gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પ્રથમ ક્વાર્ટરમાં, ઘણી બેંકોની કૃષિ લોન NPA 10 % સુધી પહોંચી ગઈ | In the first quarter agricultural …

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in Business
0 0
0
પ્રથમ ક્વાર્ટરમાં, ઘણી બેંકોની કૃષિ લોન NPA 10 % સુધી પહોંચી ગઈ | In the first quarter agricultural …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : કૃષિ ક્ષેત્રમાં બેંકોના બેડ લોનનું સ્તર વધ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન ઘણી બેંકોએ કૃષિ ક્ષેત્રમાં વધુ ડિફોલ્ટ નોંધાવ્યા છે. ઘણી બેંકોના કૃષિ ક્ષેત્રમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ૫ ટકા કે તેથી વધુ હતા, 

જ્યારે કેટલીક બેંકોએ બે આંકડામાં એનપીએ  નોંધાવ્યા છે. બેંકોના કૃષિ પોર્ટફોલિયોમાં દબાણની સ્થિતિ એવા સમયે વધી રહી છે જ્યારે આ ક્ષેત્રમાં લોનની માંગ ઓછી છે અને કૃષિ ક્ષેત્રમાં કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોનો વાર્ષિક વિકાસ સિંગલ ડિજિટમાં આવી ગયો છે.

આગેવાન બેંકરોએ જણાવ્યું હતું કે, પ્રાથમિકતા ક્ષેત્રની લોન જરૂરિયાતોમાં કૃષિ લોન આવશ્યક છે. આવી સ્થિતિમાં, વધુ લોન આપવાનું વલણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને વધુ લોન આપવામાં આવે છે, જેઓ ઘણીવાર લોન ચૂકવવામાં નિષ્ફળ જાય છે. ‘આ દબાણને કારણે, કૃષિ ક્ષેત્રને આપવામાં આવતી લોન પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ ઉપરાંત, સામાન્ય રીતે કૃષિ લોન માફ કરવી મુશ્કેલ બને છે.

પુણેની બેંક ઓફ મહારાષ્ટ્રની કૃષિ ક્ષેત્રને આપવામાં આવેલી બેડ લોન ગયા વર્ષના જૂનમાં રૂ. ૨,૫૧૨ કરોડથી વધીને આ વર્ષે જૂનમાં રૂ. ૩,૧૬૬ કરોડ થઈ ગઈ છે, જે કૃષિ લોનના ૯.૬૫ ટકા છે. બેંકની કૃષિ લોન વાર્ષિક ધોરણે માત્ર ૩ ટકા વધી છે, જ્યારે લોન ક્રમિક ધોરણે ઘટી છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેંકે પણ પ્રથમ ક્વાર્ટરમાં એનપીએ  રેશિયોમાં વધારો નોંધાવ્યો છે. યુકો બેંકની કૃષિ ક્ષેત્રને આપવામાં આવેલી બેડ લોન ૧૦.૮૧ ટકાના વધેલા સ્તરે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૪ ના અંત સુધીમાં કૃષિ ક્ષેત્રનો કુલ એનપીએ ગુણોત્તર ૬.૨ ટકા પર ઊંચો રહ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
Next Post
US-EU ટેરિફ કરાર થતા વૈશ્વિક સોનામાં સેફ હેવન માગ નબળી પડતા સ્થિર વલણ | Global gold sees steady tren…

US-EU ટેરિફ કરાર થતા વૈશ્વિક સોનામાં સેફ હેવન માગ નબળી પડતા સ્થિર વલણ | Global gold sees steady tren...

બેંકિંગ, કેપિટલ ગુડઝ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 572 પોઈન્ટ ગબડીને 80891 | Gaps in ba…

બેંકિંગ, કેપિટલ ગુડઝ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 572 પોઈન્ટ ગબડીને 80891 | Gaps in ba...

બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતનાં ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા, રૂ. 1 લાખ 44 હજાર કરોડની લોન લીધી | G…

બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતનાં ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા, રૂ. 1 લાખ 44 હજાર કરોડની લોન લીધી | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSU : 15031 સ્ટુડન્ટસને ડિગ્રી અપાશે, ડિગ્રી મેળવવામાં બોયઝ કરતાં ગર્લ્સ આગળ | 15000 students will b…

MSU : 15031 સ્ટુડન્ટસને ડિગ્રી અપાશે, ડિગ્રી મેળવવામાં બોયઝ કરતાં ગર્લ્સ આગળ | 15000 students will b…

5 months ago
જર્મનીમાં સુરક્ષા સંમેલન ખાતે પાક. જનરલને પ્રવેશ કરતા અટકાવાયા

જર્મનીમાં સુરક્ષા સંમેલન ખાતે પાક. જનરલને પ્રવેશ કરતા અટકાવાયા

1 month ago
જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને સુમરા યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું…

જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને સુમરા યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું…

1 month ago
77મા પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ? વિદેશ મંત્રાલયે બે હસ્તીના નામ સૂચવ્યાં | republic day …

77મા પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ? વિદેશ મંત્રાલયે બે હસ્તીના નામ સૂચવ્યાં | republic day …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News