gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરાયા | Basketball Champion…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરાયા | Basketball Champion…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત બાસ્કેટબોલ ચેમ્પિયનશિપના સમાપન સાથે વિજેતા ખેલાડીઓને ટ્રોફી, મેડલ ,સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા.

બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન, કોર્પોરેશન અને વીએમસી સ્પોટર્સ પ્રમોશન ફાઉન્ડેશનના સહયોગથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મેન્સ અને વિમેન્સ માટે જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું યોજાઈ હતી. આ ટુર્નામેન્ટની આજે સેમી ફાઇનલ અને ફાઇનલની મેચો રમાઈ હતી. બોયઝમાં કોઠી ક્રસર્સનો વિજય થયો હતો અને માંડવી મેવરીક રનર્સ અપ થઇ હતી તેમજ સહજ પટેલને મેન ઓફ ધ ટુર્નામેન્ટ અને આયુષ સિંઘને બેસ્ટ શૂટર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પ્રાપ્ત થયો હતો. જ્યારે ગર્લ્સમાં નવલખી નિન્જાનો વિજય થયો હતો અને પાણીગેટ પેન્થર્સ રનર્સ અપ થઇ હતી તેમજ ખુશી શાહને મેન ઓફ ધ ટુર્નામેન્ટ અને ઝલક મહેતાને બેસ્ટ શૂટર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પ્રાપ્ત થયો હતો. આ ટુર્નામેન્ટની મેચોમાં વિવિધ ટીમોના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા રમતપ્રેમીઓ અને ખેલાડીઓના પરિવારજનો મળીને આશરે ૩ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટના સમાપન સમારોહ પ્રસંગે સાંસદ ,શહેર ભાજપ પ્રમુખ ,મ્યુનિસિપલ કમિશનર , પોલીસ કમિશનર , ડિવિઝનલ રેલ્વે મેનેજર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…
GUJARAT

April 4, 2026
વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …

Next Post
દાણીલીમડામાં યુવકના શંકાસ્પદ મોત અંગેની તપાસમાં હત્યા થયાનો ખુલાસો | ahmedabad crime branch solve da…

દાણીલીમડામાં યુવકના શંકાસ્પદ મોત અંગેની તપાસમાં હત્યા થયાનો ખુલાસો | ahmedabad crime branch solve da...

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ! 18 વર્ષના યુવકે 50 વર્ષની મહિલા સાથે કર્યા લવમેરેજ, દીકરીએ કરી ફરિયાદ | 1…

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ! 18 વર્ષના યુવકે 50 વર્ષની મહિલા સાથે કર્યા લવમેરેજ, દીકરીએ કરી ફરિયાદ | 1...

ગુજરાતના ખેડૂતો માટે ખાસ: ખાતર અંગેની ફરિયાદ અને રજૂઆત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર | Helpline num…

ગુજરાતના ખેડૂતો માટે ખાસ: ખાતર અંગેની ફરિયાદ અને રજૂઆત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર | Helpline num...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંત…

1 month ago
મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Former Malays…

12 months ago
રૂ. 74 હજારના એમ. ડી. ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with M D drugs worth Rs …

7 months ago
‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ | Congress leader rahul g…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News