[ad_1] - પોલીસે 4 શખ્સ સામે ગુનો નોંધ્યો- પોલીસે દારૂ-બિયરની 622 બોટલ, કાર સહિત રૂ. 5.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોબગોદરા : બાવળા શહેરમાં બીનવારી કારમાંથી સ્થાનિક પોલીસે ૨.૬૪ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. [ad_2]