gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in Business
0 0
0
ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશમાં વાહનોના રિટેલ વેચાણની દ્રષ્ટિએ વર્તમાન વર્ષનો ફેબુ્રઆરી મહિનો એકદમ પ્રોત્સાહક રહ્યો છે. ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કપાતના લાભો તથા લગ્નસરાની મોસમને કારણે  ગયા મહિનામાં વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક  ધોરણે ૨૫ ટકા જેટલી જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. જો કે જાન્યુઆરીની સરખામણીએ વેચાણમાં ૧૧.૫૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં વાહનોના એકંદર વેચાણમાં ૧૨.૧૩ ટકા વધારો થયો છે. 

ટુ વ્હીલર્સ તથા ઊતારુ વાહનો માટે મજબૂત માગને પરિણામે વાહનોનું એકંદર રિટેલ વેચાણ ફેબુ્રઆરીમાં વાર્ષિક ધોરણે ૨૫.૬૦ ટકા વધી ૨૪.૦૯ લાખ વાહનો રહ્યું છે એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું. 

ભારતના ઓટો રિટેલ ક્ષેત્ર માટે ફેબુ્રઆરી સિદ્ધિરૂપ મહિનો રહ્યો છે. વર્તમાન માર્ચમાં રિટેલ વેચાણ બાબતે ડીલરો જોરદાર આશાવાદ ધરાવી રહ્યા છે. ફાડાએ મેળવેલા અંદાજમાં ૭૫.૫૦ ટકા  ડીલરો માર્ચમાં વેચાણમાં વૃદ્ધિ જળવાઈ રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે, જ્યારે ૧૯.૯૦ ટકા ડીલરો વેચાણમાં સ્થિરતા રહેવા જ્યારે ૪.૬૦ ટકા ઘટાડો થવાની શકયતા જોઈ રહ્યા છે.

ટુ વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે ૨૫.૦૨ ટકા વધી ૧૭,૦૦,૫૦૫ એકમ (ટુ વ્હીલર્સ) રહ્યું છે. ટુ વ્હીલર્સમાં શહેરી વિસ્તારમાં ૨૮.૯૬ ટકા જ્યારે ગ્રામ વિસ્તારમાં ૨૨.૧૬ ટકા વધારો જોવા મળ્યો છે. 

થ્રી વ્હીલર્સનું વેચાણ ફેબુ્રઆરીમાં ૨૪.૩૯ ટકા વધી ૧,૧૭,૧૩૦  રહ્યું છે જ્યારે ઊતારૂ વાહનોનું વેચાણ ૨૬.૧૨ ટકા વધી૩,૯૪,૭૬૮ રહ્યું છે. કમર્સિઅલ વાહનોનું વેચાણ ૨૮.૯૦ ટકા વધવા પામ્યું છે. વ્યક્તિગત વપરાશ તથા કમર્સિઅલ પ્રવૃત્તિ માટે વાહનોની માગ ઊંચી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

જીએસટીમાં ઘટાડાને કારણે વાહનોના રિટેલ વેચાણમાં માગમાં સ્થિરતા જોવા મળી રહી છે.વાહનોની શ્રેણીમાં સૌથી વધુ વેચાણ વૃદ્ધિ ટ્રેકટર્સમાં જોવા મળી છે. ટ્રેકટર્સનું વેચાણ ગત મહિને ૩૬.૩૫ ટકા વધી ૮૯૪૧૮ રહ્યું છે. ૨૦૨૫માં દેશમાં ચોમાસુ સારુ રહેતા ટ્રેકટર્સની માગમાં વધારો જોવા મળ્યો હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.

જાન્યુઆરીમાં વાહનોનું એકંદર વેચાણ ૨૭,૨૨,૫૫૮ એકમ રહ્યું છે જેની સરખામણીએ ફેબુ્રઆરીનું વેચાણ ૧૧.૫૦ ટકા નીચું છે. વાહનોના વેચાણમાં વધારો થતાં ડીલરો પાસે ઊતારૂ વાહનોની ઈન્વેન્ટરી વધુ ઘટી ૨૭-૨૯ દિવસ જેટલી આવી ગઈ છે, જે ઓટો ઉદ્યોગ માટે સ્થિતિ મજબૂત હોવાના સંકેત આપે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…
Business

યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

March 6, 2026
વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …
Business

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …

March 6, 2026
સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015
Business

સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015

March 6, 2026
Next Post
સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …

સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર ...

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing …

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing ...

ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ઃ આવેદન આપ્યું | Farmers angry over not getting wa…

ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ઃ આવેદન આપ્યું | Farmers angry over not getting wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી | Maharashtra Local B…

ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી | Maharashtra Local B…

2 months ago
કાશ્મીરની ટિકિટો ધડાધડ કેન્સલ…, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ખાડે જશે! …

કાશ્મીરની ટિકિટો ધડાધડ કેન્સલ…, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ખાડે જશે! …

11 months ago
ગામની નદીમાં મિત્રો સાથે નહાવા ગયેલા 13 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત, અમરેલીના શેડુભાર ગામની ઘટના | …

ગામની નદીમાં મિત્રો સાથે નહાવા ગયેલા 13 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત, અમરેલીના શેડુભાર ગામની ઘટના | …

6 months ago
જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી એસિડ પી લેનાર યુવાન ભાનમાં આવતાં પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્…

જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી એસિડ પી લેનાર યુવાન ભાનમાં આવતાં પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News