gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠાના ચંડીસરમાં ભેળસેળયુક્ત ઘીની ફેક્ટરી પકડાઈ, રાજ્યમાં રૂ.1.8 કરોડનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
બનાસકાંઠાના ચંડીસરમાં ભેળસેળયુક્ત ઘીની ફેક્ટરી પકડાઈ, રાજ્યમાં રૂ.1.8 કરોડનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News : રાજ્યમાં ખાણીપીણીની વસ્તુમાં ભેળસેળ કરવામાં આવતી હોવાના ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યભરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ 10 રોકાણકાર સ્થળોએ રેડ કરી હતી. જ્યાંથી 28 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાંથી અંદાજે રૂ.1.8 કરડોની કિંમતનો 46 ટન જેટલો શંકાસ્પદ  ખાદ્યપદાર્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

રૂ.1.8 કરોડનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા જૂન, 2025 દરમિયાન ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની પેઢી ખાતેથી દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી આશરે 3.5 લાખથી વધુની કિંમતનો 650 કિ.લોથી વધુનો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 

બનાસકાંઠાના ચંડીસરમાં ભેળસેળયુક્ત ઘીની ફેક્ટરી પકડાઈ, રાજ્યમાં રૂ.1.8 કરોડનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત 2 - image

સમગ્ર ઘટનાને લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય મથક દ્વારા વેપારી પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. જ્યારે ગઈકાલે શુક્રવારે (5 સપ્ટેમ્બર, 2025) ચંડીસર જી.આઇ.ડી.સી એરીયાના પ્લોટ નં.101માં આવેલી ખાનગી જગ્યાના ગોડાઉન પર ફૂડ વિભાગની ટીમ દરોડા પાડ્યા હતા. જ્યાં તંત્રએ સ્થળ પર જવાબદાર ભાવેશ અશોકભાઇ ચોખાવાલાને સંપર્ક કર્યો હતો. જેમાં ગોડાઉન તપાસ કરતાં 15 કિલોગ્રામના 124 ટીન અને લેબલ વગરના ધીના 15 કિલોગ્રામ પેક-ટીનના 232 નંગનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. 

આ પણ વાંચો: VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો

તંત્રની ટીમે શંકાના આધારે શંકાસ્પદ ઘીના 2 નમુનાઓ ચકાસણી માટે લીધા હતા અને અન્ય આશરે 5.5 ટનનો જથ્થો સીઝ કર્યો હતો. જેની અંદાજીત કિમત રૂ. 35 લાખ કરતાં વધારે થાય છે. ત્યારબાદ ઉત્પાદક પેઢી શ્રી સેલ્સની તપાસ કરતાં ત્યાં ઘી કે અન્ય કોઈ રો-મટીરિયલ્સનો કોઈ જથ્થો જણાયો ન હતો. વધુમાં ઉત્પાદક સ્થળે પામ ઓઇલના ખાલી બોક્સનો જથ્થો હાજર જોવા મળ્યો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
VIDEO: સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ અને મંડળના યુવકો વચ્ચે ઘર્ષણ, હજારોની ભીડ વચ્ચે અફરાતફરી |…

VIDEO: સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ અને મંડળના યુવકો વચ્ચે ઘર્ષણ, હજારોની ભીડ વચ્ચે અફરાતફરી |...

ગાઝા પીડિતો બનીને મસ્જિદોમાંથી ભંડોળ ઉઘરાવતા ત્રણ સીરિયન નાગરિક ઝડપાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની દિલ…

ગાઝા પીડિતો બનીને મસ્જિદોમાંથી ભંડોળ ઉઘરાવતા ત્રણ સીરિયન નાગરિક ઝડપાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની દિલ...

ટ્રમ્પે મિત્ર કહ્યા પછી મોદીએ તેઓને ફોન કરી સમાન ભાવના દર્શાવી | After Trump called him a friend Mod…

ટ્રમ્પે મિત્ર કહ્યા પછી મોદીએ તેઓને ફોન કરી સમાન ભાવના દર્શાવી | After Trump called him a friend Mod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાળામાં પડી જતાં 3 વર્ષના બાળકનું કરુણ મોત, પિતા કિનારે રડતાં હતા અને લાશ તરતી સામે આવી | washim 3 y…

નાળામાં પડી જતાં 3 વર્ષના બાળકનું કરુણ મોત, પિતા કિનારે રડતાં હતા અને લાશ તરતી સામે આવી | washim 3 y…

6 months ago
શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ | Citiz…

શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ | Citiz…

4 days ago
સિંહની ધરતી પર વાઘની એન્ટ્રી! ગુજરાતના વધુ એક વિસ્તારમાં ‘ટાઈગર’ જોવા મળ્યો, વન વિભાગે કરી સત્તાવાર …

સિંહની ધરતી પર વાઘની એન્ટ્રી! ગુજરાતના વધુ એક વિસ્તારમાં ‘ટાઈગર’ જોવા મળ્યો, વન વિભાગે કરી સત્તાવાર …

3 months ago
મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે | rewa rs 25 lak…

મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે | rewa rs 25 lak…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News