gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરમાં જમીન વિવાદમાં જીવલેણ હુમલા મામલે ભાજપના પૂર્વ ધારાસભ્યના દીકરા સહિત ટોળા સામે FIR | mah…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોરમાં જમીન વિવાદમાં જીવલેણ હુમલા મામલે ભાજપના પૂર્વ ધારાસભ્યના દીકરા સહિત ટોળા સામે FIR | mah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahisagar Crime: મહીસાગર જિલ્લાની બાલાસિનોર તાલુકામાં આવેલા પિલોદરા રોડ એક જમીન વિવાદે હિંસાત્મક સ્વરૂપ લઈ લીધુ હતું. જેમાં બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકના દીકરા પાર્થ અને ટોળા સામે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપ છે કે, ધારાસભ્યના દીકરાએ ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો. 

આ પણ વાંચોઃ 2000 કરોડના સાયબર ફ્રોડમાં જાણીતી બેન્કના મેનેજર સહિત 8 કર્મચારીઓની ધરપકડ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ફરિયાદી જીગર પટેલ ખેતી તેમજ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે બાલાસિનોરમાં પોતાના કુટંબ સાથે જીવન જીવે છે. તેમણે પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, ’28મી જુલાઈએ બપોરે 11:30 વાગ્યે હું મારા મામાના દીકરા નીતિનની જમીન પર ગયા હતા. આ જમીન 1009-3-1 નંબરે પિલોદરા રોડ પર આવેલી છે. જમીનની નજીક પ્લોટ માપણી ચાલી રહી હતી, જ્યાં રાજેશ પાઠકના પાર્ટનર ટીનામામા પણ હાજર હતા. જીગરે જમીનની હદ વટાવી હતી અને અમારી જમીનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જે માટે તેને ચેતવણી આપી હતી કે  આ અમારી જમીન છે. જોકે, ત્યારે તો તેઓ ત્યાંથી જતા રહ્યા પરંતુ, બાદમાં આશરે દોઢેક વાગ્યે 40 જેટલા અજાણ્યા વ્યક્તિઓ સ્થળે આવ્યા અને જીગરને ગાળો ભાંડી તેમના પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યૂલની માસ્ટર માઈન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ

માથાના ભાગે ગંભીર ઈજા

આ હુમલામાં જીગરને માથાના ભાગે, ડાબા હાથની આંગળી અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલાખોરોએ ખેતરમાં ન ઘુસવા દેવામાં આવતા જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. હાલ, આ મામલે જીગરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે અને તાત્કાલિક તપાસની માંગ કરી છે. હાલ, પોલીસે ઘટનાસ્થળે હાજર પુરાવા અને જુબાનીઓના આધારે વધુ તપાસ ચાલી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…
GUJARAT

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

February 26, 2026
સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…
GUJARAT

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

February 26, 2026
સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …
GUJARAT

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

February 26, 2026
Next Post
2000 કરોડના સાયબર ફ્રોડમાં જાણીતી બૅન્કના મેનેજર સહિત 8 કર્મચારીઓની ધરપકડ | cyber fraud of 2000 cror…

2000 કરોડના સાયબર ફ્રોડમાં જાણીતી બૅન્કના મેનેજર સહિત 8 કર્મચારીઓની ધરપકડ | cyber fraud of 2000 cror...

ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ | gujarat a…

ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ | gujarat a...

ફરજિયાત નિવૃત્તિ માટે આ કારણ પૂરતું…’, ન્યાયિક અધિકારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો | gujarat hc…

ફરજિયાત નિવૃત્તિ માટે આ કારણ પૂરતું...', ન્યાયિક અધિકારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો | gujarat hc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

4 months ago
દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg…

દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg…

3 months ago
VIDEO : મધ્યપ્રદેશમાં ગંભીર દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરવા જઈ રહેલ ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના…

VIDEO : મધ્યપ્રદેશમાં ગંભીર દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરવા જઈ રહેલ ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના…

5 months ago
વડોદરામાં વાહન ચેકિંગ દરમિયાન બુલેટ ચાલકની દાદાગીરી, સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધાયો | Bullyin…

વડોદરામાં વાહન ચેકિંગ દરમિયાન બુલેટ ચાલકની દાદાગીરી, સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધાયો | Bullyin…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News