gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસની નાક નીચેથી દુષ્કર્મ અને હત્યાના બે કેદી ફરાર, સુરત સિવિલમાં 24 કલાકમાં બીજી ઘટના | Two accus…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
પોલીસની નાક નીચેથી દુષ્કર્મ અને હત્યાના બે કેદી ફરાર, સુરત સિવિલમાં 24 કલાકમાં બીજી ઘટના | Two accus…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી કેદી ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં બે ગંભીર ગુનાના આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભાગી જતાં પોલીસ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટનાને પગલે ખટોદરા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના અને હાલ પલસાણામાં રહેતા ઉત્તમ ધનગઢ વિરૂદ્ધમાં કડોદરા GIDC પોલીસ મથકમાં મે 2025માં હત્યો ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે પોલીસ આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. પરંતુ આરોપીને ખભાના ભાગે ઈજા થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાંથી આરોપી અચાનક પોલીસકર્મીઓને ધક્કો મારી હાથકડી સાથે ભાગી છૂટ્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

આ પણ વાંચો: સુરતના 3 વર્ષના બાળકનો મૃતદેહ ટ્રેનના શૌચાલયમાંથી મળ્યો, માસીના દીકરાએ જ કર્યું હતું અપહરણ

આ પ્રકારની એક અન્ય ઘટનમાં આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. જેમાં સુરતના  ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં ધરપકડ કરાયેલા શુભમ શર્મા નામના આરોપીને રાજકોટ ખાતે જેલ હવાલે કરાયો હતો. જ્યારે ગત શુક્રવારે આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરવા માટે લાગ્યા હતા, ત્યારે કોર્ટમાં રજૂઆત દરમિયાન આરોપીને ખેંચ આવતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ દરમિયાન આરોપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

Next Post
સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ: આજે 207 તાલુકામાં મેઘમહેર | Hea…

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ: આજે 207 તાલુકામાં મેઘમહેર | Hea...

બિચ્છૂ ગેંગના નામચીન અસલમ બોડિયાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરી | Gujarat High Court reje…

બિચ્છૂ ગેંગના નામચીન અસલમ બોડિયાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરી | Gujarat High Court reje...

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, સગીરની હત્યા અને શાળાની માન્યતા સહિતના મુદ્દે માગ્યો ખુલાસો…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, સગીરની હત્યા અને શાળાની માન્યતા સહિતના મુદ્દે માગ્યો ખુલાસો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી | girls washroom ha…

4 months ago
ઈ-વ્હીકલ માટે મફત પાર્કિંગનો સુરત પાલિકાનો ઠરાવ, છતાં કોન્ટ્રાક્ટરો વસૂલી રહ્યા છે ચાર્જ | SMC has d…

6 months ago
મુંબઈમાં ડુપ્લfકેટ વોટર્સ કેટલાં? જાણો SIRની પ્રક્રિયા વચ્ચે નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો દાવો | Mah…

મોરબી શહેરમાં કલંકિત ઘટના: સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ, બે નરાધમો દિવાલ ક…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News