતો હતો અને અન્ય નામના સીમ કાર્ડ પણ વાપરતો હતો.  પોલીસે આ અંગે પણ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો
GUJARAT

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો

April 10, 2026
ગુજરાત પોલીસના શ્વાન ‘ચેક’નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત…
GUJARAT

ગુજરાત પોલીસના શ્વાન ‘ચેક’નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત…

April 10, 2026
અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…
GUJARAT

અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

April 10, 2026
Next Post
વડોદરા મ્યુ. કમિ. અરુણ બાબુ સહિત ટીમ દ્વારા હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત : પૌરાણિક ન્યાય મંદિરને પુન:…

વડોદરા મ્યુ. કમિ. અરુણ બાબુ સહિત ટીમ દ્વારા હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત : પૌરાણિક ન્યાય મંદિરને પુન:...

વડોદરાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી | Congress candidates from War…

વડોદરાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી | Congress candidates from War...

વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે | Tomorrow is the …

વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે | Tomorrow is the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો

VIDEO: કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો

9 months ago
દૂધાળા પશુઓ મામલે ‘ઉલ્ટી ગંગા’, ગાયને વાછરડી, ભેંસને પાડી જ જન્મે એવા બીજદાનની ડિમાન્ડ | Demand for …

દૂધાળા પશુઓ મામલે ‘ઉલ્ટી ગંગા’, ગાયને વાછરડી, ભેંસને પાડી જ જન્મે એવા બીજદાનની ડિમાન્ડ | Demand for …

1 year ago
પાકિસ્તાની પ્રેમી જોડું સરહદ પાર કરી કચ્છ પહોંચ્યું, પરિવારને પ્રેમસંબંધ નહોતો મંજૂર, હવે શું થશે? |…

પાકિસ્તાની પ્રેમી જોડું સરહદ પાર કરી કચ્છ પહોંચ્યું, પરિવારને પ્રેમસંબંધ નહોતો મંજૂર, હવે શું થશે? |…

6 months ago
આણંદ-ખેડાના શિવાલયોમાં આજથી ભક્તોની ભીડ ઉમટશે | Devotees will throng the Shiva temples of Anand Khed…

આણંદ-ખેડાના શિવાલયોમાં આજથી ભક્તોની ભીડ ઉમટશે | Devotees will throng the Shiva temples of Anand Khed…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News