gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રતિ કામદાર ૩૦ લાખનો વીમો લેવા પરિપત્ર , અમદાવાદ પૂર્વ અને ઉત્તરમાં દસ દિવસથી ગટર સફાઈ બંધ | Circul…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
પ્રતિ કામદાર ૩૦ લાખનો વીમો લેવા પરિપત્ર , અમદાવાદ પૂર્વ અને ઉત્તરમાં દસ દિવસથી ગટર સફાઈ બંધ | Circul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

    પ્રતિ કામદાર ૩૦ લાખનો વીમો લેવા પરિપત્ર , અમદાવાદ પૂર્વ અને ઉત્તરમાં દસ દિવસથી ગટર સફાઈ બંધ 1 - image 

  અમદાવાદ, સોમવાર,8 સપ્ટેમબર,2025

અમદાવાદમાં ગટર સફાઈ કરતી મંડળીઓએ દસ દિવસથી અમદાવાદ પૂર્વ
અને ઉત્તરઝોન વિસ્તારમાં આવેલી ગટરોની સફાઈ કરવાની કામગીરી બંધ કરી દીધી છે.પ્રતિ
કામદાર રુપિયા ૩૦ લાખનો વીમો લેવા
,બાયો
મેટ્રીક હાજરી પુરવા તથા પી.પી.ઈ.કીટ પહેરવા સહીતના નિયમો લાગૂ કરવા સામે વિરોધ
વ્યકત કરવા બંને ઝોનમાં દસ દિવસથી મંડળીઓ ગટર સફાઈ કામગીરીથી અળગી થઈ હોવાનુ
આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.સાત દિવસમાં અમલ નહીં કરનાર મંડળીની કામગીરી બંધ
કરવા પરિપત્રમાં ચેતવણી અપાઈ છે.

ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેર હીતની અરજીની સુનવણીના
પગલે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા મેન્યુઅલ સ્કેવેન્જિંગ એકટ અંતર્ગત
જારી કરવામા આવેલી ગાઈડલાઈન મુજબ અમલ કરવા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર વોટર રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા 
તમામ સાત ઝોનમાં જાણ કરવામા આવી છે.પરિપત્રના પગલે પૂર્વ ઝોન અને ઉત્તર
ઝોનના વિવિધ વોર્ડમાં ડિસિલ્ટીંગની કામ કરતી મંડળીઓ કામગીરીથી અલિપ્ત થઈ ગઈ
છે.ગોમતીપુર વોર્ડના કોર્પોરેટરે કહયુ
,
આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે.વિવિધ સોસાયટીઓ,ચાલીઓમાં ગટરો ઉભરાશે,રહીશો
વિવિધ પ્રકારની બિમારીના ભોગ બનશે.પાણીમાં પોલ્યુશન આવવાની ફરિયાદો પણ વધશે.જેથી
કોર્પોરેશને કોઈ નકકર કાર્યવાહી કરવી જોઈએ.મંડળીઓ તરફથી સમયસર નાણાંની ચૂકવણી કરવા
,ડિસિલ્ટીંગ કરેલી
માટી નજીકમાં નાંખવાની વ્યવસ્થા કરવા
,એક શિફટ
દીઠ રુપિયા ૧૪૭૫ના બદલે રુપિયા ચાર હજાર કરવા તથા લઘુત્તમ વેતન ફીકસ કરવા સહીતની
માંગણી કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

Next Post
એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે

વિદ્યાર્થીની મારપીટ દબાવી દેનાર હોસ્ટેલ-શાળા સંચાલક પણ ગુનેગાર | Hostel school administrator who que…

વિદ્યાર્થીની મારપીટ દબાવી દેનાર હોસ્ટેલ-શાળા સંચાલક પણ ગુનેગાર | Hostel school administrator who que...

સુરેન્દ્રનગર જિલ્લામાં વરાપ વગર સતત વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ | Farmers fear loss due to contin…

સુરેન્દ્રનગર જિલ્લામાં વરાપ વગર સતત વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ | Farmers fear loss due to contin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી કંપનીમાંથી સોલાર પેનલની ચોરી કરનાર 3 તસ્કર ઝડપાયા | 3 smugglers arrested for stealing solar pa…

6 days ago
VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

12 months ago
ધોલેરાના એપ્રોચ રોડ પરથી નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 5 શખ્સ પકડાયા | 5 people caught smuggling i…

7 months ago
72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News