gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બિટકોઇન ક્રેશ થતાં જ ટ્રમ્પને કરોડોનું નુકસાન, નેટવર્થમાં એકઝાટકે 9800 કરોડનું ગાબડું | Trump suffer…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in Business
0 0
0
બિટકોઇન ક્રેશ થતાં જ ટ્રમ્પને કરોડોનું નુકસાન, નેટવર્થમાં એકઝાટકે 9800 કરોડનું ગાબડું | Trump suffer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bitcoin and Trump : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આર્થિક મોરચે મોટું નુકસાન થયું છે. ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આવેલા ભૂકંપ અને ખાસ કરીને બિટકોઇનના ભાવમાં થયેલા મોટા ઘટાડાને કારણે તેમની કુલ સંપત્તિ (Net Worth)માં 1.1 અબજ ડૉલર(અંદાજે ₹9,165 કરોડ)નો જંગી ઘટાડો નોંધાયો છે.

ટ્રમ્પની કંપની TMTGનો શેર તળિયે

ફોર્બ્સના નવા રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પની કુલ સંપત્તિ ઘટીને 6.2 અબજ ડૉલર થઈ ગઈ છે, જે સપ્ટેમ્બર મહિનામાં 7.3 અબજ ડૉલર હતી. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ તેમની ટૅક્નોલૉજી કંપની ‘ટ્રમ્પ મીડિયા ઍન્ડ ટૅક્નોલૉજી ગ્રૂપ'(TMTG)ના શેરમાં આવેલો ભારે કડાકો છે. આ કંપની DJT ટિકર હેઠળ વેપાર કરે છે.

કેટલો ગગડ્યો હતો સ્ટોક? 

ગત શુક્રવારે બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં થયેલા ભારે વેચાણના દબાણ હેઠળ TMTGનો શેર 10.18 ડૉલર સુધી ગગડી ગયો હતો, જે તેનું અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે. છેલ્લા કેટલાક સમયથી આ શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં શેરમાં 35% અને છેલ્લા છ મહિનામાં 55%નો જંગી ઘટાડો થયો છે.

સંપત્તિમાં ઉછાળા બાદ મોટો ઘટાડો

નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025 સુધી ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષની સરખામણીમાં તેમની નેટવર્થમાં 3 અબજ ડૉલરનો ઉછાળો આવ્યો હતો. આ વધારા સાથે જ તેઓ ફોર્બ્સની અમેરિકાના 400 સૌથી અમીર લોકોની યાદીમાં 201મા સ્થાને પહોંચી ગયા હતા. પરંતુ હવે અચાનક તેમની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે.

ક્રિપ્ટો રોકાણ બન્યું નુકસાનનું કારણ

રિપોર્ટ અનુસાર, ટ્રમ્પની સંપત્તિમાં થયેલો વધારો મુખ્યત્વે તેમના પરિવારના ક્રિપ્ટો રોકાણોને કારણે હતો, જેમાં ગયા વર્ષે જાહેર થયેલ બિઝનેસ ‘વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ’ પણ સામેલ છે. આ ફર્મને ક્રિપ્ટો ઉદ્યોગપતિ જસ્ટિન સન પાસેથી 75 મિલિયન ડૉલરનું રોકાણ પણ મળ્યું હતું.આ કંપનીએ 100 અબજ $WLFI ટોકન બનાવ્યા હતા, જેમાંથી 22.5 અબજ ટોકન એક એવી LLCને આપવામાં આવ્યા હતા જેમાં ટ્રમ્પની લગભગ 70% હિસ્સેદારી છે. લોન્ચ સમયે આ ટોકનની કિંમત 0.31 ડૉલર હતી, જે હવે ઘટીને માત્ર 0.158 ડૉલર રહી ગઈ છે.

બિટકોઇનના ભાવમાં 30%નો કડાકો

જો વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની વાત કરીએ તો, 6 ઑક્ટોબરે તેની કિંમત લગભગ 1,25,000 ડૉલરની ટોચે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારથી તેમાં 30%થી વધુનો ઘટાડો થયો છે અને હાલમાં તે 86,174 ડૉલર પર ટ્રેડ કરી રહી છે. માત્ર છેલ્લા એક મહિનામાં જ બિટકોઇનના ભાવમાં લગભગ 22%નો ઘટાડો જોવા મળ્યો છે, જેની સીધી અસર ટ્રમ્પના રોકાણો પર પડી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…
Business

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

February 5, 2026
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…
Business

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

February 5, 2026
IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…
Business

IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…

February 5, 2026
Next Post
ભુટાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લાવવા ભારતીય પ્રતિનિધિમંડળ રવાના | Indian delegation leaves …

ભુટાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લાવવા ભારતીય પ્રતિનિધિમંડળ રવાના | Indian delegation leaves ...

ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં ખાબકી બસ, 5 શ્રદ્ધાળુઓના મોત, ગુજરાતના હોવાની આશંકા | Uttarakhand Bu…

ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં ખાબકી બસ, 5 શ્રદ્ધાળુઓના મોત, ગુજરાતના હોવાની આશંકા | Uttarakhand Bu...

હિડમાના ખાત્મા બાદ નક્સલીઓ સામૂહિક આત્મસમર્પણ કરવા તૈયાર, 3 રાજ્યના CMને લખ્યો પત્ર | After Hidma’s …

હિડમાના ખાત્મા બાદ નક્સલીઓ સામૂહિક આત્મસમર્પણ કરવા તૈયાર, 3 રાજ્યના CMને લખ્યો પત્ર | After Hidma’s ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

फिल्म “Revenge” का आइटम सॉन्ग “पव्वा पव्वा” बना चर्चा का विषय

फिल्म “Revenge” का आइटम सॉन्ग “पव्वा पव्वा” बना चर्चा का विषय

2 weeks ago
ચાલતા જતાં આધેડને અડફેટે લેતા મોત ઃ વાહન ચાલક ફરાર | Middle aged man dies after being hit by car whi…

ચાલતા જતાં આધેડને અડફેટે લેતા મોત ઃ વાહન ચાલક ફરાર | Middle aged man dies after being hit by car whi…

6 months ago
હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી

હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી

10 months ago
ખેડામાં નકલી PSI બની નાણાં પડાવનાર LRD કર્મચારી સસ્પેન્ડ, પોલીસે હાથ ધરી ખાતાકીય તપાસ | fake psi sca…

ખેડામાં નકલી PSI બની નાણાં પડાવનાર LRD કર્મચારી સસ્પેન્ડ, પોલીસે હાથ ધરી ખાતાકીય તપાસ | fake psi sca…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News