gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાના ઝેકડા ગામમાં કારમાં ગીત વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું | Clashes between two groups over …

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
બાવળાના ઝેકડા ગામમાં કારમાં ગીત વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું | Clashes between two groups over …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પથ્થરમારો થતાં એક વ્યક્તિને ઈજા, વાહનોને ભારે નુકસાન

ગામમાં ફરીથી કોઈ ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ઃ  સામસામી નવ શખ્સ સામે ફરિયાદ

બગોદરા – બાવળા તાલુકાના ઝેકડા ગામમાં ૧૦-૦૨-૨૦૨૬, સોમવારે સાંજના કારમાં મોટા અવાજે ગીતો વગાડવા જેવી સામાન્ય બાબતે બે કોમ
વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ મામલે કેરાળા જીઆઇડીસી પોલીસ મથકે બંને પક્ષે
સામસામી ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. ગામમાં ઝઘડા દરમિયાન ફાયરિંગ થયું હોવાની ચર્ચાઓએ
જોર પકડયું હતું
, જોકે પોલીસે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ
ઘટના બની નથી. 

ફરિયાદી ચિરાગભાઈ બળદેવભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ દૂધ
લેવા નીકળ્યા હતા ત્યારે ગામના ચોકમાં રવી અને હાદક નામના શખ્સો કારમાં મોટા અવાજે
ગીતો વગાડતા હતા. ગીતો ધીમા કરવાનું કહેતા મામલો બિચક્યો હતો. બાદમાં ૮ જેટલા
શખ્સોએ ધારિયા અને લાકડીઓ સાથે ચિરાગભાઈની સ્વીફ્ટ કાર (જીજે-૩૮-બીજી-૨૨૩૪) પર
હુમલો કરી કાચ અને હેડલાઈટ તોડી નાખ્યા હતા. આરોપીઓએ યુવકને જાનથી મારી નાખવાની
ધમકી પણ આપી હતી. આ મામલે તેઓ આઠ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

૧. રવી બળદેવભાઇ કોળી પટેલ

૨. હાદકભાઈ મુનાભાઈ કોળીપટેલ

૩. નવઘણભાઈ રામજીભાઈ કોળીપટેલ

૪. મેહુલભાઈ નવઘણભાઈ કોળીપટેલ

૫. જયેશભાઈ ગોવિંદભાઈ કોળીપટેલ

૬. વિક્રમભાઈ ઈશ્વરભાઈ કોળીપટેલ

૭. હિતેષભાઈ સામજીભાઈ ચૌહાણ (બલદાણા)

૮. નવીનભાઈ રમણભાઈ મકવાણા (ભેટાવાડા)

સામે પક્ષે નવીનભાઈ રમણભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે કે, ચિરાગભાઈ
ઠાકોર પોતે મોટેથી ટેપ વગાડતા હતા અને ટોકવા જતાં તેમણે હાદકભાઈની ગાડીનો કાચ તોડી
નાખ્યો હતો. આ બાબતે સમજાવવા જતાં ચિરાગભાઈ અને અન્ય શખ્સોએ પથ્થરમારો કર્યો હતો
,
જેમાં નવીનભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા છે. આ મામલે તેઓ (૧)ચિરાગભાઈ બળદેવભાઈ ઠાકોર (રહે. ઝેકડા)  અન્ય ૨-૩ માણસો સામે ફરિયાદ નોંધાવી છે.

કેરાળા જીઆઇડી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ
કર્યો છે. હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ડોડીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અફવાઓથી દૂર રહેવા
અપીલ કરાઈ છે. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ તણાવ યથાવત્ જોવા મળી રહ્યો
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…
GUJARAT

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

April 2, 2026
ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …
GUJARAT

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

April 2, 2026
VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …
GUJARAT

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

April 2, 2026
Next Post
રાજકોટમાં પ્રેમી યુગલની સજોડે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા | Loving couple commits suicide by hanging i…

રાજકોટમાં પ્રેમી યુગલની સજોડે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા | Loving couple commits suicide by hanging i...

1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા | Two arrested including mas…

1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા | Two arrested including mas...

ગોપાલગઢમાં ખનિજ ચોરી કરતા વાહનો રાજકીય દબાણ હેઠળ મુક્ત થયાની ચર્ચા | Discussion on the release of mi…

ગોપાલગઢમાં ખનિજ ચોરી કરતા વાહનો રાજકીય દબાણ હેઠળ મુક્ત થયાની ચર્ચા | Discussion on the release of mi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: સિંધુ સંધિ પર રોક બાદ પાકિસ્તાનને બીજો સૌથી મોટો ઝટકો, હાઇડ્રો પ્રોજેક્ટ પર કામ શરૂ | indi…

BIG NEWS: સિંધુ સંધિ પર રોક બાદ પાકિસ્તાનને બીજો સૌથી મોટો ઝટકો, હાઇડ્રો પ્રોજેક્ટ પર કામ શરૂ | indi…

11 months ago
અમદાવાદમાં ‘SIR’ ની કામગીરી શરૂ, જાણો જિલ્લાની વિધાનસભા બેઠક પ્રમાણે મતદાર-BLOની સંખ્યા | Ahmedabad …

અમદાવાદમાં ‘SIR’ ની કામગીરી શરૂ, જાણો જિલ્લાની વિધાનસભા બેઠક પ્રમાણે મતદાર-BLOની સંખ્યા | Ahmedabad …

5 months ago
એર ઇન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ | Rajasthan : Due…

એર ઇન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ | Rajasthan : Due…

8 months ago
રોકાણકારો પાયમાલ : 12 દિવસમાં સેન્સેક્સ 3852 પોઈન્ટ તૂટયો : રૂ.27 લાખ કરોડની મૂડીનું ધોવાણ | Investo…

રોકાણકારો પાયમાલ : 12 દિવસમાં સેન્સેક્સ 3852 પોઈન્ટ તૂટયો : રૂ.27 લાખ કરોડની મૂડીનું ધોવાણ | Investo…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News