gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફરી ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, રોડ પર ફેંકી ભાગ્યા નરાધમ, ફરિદાબાદની હચમચાવતી ઘટના | Molestetaio…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in INDIA
0 0
0
ફરી ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, રોડ પર ફેંકી ભાગ્યા નરાધમ, ફરિદાબાદની હચમચાવતી ઘટના | Molestetaio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Faridabad News : તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મની  ઘટના બની હતી ત્યારે આવી જ વધુ એક ઘટના હરિયાણાના ફરિદાબાદમાં બની છે.  અહીં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી જ્યાં  25 વર્ષીય મહિલા પર રાતે લિફ્ટ આપવાના બહાને હેવાનિયત ગુજારાઈ હતી.

સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ચાલતી ગાડીથી ફેંકી 

પીડિતાએ આ ઘટના વિશે જણાવતા કહ્યું કે બે નરાધમોએ ચાલતી કારમાં મારી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું અને આખી રાત હેવાનિયત ગુજાર્યા બાદ મને ચાલતી કારમાંથી ધક્કો મારી બહાર ફેંકી દીધી હતી. આ મામલે પોલીસે બે લોકોની અટકાયત પણ કરી લીધી છે. 

જાણો સંપૂર્ણ ઘટના 

અહેવાલ અનુસાર સોમવાર સાંજે લગભગ 8:30 વાગ્યે મહિલા જ્યારે ઘરેથી નીકળી રહી હતી ત્યારે ઘરે તેની માતા સાથે તેનો ઝઘડો થયો હતો.  જેના પછી તે નારાજ થઇ જતી રહી હતી. પીડિતા તેની બહેનને જણાવીને ગઇ હતી કે તે કોઈ મિત્રના ઘરે જઈ રહી છે અને બે ત્રણ કલાકમાં પાછી આવી જશે પણ રાતે મોડું થઈ જતાં તેને કોઈ વાહન નહોતું મળી રહ્યું. છેવટે કલ્યાણપુરી વિસ્તારમાં મેટ્રો ચોક નજીક તેને વાનમાં આવેલા બે લોકોએ લિફ્ટ ઓફર કરી. પીડિતા તેમાં બેસી ગઇ હતી. તેણે વિચાર્યું હશે કે તે શાંતિથી ઘરે પહોંચી જશે પરંતુ આ લિફ્ટ તેના માટે ભયાવહ સાબિત થઇ. 

શું થયું રસ્તામાં? 

વાનચાલક અને તેનો સાથી પીડિતાને ઘરે મૂકવાની જગ્યાએ ગુરુગ્રામ-ફરિદાબાદ રોડ તરફ લઈ ગયા હતા. અહીં હનુમાન મંદર વિસ્તારથી આગળ વધી ગયા હતા. ત્યાં મહિલાને શંકા થતા તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. રાતે વધારે પડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે કોઈ તેને મદદ માટે ન જડ્યો.  પોલીસે કહ્યું કે આ વાત લગભગ ત્રણ કલાક સુધી અલગ અલગ સુમસાન રસ્તાઓ પર ફરતી રહી. આ દરમિયાન આરોપીઓએ વારાફરતી સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.  પછી મંગળવારે સવારે લગભગ 3 વાગ્યે આ લોકો વાનમાંથી ઘાયલ અવસ્થામાં યુવતીને ફેંકીને જતા રહ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …
INDIA

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

February 14, 2026
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …
INDIA

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

February 14, 2026
લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…
INDIA

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

February 14, 2026
Next Post
પાલીતાણામાં ભરતદાસ ગોંદડીયા બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે એક નવી પહેલ કરવામાં આવી સ્કૂલમાં અભ્યાસ કરતી …

પાલીતાણામાં ભરતદાસ ગોંદડીયા બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે એક નવી પહેલ કરવામાં આવી સ્કૂલમાં અભ્યાસ કરતી ...

ઇન્વેસ્ટમેન્ટ જગતના ‘મહારથી’ વોરેન બફેટની નિવૃત્તિ: 95 વર્ષની વયે 60 વર્ષની CEO તરીકેની ઇનિંગનો અંત …

ઇન્વેસ્ટમેન્ટ જગતના 'મહારથી' વોરેન બફેટની નિવૃત્તિ: 95 વર્ષની વયે 60 વર્ષની CEO તરીકેની ઇનિંગનો અંત ...

ગ્રાન્ટ ખૂટી પડતા ગુજરાત પોલીસના હજારો કર્મચારીઓનો પગાર અટક્યો, નવા વર્ષે જ ‘ખાખી’ના ખિસ્સા ખાલી રહે…

ગ્રાન્ટ ખૂટી પડતા ગુજરાત પોલીસના હજારો કર્મચારીઓનો પગાર અટક્યો, નવા વર્ષે જ 'ખાખી'ના ખિસ્સા ખાલી રહે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c…

અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c…

3 months ago
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે …

સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે …

6 days ago
નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, જાણો શું છે આરોપ | Sonia Gandhi …

નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, જાણો શું છે આરોપ | Sonia Gandhi …

2 months ago
50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News