gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રોહિબિશન તથા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સોની પાસા હેઠળ અટકાયત | arrest of three person…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
પ્રોહિબિશન તથા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સોની પાસા હેઠળ અટકાયત | arrest of three person…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દારૂના કટીંગ સમયે પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાના હરણી પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ રતનસિંગ જબ્બરસિંગ સોઢા (રહે – કેજીએન સોસાયટી, એકતાનગર ,આજવા રોડ/ મૂળ રહે- રાજસ્થાન) વિરુદ્ધ અલગ અલગ શહેર જિલ્લામાં વિશ્વાસઘાત તથા પ્રોહિબિશનના 9 ગુના નોંધાયા છે. તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો. તેમજ આજવા રોડ ઉપર પોતાના ઘરમાં રૂપિયા 1.9 લાખ ઉપરાંતની કિંમતનો દારૂ બિયરના જથ્થા  સાથે નરેશ ઉર્ફે લાલો બાબુસિંગ ચૌહાણ (રહે- લક્ષ્મીનગર સયાજી ટાઉનશીપ રોડ) સામે બાપોદ પોલીસ મથકે પ્રોહિબિશનના પાંચ ગુના નોંધાયા છે. તેને ભાવનગર મધ્યસ્થ જેલ ખસેડ્યો હતો. જ્યારે કારેલીબાગની હોસ્પિટલમાંથી રૂ. 90 હજાર તથા ચકલી સર્કલ પાસેની દુકાનમાંથી રૂ.16 હજારની ચોરીના ગુનામાં સંડોવાયેલ અંકિત રમણભાઈ પાટણવાડીયા (રહે – પરશુરામ ભઠ્ઠામાં ,સયાજીગંજ/ મૂળ રહે – શિનોર) સામે અલગ અલગ પોલીસ મથકે ચોરી સહિતના 31 ગુના નોંધાયા છે. તેને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે ખસેડ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Next Post
મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપા…

મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપા...

હોટલમાં ગ્રાહકે હોટલકર્મી અને અન્ય ગ્રાહકને માર મારતા ગુનો નોંધાયો | Hotel customer booked for hitti…

હોટલમાં ગ્રાહકે હોટલકર્મી અને અન્ય ગ્રાહકને માર મારતા ગુનો નોંધાયો | Hotel customer booked for hitti...

30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવા પો. કમિશ્નરનો નિર્ણય | To extend the period of im…

30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવા પો. કમિશ્નરનો નિર્ણય | To extend the period of im...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે દારૂ પીધેલા 6 યુવકો ઝડપાયા | 6 youths arrested for drinking alcohol…

6 months ago
અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, ‘ઓપરેશન અનામત’ આંદોલન ઉગ્ર બન્યું | Ex servicemen in Ahmedab…

7 months ago
મોટી ભોયણમાં પોલીસનો દરોડો જુગાર રમતા ૧૪ શખ્સની ધરપકડ | Police raid a large hall arrest 14 people fo…

એક્સિડેન્ટ ઝોન, ડાયવર્ઝન, સ્પીડ લિમિટ બધું જ આંગળીના ટેરવે! સ્વદેશી એપ સાથે ગુજરાત પોલીસના MoU | Guj…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News