gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાઇનાન્સ કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી વિઝા માટે બેન્ક બેલેન્સ બતાવવા રૃા.૨૫ લાખ પડાવ્યા બાદ પરત ચૂકવ્યા…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
ફાઇનાન્સ કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી વિઝા માટે બેન્ક બેલેન્સ બતાવવા રૃા.૨૫ લાખ પડાવ્યા બાદ પરત ચૂકવ્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.11 વિદેશમાં વિઝા માટે બેંક બેલેન્સ બતાવવા કન્સલ્ટન્ટ પાસે રૃા.૨૫ લાખ બેંકના ખાતામાં મેળવ્યા બાદ પૈસા પરત આપવાનો ઇન્કાર કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે બે મહિલા સહિત પાંચ સામે ગુનો દાખલ કર્યો છે.

વાઘોડિયારોડ વિસ્તારમાં પ્રથમ ડુપ્લેક્સમાં રહેતા રીકેન કનૈયાલાલ ખત્રીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું રીકેન ખત્રી એન્ડ કંપની નામે ફાઇનાન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું. નવેમ્બર-૨૦૨૪માં કારેલીબાગમાં શ્રીપાદનગરમાં રહેતા મારા મિત્ર તેજસ શાહે રેફરન્સ આપ્યો હતો અને જણાવેલ કે મારો મિત્ર સાગર પટેલ વિદેશમાં વિઝા બાબતના એજન્ટ તરીકે કામ કરે છે તેમજ તેના ક્લાયન્ટ સાગરની પત્ની હેમાંગીની ફીનલેન્ડ સ્ટુડન્ટ વિઝા પર છે અને સાગર પોતે ડિપેન્ડન્ટ વિઝા પર ત્યાં છે.

સાગરના વિઝા પૂરા થવાથી વિઝાની મુદત રિન્યૂ કરવા બેન્ક બેલેન્સ બતાવવાની જરૃરિયાત હોવાથી સાગરના પિતા અશોક પટેલના વડોદરાના બેન્કના એકાઉન્ટમાં રૃા.૧૫ લાખ બેલેન્સ બતાવવાની એક દિવસ માટે જરૃર છે જેથી તે રકમ મોકલી ફી વસૂલ કરવાની મિત્રએ વાત કરતા મેં હા કહ્યું હતું અને રૃા.૧૫ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. બીજા દિવસે વિઝાનું કામ પૂરું થતા પૈસા રિવર્સ કર્યા  હતા અને લીગલ ફી પણ ચૂકવી હતી.

થોડા દિવસો બાદ સાગરનો ફોન આવ્યો હતો અને તેના તે જ ક્લાયન્ટ સાગરને ફરી રૃા.૨૫ લાખ પાંચ દિવસ માટે બેલેન્સ બતાવવાની જરૃર છે અને આ રકમ તેની પત્ની હેમાંગીનીના ખાતામાં બતાવવાની છે તેમ જણાવ્યું હતું. અગાઉ સમયસર પૈસા ચૂકવ્યા  હોવાથી વિશ્વાસ બેઠો હતો અને રૃા.૨૫ લાખ મેં ટ્રાન્સફર કર્યા હતાં. જો કે એક મહિના સુધી પૈસા પરત આપ્યા ન હતા જેથી ટ્રાવેલ એજન્ટ સાગરને વાત કરતા તેણે ચોખ્ખી ના પાડી હતી અને પૈસા મેં લીધા નથી તમે સાગરના પિતા અશોકભાઇને મળો તેમ કહ્યું  હતું. ત્યારબાદ હું પૈસાની વારંવાર માંગણી કરવા છતાં પાંચ માસ સુધી પરત આપ્યા ન હતા અને વિઝાનું કામ નહી થાય ત્યાં સુધી પૈસા પરત નહી મળે તેમ કહ્યું હતું. આ સમય દરમિયાન સાગર અને તેની પત્ની હેમાંગીની પણ ફીનલેન્ડથી વડોદરા પરત આવી ગયા છે. ઉપરોક્ત વિગતોની ફરિયાદ મુજબ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માતા-ઓરમાન પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર કેનેડા રીટર્નઃ પોલીસને કુહાડી આપી કહ્યું,મેં મમ્મીનું મ…
GUJARAT

માતા-ઓરમાન પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર કેનેડા રીટર્નઃ પોલીસને કુહાડી આપી કહ્યું,મેં મમ્મીનું મ…

March 11, 2026
કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર ફટકારી મારી | accused caught who took car on rent …
GUJARAT

કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર ફટકારી મારી | accused caught who took car on rent …

March 11, 2026
સિવિલ જજની પરીક્ષામાં યુનિ.ની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ | law faculty of msu gets first…
GUJARAT

સિવિલ જજની પરીક્ષામાં યુનિ.ની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ | law faculty of msu gets first…

March 11, 2026
Next Post
તા.૧૯ માર્ચથી તા.૧૭ એપ્રિલ સુધી એક મહિના સુધી ૧૭ કિ.મી.ની પંચકોશી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં શ્ર…

તા.૧૯ માર્ચથી તા.૧૭ એપ્રિલ સુધી એક મહિના સુધી ૧૭ કિ.મી.ની પંચકોશી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં શ્ર...

બે યુવકના દુષ્કર્મતી સગીરા ગર્ભવતી ટ્રસ્ટમાં કામ માટે ગયેલી સગીરા પર ૩૭ વર્ષના સંચાલકનું દુષ્કર્મ | …

બે યુવકના દુષ્કર્મતી સગીરા ગર્ભવતી ટ્રસ્ટમાં કામ માટે ગયેલી સગીરા પર ૩૭ વર્ષના સંચાલકનું દુષ્કર્મ | ...

નિવૃત્ત PSIને તબેલા માટે દોઢ કરોડની લોન અપાવવાના નામે 4.37 લાખ પડાવ્યા | cheating with retired PSI o…

નિવૃત્ત PSIને તબેલા માટે દોઢ કરોડની લોન અપાવવાના નામે 4.37 લાખ પડાવ્યા | cheating with retired PSI o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાના ઊંચા ભાવે અખાત્રીજે ઘરાકી નહીવત, ખરીદી 50થી 60 ટકા સુધી ઘટવાની ભીતિ | Gold’s Record Prices Ma…

સોનાના ઊંચા ભાવે અખાત્રીજે ઘરાકી નહીવત, ખરીદી 50થી 60 ટકા સુધી ઘટવાની ભીતિ | Gold’s Record Prices Ma…

11 months ago
૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught wit…

૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught wit…

7 months ago
સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

3 weeks ago
શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું | Maharashtra : Shara…

શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું | Maharashtra : Shara…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News