gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર | Gujarat …

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર | Gujarat …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police Recruitment PSI-LRD Physical Test Date : ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી છે. 

PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર

ગુજરાત પોલીસ દળમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ (LRD) અને PSIની કુલ 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ સેન્ટરો પર દોડ અને અન્ય શારીરિક કસોટીઓનો વિધિવત પ્રારંભ થશે.

ભરતી જંગ: 13,591 જગ્યાઓ અને લાખો ઉમેદવારો

ગુજરાત પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા આ મેગા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PSI અને LRD (કોન્સ્ટેબલ)ની કેડરનો સમાવેશ થાય છે. આ ભરતી પ્રક્રિયા માટે રાજ્યભરમાંથી લાખો ઉમેદવારોએ ઓનલાઈન અરજીઓ કરી હતી, જેઓ છેલ્લા ઘણા સમયથી મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે.

પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર 2 - image

શારીરિક કસોટીની મુખ્ય વિગતો:

ક્યારથી શરૂ થશે: 21 જાન્યુઆરીથી.

કઈ કેડર માટે: PSI અને LRD (બંને માટે સંયુક્ત પરીક્ષા પદ્ધતિ મુજબ).

ક્યાં યોજાશે: રાજ્યના વિવિધ પોલીસ હેડક્વાર્ટર અને નક્કી કરેલા મેદાનો પર.

કોલ લેટર: ઉમેદવારો ટૂંક સમયમાં જ ઓફિશિયલ વેબસાઈટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

પારદર્શક પ્રક્રિયા પર ભાર

પોલીસ ભરતી બોર્ડ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ શારીરિક કસોટી અત્યંત પારદર્શક રીતે અને ટેકનોલોજીના ઉપયોગ સાથે લેવામાં આવશે. દોડ માટે RFID ચીપનો ઉપયોગ કરવામાં આવશે જેથી સમયની સચોટ નોંધણી થઈ શકે. મેદાનો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: વધુ એક પરીક્ષામાં છબરડો: ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગમાં વિષય બહારનું પેપર પૂછાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા

ઉમેદવારો માટે સૂચના

ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઈટ પરની માહિતીને જ સાચી માનવા અપીલ કરવામાં આવી છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો જ આગામી લેખિત પરીક્ષા માટે લાયક ઠરશે.

કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો

• પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ 858 જગ્યા

• બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659

• હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129

• જેલર ગ્રૂપ 2- 70

• લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) – કુલ 12,733 જગ્યા

• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002

• જેલ સિપાહી (પુરુષ): 300

• જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31

પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…
GUJARAT

પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…

April 1, 2026
પરપ્રાંતીઓને અહીં રહેવા દેવાના નથી તેમ કહી મારામારી કરનાર ત્રણ જણાને પોલીસે પાઠ ભણાવ્યો | Police tea…
GUJARAT

પરપ્રાંતીઓને અહીં રહેવા દેવાના નથી તેમ કહી મારામારી કરનાર ત્રણ જણાને પોલીસે પાઠ ભણાવ્યો | Police tea…

April 1, 2026
અકોટા–મુજમહુડા રોડ પર ગોકળગતિની ડ્રેનેજ કામગીરીથી રોષે ભરાયેલા વેપારીઓએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો | t…
GUJARAT

અકોટા–મુજમહુડા રોડ પર ગોકળગતિની ડ્રેનેજ કામગીરીથી રોષે ભરાયેલા વેપારીઓએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો | t…

April 1, 2026
Next Post
માઁ જગદંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી સાથે અંબાજી ધામ સ્વચ્છતામાં ઝળહળી ઉઠ્યું

માઁ જગદંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી સાથે અંબાજી ધામ સ્વચ્છતામાં ઝળહળી ઉઠ્યું

‘ચૂંટણી પંચે હવે ભાજપ કાર્યાલયમાં કામ કરવું જોઈએ’, ઉદ્ધવ જૂથની મહિલા નેતાએ લગાવ્યો ગડબડીનો આરોપ

'ચૂંટણી પંચે હવે ભાજપ કાર્યાલયમાં કામ કરવું જોઈએ', ઉદ્ધવ જૂથની મહિલા નેતાએ લગાવ્યો ગડબડીનો આરોપ

ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પરીક્ષામાં છબરડો: સાયન્સમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થી…

ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પરીક્ષામાં છબરડો: સાયન્સમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat…

વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat…

7 months ago
‘મીડિયા સાથે કોઈ વાત નહીં કરે’, ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનો MNS નેતાઓને સીધો આદેશ

‘મીડિયા સાથે કોઈ વાત નહીં કરે’, ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનો MNS નેતાઓને સીધો આદેશ

9 months ago
ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ…

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ…

7 months ago
જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News