gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in Business
0 0
0
બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયા બાદ અગ્રણી ગેમિંગ કંપનીઓએ તેમના રિયલ-મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત કરવામાં આવી છે. એક નિવેદનમાં, ગેમ્સક્રાફ્ટ કંપનીએ જણાવ્યું હતું કે તે તેની રમી એપ્સ પર કેશ ઉમેરો  અને ગેમપ્લે સેવાઓ પર બ્રેક મારી રહી છે. 

ઝુપી અને પીક ઠફ પાર્ટનર્સ-સમથત પ્રોબોએ પણ જાહેરાત કરી કે તેઓ રિયલ-મની ગેમિંગ બંધ કરશે. ઝુપીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,  લુડો સુપ્રીમ, લુડો ટર્બો, સ્નેક્સ એન્ડ લેડર્સ અને ટ્રમ્પ કાર્ડ મેનિયા જેવા ટાઇટલ બધા વપરાશકર્તાઓ માટે મફતમાં ઉપલબ્ધ રહેશે. ગેમિંગ ફર્મ નઝારા પોકરબાઝીમાં તેના રોકાણ અંગે ચિંતીત છે. નઝારા મૂનશાઇન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં ૪૬.૧% હિસ્સો ધરાવે છે, જે પોકર પ્લેટફોર્મનું સંચાલન કરે છે. 

ડ્રીમ૧૧ (ડ્રીમ સ્પોર્ટ્સ) કંપનીએ જણાવ્યું છે કે ગેમિંગ કાયદો અમલમાં આવ્યા પછી રિયલ મની ગેમિંગ (RMG) કામગીરી ચાલુ રાખવા માટે કોઈ કાનૂની માર્ગ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની તેના રિયલ મની ગેમિંગ ઓપરેશન્સને બંધ કરવાની તૈયારી કરી રહી છે, જે કંપનીના વાર્ષિક આવકના બે તૃતીયાંશ કરતાં વધુ ફાળો આપે છે.

ડ્રીમ સ્પોર્ટ્સ ફેનકોડ, ડ્રીમસેટગો, ડ્રીમ ગેમ સ્ટુડિયો અને વિલો ટીવી અને ક્રિકબઝ જેવા રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. 

કંપની મોબાઇલ પ્રીમિયર લીગ (MPL) દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાની જેમ વિદેશી બજારો માટે નવા ગેમ ફોર્મેટ પણ શોધે તેવી શક્યતા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…
Business

April 4, 2026
વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

Next Post
ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in fraud case rejected

નોન-કોમ્પલાયન્સને કારણે લગભગ 450 પ્રમોટરોના ડીમેટ ખાતા ફ્રીઝ કરાયા | Demat accounts of around 450 pr…

નોન-કોમ્પલાયન્સને કારણે લગભગ 450 પ્રમોટરોના ડીમેટ ખાતા ફ્રીઝ કરાયા | Demat accounts of around 450 pr...

માથા વગરની લાશની તપાસ કરતી પોલીસને બે મહિના પહેલાં ગુમ થયેલો યુવક મુંબઇથી હેમખેમ મળ્યોઃપરિવાર ખુશ | …

માથા વગરની લાશની તપાસ કરતી પોલીસને બે મહિના પહેલાં ગુમ થયેલો યુવક મુંબઇથી હેમખેમ મળ્યોઃપરિવાર ખુશ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of wat…

1 month ago
કોંગ્રેસ સરકારના સરવેમાં 83 ટકા લોકોને EVM પર ભરોસો, ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | Majority T…

3 months ago
બરોડા ડેરીની સાવલી બેઠક પણ બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોની બહુમતીઃ13માંથી 7 બેઠક બિનહરીફ | onther s…

4 weeks ago
છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News