gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિલ્ડર અપૂર્વ પટેલના પાંચ ટકાના ભાગીદારની ધરપકડ | Builder Apoorva Patel’s 5% partner arrested

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
બિલ્ડર અપૂર્વ પટેલના પાંચ ટકાના ભાગીદારની ધરપકડ | Builder Apoorva Patel’s 5% partner arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વડોદરામાં અલગ – અલગ સ્થળે સ્કીમો શરૃ કરી બુકીંગના બહાને લોકો પાસેથી લાખો રૃપિયા પડાવી લઇ વિદેશ ભાગી જનાર ભેજાબાજ અપૂર્વ પટેલ સામે ૪૬ ગુનાઓ નોંધાયા છે. આ કેસમાં માંજલપુર પોલીસે બિલ્ડર અપૂર્વ પટેલના ભાગીદારની ધરપકડ કરી છે.

માંજલપુર, અટલાદરા, અક્ષર ચોક, વડસર વિસ્તારમાં મેપલ સિગ્નેચર, મેપલ વિસ્ટા, મેપલ પેરેડાઇઝ, મેપલ વિલા, મેપલ એવન્યુ, મેપલ મિડોઝ નામની સ્કીમનું આયોજન બિલ્ડર અપૂર્વ પટેલની કંપની શ્રી સિદ્ધિ વિનાયક ડેવલપર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્કીમમાં ફ્લેટ બુક કરાવનાર ગ્રાહકો પાસેથી લાખો રૃપિયા ઉઘરાવીને ફ્લેટનો કબજો આપવામાં આવ્યો નહતો. બિલ્ડર અપૂર્વ પટેલ સામે ૪૫ ગુનાઓ દાખલ થયા હતા. ત્યારબાદ અપૂર્વ પટેલ વિદેશ ભાગી ગયો હતો. બે દિવસ પહેલા જ માંજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ પાણીગેટ ભદ્ર કચેરી સામે ખત્રી પોળમાં રહેતા સંજયકુમાર રમેશચંદ્ર શાહે ૫૧ કરોડની છેતરપિંડીની નોંધાવી હતી. જેમાં સામેલ અપૂર્વ પટેલના  પાંચ ટકાના ભાગીદાર મનોજ  જયંતકુમાર સોલંકી (રહે. સ્વર્ગ એવન્યૂ, પંચમુખી મહાદેવની પોળ, અમદાવાદીપોળની સામે) ની માંજલપુર પી.આઇ. એલ.ડી. ગમરાએ  ધરપકડ કરી હતી. પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ, રિમાન્ડ મળ્યા નહતા. પેઢીના એકાઉન્ટમાં આવતા રૃપિયા અપૂર્વ પટેલની પત્નીના એકાઉન્ટમાં જમા થતા હતા. અપૂર્વ પટેલ સામે નોંધાયેલા ફરિયાદોમાં પોલીસે ધરપકડ વોરંટ મેળવ્યું છે. પરંતુ,  હજી મિલકત જપ્તીની કાર્યવાહી થઇ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…
GUJARAT

April 3, 2026
હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ | Gujarat Weat…

આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત | Congress F…

Next Post
પતિના અવસાન પછી બાળકીનો જન્મ થતા પરિવારે સ્વીકારવાની ના પાડી | Family refuses to accept baby girl bo…

પતિના અવસાન પછી બાળકીનો જન્મ થતા પરિવારે સ્વીકારવાની ના પાડી | Family refuses to accept baby girl bo...

ગોત્રી, નિલામ્બર સર્કલ, વાસણારોડ વિસ્તારના લોકો તીવ્ર દુર્ગધથી હેરાન | People are disturbed by foul …

ગોત્રી, નિલામ્બર સર્કલ, વાસણારોડ વિસ્તારના લોકો તીવ્ર દુર્ગધથી હેરાન | People are disturbed by foul ...

ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓના ભાવમાં આજથી વધારો | price hike in medicine

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલના ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંના મૃત્યુઃ રાત્રે જંગલી પશુએ મારણ કર્યાનું પ્રાથમિ…

5 months ago
સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહીઃ સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો કરાયા દૂર | Dwarka De…

6 months ago
નાની ખડોલ રોડ પરથી રૂપિયા 2.63 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો | One arrested with foreign liquor w…

3 months ago
વહેરાખાડી પાસે હીટ એન્ડ રનમાં બાઈક ચાલકનું મોત | Biker dies in hit and run near Weharakhadi

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News