gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બજેટ એક ફેબુ્રઆરી રવિવારના દિવસે જ રજૂ થશે | budget to presented on sunday

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in INDIA
0 0
0
બજેટ એક ફેબુ્રઆરી રવિવારના દિવસે જ રજૂ થશે | budget to presented on sunday
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૧૨

દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનો સમય નજીક આવી રહ્યો છે
ત્યારે આ બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે કે નહીં તે અંગેની અટકળોનો અંત આવ્યો છે.

લોકસભા અધ્યક્ષ ેઓમ બિરલાએ સામાન્ય બજેટ રવિવારે એક
ફેબુ્રઆરીએ જ રજૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

નાણા પ્રધાન નિર્મલા સિતારમન માટે ૨૦૨૬-૨૭નું બજેટ અંગત
રીતે પણ મહત્ત્વપૂર્ણ ગણાશે. આ તેમનું સતત નવમું બજેટ છે. આ બજેટ રજૂ કરતા જ નાણા
પ્રધાન સિતારમન મોરારજી દેસાઇ દ્વારા સૌથી વધુ બજેટ રજૂ કરવાનાં વિક્રમની નજીક
પહોંચી જશે.

ઉલ્લેખનીય છે કે મોરારજી દેસાઇએ પોતાના કાર્યકાળમાં કુલ ૧૦
બજેટ રજૂ કર્યા હતાં. ૨૦૨૬-૨૭ના બજેટ પછી સિતારમન ફક્ત એક બજેટ દૂર રહેશે.

ઓમ બિરલાનાં જણાવ્યા અનુસાર ૧ ફેબુ્રઆરી રવિવારના દિવસે
સવારે ૧૧ વાગ્યે રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર ૨૮ જાન્યુઆરીથી શરૃ થશે.

સંસદીય કાર્ય સંબધી કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા
એક કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ૨૮ જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની
સંયુક્ત સત્રને સંબોધિત કરશે.

સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
એક્સ પર જણાવ્યું હતું કે બજેટ સત્ર ૨૮ જાન્યુઆરીએ શરૃ થશે અને બીજી એપ્રિલે સમાપ્ત
થશે.  બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૧૩ ફેબુ્રઆરીએ
સમાપ્ત થશે. બીજો તબક્કો ૯ માર્ચથી શરૃ થશે બીજી એપ્રિલે સમાપ્ત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

Next Post
આર્ટસ ફેકલ્ટીની કુખ્યાત કેન્ટીનમાં ફરી મારામારી, વિદ્યાર્થીને પટ્ટા વડે ફટકાર્યો | clash in canteen …

આર્ટસ ફેકલ્ટીની કુખ્યાત કેન્ટીનમાં ફરી મારામારી, વિદ્યાર્થીને પટ્ટા વડે ફટકાર્યો | clash in canteen ...

ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી

નિર્દોષ સગીરો માટે પોક્સોમાં રોમિયો જૂલિયટ ક્લોઝ જોડવા સુપ્રીમની સલાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ અને વઢવાણના જન્માષ્ટમીના લોકમેળામાં લાખોની ભીડ ઉમટી | Surendranaga…

7 months ago
દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્ત…

10 months ago
ગાજરાવાડીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents’ uproar over basic amenities in Gajar…

3 months ago
ડાયાબિટીસ પર સંશોધન, ભારતીય સુપરફૂડ્સનો વિકાસ… શુભાંશુ 14 દિવસમાં અંતરિક્ષમાં કયા-કયા પ્રયોગો કરશે

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News