gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત | collection of outstand…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત | collection of outstand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, શુક્રવાર,27 માર્ચ,2026

૩૧ માર્ચ પહેલા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી
મિલકતવેરો વસૂલવા સઘન ઝૂંબેશ કરી હતી. શુક્રવારે એક જ દિવસમાં રહેણાંક અને
કોમર્શિયલ મળી કુલ ૬૫૨૬ મિલકત સીલ કરાઈ હતી.જે સામે રુપિયા ૧૧.૧૫ કરોડની વસૂલાત
તંત્રે કરી હતી. પશ્ચિમઝોનમાં ૨૮૨૧
,મધ્યઝોનમાં
૧૪૩૨ મિલકત સીલ કરવામા આવી હતી.કોર્પોરેશનના તમામ ટેકસની આવક રુપિયા ૨૨૯૭.૧૫ કરોડ
ઉપર પહોંચી ગઈ હતી.

ઝોન મુજબ મળતી માહિતી મુજબ, શુક્રવારે મધ્યઝોનમાં ૧૪૩૨ મિલકત સીલ કરી રુપિયા ૨.૯૯ કરોડ, ઉત્તરઝોનમાં ૨૨૪
મિલકત સીલ કરી રુપિયા ૮૬ લાખ
,
દક્ષિણ ઝોનમાં ૪૩૧ મિલકત સીલ કરી રુપિયા ૧.૫૫ કરોડ, પૂર્વ ઝોનમાં ૩૬૨
મિલકત સીલ કરી રુપિયા ૧.૫૮ કરોડ બાકી મિલકતવેરાની વસૂલાત કરવામા આવી હતી.નદીપાર
આવેલા પશ્ચિમ ઝોનમાં ૨૮૨૧ મિલકત સીલ કરી રુપિયા ૧.૫૦ કરોડ
, ઉત્તર-પશ્ચિમ
ઝોનમાં ૧૧૭૦ મિલકત સીલ કરી રુપિયા ૧.૭૮ કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૮૬ મિલકત
સીલ કરી રુપિયા ૮૯ લાખની વસૂલાત કરવામા આવી હતી.૨૭ માર્ચની સ્થિતિએ પ્રોપર્ટી
ટેકસની રૃપિયા ૧૭૬૪.૧૦ કરોડ
,
પ્રોફેશન ટેકસની રુપિયા ૨૭૧.૪૬ કરોડ આવક થતા મિલકતવેરાની આવક ૧૦૧, પ્રોફેશનલ ટેકસની
આવક ૧૦૦ તથા વ્હીકલ ટેકસની આવક રુપિયા ૨૩૫.૬૮ કરોડ થતા ૧૦૮ ટકા જેટલી આવક
કોર્પોરેશન ટેકસ વિભાગે મેળવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

Next Post
નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti…

નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti...

સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu…

સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu...

એડમિનિસ્ટ્રેટર દ્વારા પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવાયા | By adminis…

એડમિનિસ્ટ્રેટર દ્વારા પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવાયા | By adminis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા ‘વીજ સલામતી સપ્તાહ’ની ઉજવણી કરાઈ | Electricity Safety Wee…

3 months ago
દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો, એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ | Three members of the same family inj…

1 month ago
VIDEO: સાબરમતી નદીનું જળસ્તર વધતા ધોળકાના 20થી વધુ ગામમાં એલર્ટ, માઈકથી અપાઈ ચેતવણી | Alert issued t…

7 months ago
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર સહિત ત્રણ ઠાર | 3 Mao…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News