gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા 151થી વધુ જીવદયા રક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા 151થી વધુ જીવદયા રક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
0
VIEWS
Share on FacebookShare on Twitter

જીવદયા પ્રેમીઓને પ્રોત્સાહિત કરવા ભાવનગર પૂર્વ પાલિતાણા તળાજાના ધારાસભ્યો, પૂર્વ રાજ્ય મંત્રી, જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા

અબોલ જીવ સેવાને મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓએ બિરદાવી

ભાવનગર તા. ૨૯/૭/૨૦૨૫
અબોલ જીવજંતુઓ માટે નિસ્વાર્થ ભાવથી સેવામાં સંલગ્ન રહેતા જીવદયા રક્ષકોનું સન્માન કરવા માટે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ૨૮મી જુલાઈ એ જીવદયા રક્ષક સન્માન સમારોહ સિહોરના ભીલેશ્વરી આશ્રમ, અગિયાળી ગામ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં 151થી વધુ જીવદયા રક્ષક ભાઈઓ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમણે તન-મન-ધનથી અબોલ જીવમાત્ર માટે કરુણા દર્શાવી છે. તેમને બિરદાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જીવદયા પ્રેમીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જીવદયાપ્રેમીઓને પ્રોત્સાહિત કરવા
પાલિતાણા ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, ભાવનગર પૂર્વના ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, તળાજા ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, પૂર્વ રાજ્ય મંત્રીશ્રી આર.સી. મકવાણા,

બા પ્રેરણા ગ્રૂપના એમડી આશિષભાઈ મીઠાણી, ભિલેશ્વરી આશ્રમ મહંતશ્રી રામભારથીબાપુ, આદ્યત્મિક ગુરુશ્રી શૈલેષદાદા પંડિત, મહિલા સરપંચ ભૂમિબેન ધાંધલા ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવો એ જીવદયા માટે વધુ જાગૃત થવા અનુરોધ કર્યો અને આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કરુણાની ભાવના વધુ મજબૂત બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, નિમુબેન બાંમભણીયા, રાજ્ય મંત્રી મુળુભાઈ બેરા, હર્ષભાઈ સંઘવી અને પરસોત્તમભાઈ સોલંકી એ જીવદયા રક્ષકોના કાર્યક્રમને શુભેચ્છા પત્રથી અભિનંદન આપી બિરદાવ્યા હતો.
પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને સીઈઓ ડૉ. પ્રેમ કંડોલિયા એ આ કાર્યક્રમ ને જીવદયાનો ઉર્જા ઉત્સવ ગણાવ્યો હતો અને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
ડેડલાઈન નજીક પણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી અટવાઈ, જાણો કયા મુદ્દે સંમતિ ના સધાઈ | why delay in us in…

ડેડલાઈન નજીક પણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી અટવાઈ, જાણો કયા મુદ્દે સંમતિ ના સધાઈ | why delay in us in...

તમે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં જ સીઝફાયર કરી દીધું, સંસદમાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | Rahul Gand…

તમે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં જ સીઝફાયર કરી દીધું, સંસદમાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | Rahul Gand...

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામની શાળામાં ચાલુ ક્લાસે પંખો પડતાં બે વિદ્યાર્થીઓને ઈજા, બંનેને હોસ્પિટલ …

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામની શાળામાં ચાલુ ક્લાસે પંખો પડતાં બે વિદ્યાર્થીઓને ઈજા, બંનેને હોસ્પિટલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

12 months ago
થાનના વિજળીયા અને સોનગઢના 3 પેટ્રોલ પંપ માલિક સામે કાર્યવાહી | Action taken against Thana electricia…

થાનના વિજળીયા અને સોનગઢના 3 પેટ્રોલ પંપ માલિક સામે કાર્યવાહી | Action taken against Thana electricia…

4 months ago
અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા, 6.5 કિ.મી.ના રુટમાંથી પસાર થશે | bhadrakali m…

અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા, 6.5 કિ.મી.ના રુટમાંથી પસાર થશે | bhadrakali m…

2 months ago
મોબાઇલની દુકાનમાંથી રૃ. ૧.૦૨ કરોડના મોબાઇલની ચોરી | Ewe chon solani efoch mobile mi auchea seni eu s…

મોબાઇલની દુકાનમાંથી રૃ. ૧.૦૨ કરોડના મોબાઇલની ચોરી | Ewe chon solani efoch mobile mi auchea seni eu s…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News