gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બકરાવાડીમાં મોપેડમાં દારૂ-બિયરનો જથ્થો રાખી વેચતા બે ઝડપાયા , મહિલા ફરાર | Two caught for selling li…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
બકરાવાડીમાં મોપેડમાં દારૂ-બિયરનો જથ્થો રાખી વેચતા બે ઝડપાયા , મહિલા ફરાર | Two caught for selling li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં પીસીબીની ટીમે દરોડો પાડી મોપેડમાં દારૂ-બિયરનો જથ્થો રાખી વેચાણ કરતા બે શખ્સોને  ઝડપી પાડી કુલ રૂ.68 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક મહિલાને ફરાર જાહેર કરી હતી.

વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલ નાડીયાવાસના નાકા પાસે દલપત ઉર્ફે વિલિયમ પ્રવીણભાઈ પરમાર અને ભદ્રેશ ફુલચંદભાઈ પરમાર (બન્ને રહે- નાડીયાવાસ, મદનઝાંપા રોડ) મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા હોવાની માહિતી પીસીબી ટીમને મળી હતી. જેના આધારે પોલીસે ગઈકાલે શનિવારે સાંજે છ વાગ્યાના સુમારે બાતમી મુજબના સ્થળે દરોડો પાડી બંનેને દારૂ અને બીયરના  જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 8940ની કિંમતના દારૂની બોટલ તથા બિયરના ટીન નંગ 35, બે મોબાઈલ ફોન તથા મોપેડ સહિત કુલ રૂ. 68,940નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ આ દારૂ-બિયરનો જથ્થો પાણીગેટ વિસ્તારમાં રહેતી શીતલબેન આપી ગયેલ હોવાની કબુલાત કરી હતી. આ અંગે ફરિયાદના આધારે નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…
GUJARAT

April 13, 2026
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

Next Post
ગબ્બર પર્વત ખાતે જિયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે અંતર્ગત પથ્થર ચકાસણીની કામગીરી કરવામાં આવનાર હોઈ ત…

ગબ્બર પર્વત ખાતે જિયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે અંતર્ગત પથ્થર ચકાસણીની કામગીરી કરવામાં આવનાર હોઈ ત...

VIDEO: વહેલી સવારે 3 વાગ્યે પરિક્રમા માર્ગ પર આવ્યા સંત પ્રેમાનંદ મહારાજ, ભક્તોને આપ્યા આશીર્વાદ | p…

VIDEO: વહેલી સવારે 3 વાગ્યે પરિક્રમા માર્ગ પર આવ્યા સંત પ્રેમાનંદ મહારાજ, ભક્તોને આપ્યા આશીર્વાદ | p...

શ્રમિક પિતાની 12 વર્ષની દીકરીની નાસા ટુર માટે પસંદગી, ટ્રેનમાં પણ નહીં બેસનારી અદિતિ પાર્થે વિમાનમાં…

શ્રમિક પિતાની 12 વર્ષની દીકરીની નાસા ટુર માટે પસંદગી, ટ્રેનમાં પણ નહીં બેસનારી અદિતિ પાર્થે વિમાનમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે NSUIનો દેખાવો, સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોલમાલની ફરિયાદ …

1 month ago
મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી : ફ્રીબિઝને રેવડી ગણાવનારા NDAની બિહારમાં 15 જાહેરાતો | Bihar Assembl…

6 months ago
વડોદરા કોર્પોરેશનના 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાનું આયોજન | Vadodara Corporation plan…

9 months ago
સુરતમાં અનેક વખત ચપ્પુના ઘા ઝીંકીને કાપડ દલાલની જાહેરમાં કરી હત્યા, ત્રણ હત્યારાઓએ ઘટનાને આપ્યો અંજા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News