gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત 3 ને ઇજા | 3 including a child injured in gas cylinder …

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
બાવળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત 3 ને ઇજા | 3 including a child injured in gas cylinder …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બ્લાસ્ટના કારણે ત્રણ મકાનની દિવાલ ધરાશાયી

– એક વ્યક્તિને ગંભીર હાલતમાં સોલા સિવિલમાં ખસેડાયો : બ્લાસ્ટનું કારણ જાણવા પોલીસ એફએસએલની મદદ લેશે

બગોદરા : બાવળા શહેરના ભરવાડ વાસના મકાનમાં પરિવારજનો જમવાનું બનાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટયો હતો. સિલિન્ડરના બ્લાસ્ટની તીવ્રતા એટલી જોરદાર હતી કે આજુબાજુના ત્રણ મકાનોની દિવાલો તૂટી પડી હતી, જેના કારણે મોટું નુકસાન થયું છે અને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને પહેલા બાવળાની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તે પૈકી એક વ્યક્તિને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતાં જ બાવળા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસની કામગીરી શરૂ કરી છે. હાલ સિલિન્ડર ફાટવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. પોલીસ દ્વારા એફ એસ એલ ની પણ મદદ લેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
GUJARAT

February 6, 2026
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

Next Post
આણંદના ઝાંખરિયા- નાવલી રોડ પર વાહનની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehi…

આણંદના ઝાંખરિયા- નાવલી રોડ પર વાહનની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehi...

ભાવનગર રેલવે મંડળની 9 જોડી વધારાની ટ્રેનોમાં યાત્રા કરી શકશે | 9 pairs of Bhavnagar Railway Division…

ભાવનગર રેલવે મંડળની 9 જોડી વધારાની ટ્રેનોમાં યાત્રા કરી શકશે | 9 pairs of Bhavnagar Railway Division...

ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ નક્કી! મંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા | Jagdish Panchal…

ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ નક્કી! મંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા | Jagdish Panchal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનનું એક વધુ દુસ્સાહસ : ભારતીય સીમા પાસે ટેન્કો ઊભી રાખી : લાઈવ-ફાયરિંગની પ્રેક્ટિસ | Another…

9 months ago
મુળીના ભવાનીગઢમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, બુટલેગર ફરાર | Country liquor factory seized from Bhawa…

3 months ago
ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે | Special trains will run from Bhavnagar and…

VIDEO: જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં અચાનક બરફનો પહાડ તૂટ્યો અને ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ | Terrifyin…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News