gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે: જગદીશ પંચાલ | jagdish panchal bjp worker …

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે: જગદીશ પંચાલ | jagdish panchal bjp worker …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jagdish Panchal News: ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે (વિશ્વકર્મા) આજે પદભાર સંભાળ્યા બાદ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો અને બૂથ સ્તરના કાર્યકરને પ્રમુખ બનાવવાની પરંપરાને બિરદાવી હતી.

નવા પ્રમુખે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘મને જે જવાબદારી આપી છે, તે બદલ તમામને હું વંદન કરું છું. તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના વખાણ કરતા કહ્યું હતું કે, સી આર પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે.’

પોતાની નિમણૂકને કાર્યકરની ઓળખ ગણાવતા જગદીશ પંચાલે કહ્યું હતું કે, ‘મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે. આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે. મારી ઓળખ કેસરિયો ખેસ છે.’

નવા પ્રમુખે કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું હતું કે, ‘પ્રદેશ પ્રમુખ ઓળખ નથી, પરંતુ ભાજપનો કાર્યકર્તા ઓળખ છે.’ તેમણે કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે, ‘હું કાર્યકર્તાને વિનંતી કરું છું કે 25 વર્ષથી જનતાએ આપણા પર ભરોસો મૂક્યો છે જેથી આપણી જવાબદારી વધી છે.’

જગદીશ પંચાલ કેમ ગુજરાત ભાજપના સુકાની

આ વખતે ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન ઓબીસી નેતાને સોપ્યું છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે. સાથે તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સુપેરે નિભાવી છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાઈ કમાન્ડે જગદીશ પંચાલની પસંદગી કરી છે. મહત્વની વાત એ છે કે જુના જોગીઓ અને બદલે હાઈ કમાન્ડે યુવા નેતાને ગુજરાત ભાજપના સુકાની બનાવ્યા છે. 

આ ઉપરાંત મહત્વની વાત એ છે કે જગદીશ પંચાલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અતિ વિશ્વાસુ મનાય છે. જોકે, હાલ ગુજરાતમાં  ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા એ પહોંચ્યો છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકથી આ વિખવાદ શમી જશે.

કોણ છે જગદીશ પંચાલ? 

જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરુ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપે એમએમસીની 2021ની ચૂંટણી જીતી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
RSSની પ્રશંસા કરતા સંજય દત્ત પર ભડક્યાં કોંગ્રેસ નેતા, એક્ટર માટે વાપર્યા વાંધાજનક શબ્દો | Sanjay Du…

RSSની પ્રશંસા કરતા સંજય દત્ત પર ભડક્યાં કોંગ્રેસ નેતા, એક્ટર માટે વાપર્યા વાંધાજનક શબ્દો | Sanjay Du...

જામનગરમાં ખોડ મીલના ઢાળીયા પાસે રહેતા યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | A young man l…

જામનગરમાં ખોડ મીલના ઢાળીયા પાસે રહેતા યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | A young man l...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઈંગ કરીને લઈ જવાઈ રહેલી રીક્ષા સાથે બાઈક અથડાતા ગોઝારો અકસ્…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઈંગ કરીને લઈ જવાઈ રહેલી રીક્ષા સાથે બાઈક અથડાતા ગોઝારો અકસ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ભીમ તળાવ, ચામુંડા નગરના ગેરકાયદે ઢોરવાડા તોડાયા : દંડની વસુલાત | Illegal cattle sheds demolished in Bhim Lake Chamunda Nagar in Vadodara

વડોદરામાં ભીમ તળાવ, ચામુંડા નગરના ગેરકાયદે ઢોરવાડા તોડાયા : દંડની વસુલાત | Illegal cattle sheds demolished in Bhim Lake Chamunda Nagar in Vadodara

1 year ago
અમેરિકા,ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ વકરતા સોનામાં  આંચકા પચાવી ફરી ઝડપી તેજી

અમેરિકા,ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ વકરતા સોનામાં આંચકા પચાવી ફરી ઝડપી તેજી

12 months ago
સાહેબ લિસ્ટમાં આનું નામ ભૂલી ગ્યા’તા? અમદાવાદમાં ખંડણીખોરથી વેપારીઓ ત્રાસી ગયા, પોલીસ કમિશનરને કરી ર…

સાહેબ લિસ્ટમાં આનું નામ ભૂલી ગ્યા’તા? અમદાવાદમાં ખંડણીખોરથી વેપારીઓ ત્રાસી ગયા, પોલીસ કમિશનરને કરી ર…

1 year ago
RTI કાયદાનું ઉલ્લંઘન કરતા બાવળા પાલિકાના ચીફ ઓફિસરને 15 હજારનો દંડ | Bavla Municipal Corporation Chi…

RTI કાયદાનું ઉલ્લંઘન કરતા બાવળા પાલિકાના ચીફ ઓફિસરને 15 હજારનો દંડ | Bavla Municipal Corporation Chi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News