gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા | BJP leader’…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા | BJP leader’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Samastipur BJP Leader Died News : બિહારના સમસ્તીપુર જિલ્લાના ખાનપુર પોલીસની હદમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના યુવા નેતા રૂપક સહનીની ગોળી મારીને હત્યા કરી દેવાયા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ અને હિંસા ફાટી નીકળી છે. બુધવારે સાંજે થયેલી આ હત્યાના વિરોધમાં ગુરુવારે રોષે ભરાયેલા લોકોના ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આરોપીઓની સંપત્તિને આગ ચાંપી દીધી હતી.

હત્યા બાદ ભારે હોબાળો અને આગચંપી

બુધવારે સાંજે થયેલી હત્યા બાદ ગુરુવારે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. આક્રોશિત ભીડે સમસ્તીપુર-રોસડા મુખ્ય માર્ગ પર ચક્કાજામ, આગચંપી અને તોડફોડ કરી, જેના કારણે લગભગ 24 કલાક સુધી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. ઉગ્ર બનેલા ટોળાએ હત્યાના આરોપીઓના ઘર, ટ્રેક્ટર અને શાદીપુર ઘાટ પર આવેલી હાર્ડવેર, જૂતા-ચપ્પલ, કરિયાણા અને પાનની દુકાનોને આગના હવાલે કરી દીધી હતી. હિંસક ટોળા સામે પોલીસ પણ લાચાર દેખાઈ રહી હતી.

પોલીસની કાર્યવાહી અને ત્રણ આરોપીઓની ધરપકડ

ઘટનાના લગભગ 24 કલાક બાદ પોલીસે આખરે એફઆઈઆર નોંધીને ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સોનુ ચૌધરી, મોનુ ચૌધરી અને હરિ ઠાકુરનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે આરોપી સોનુની તલાશી દરમિયાન તેના ખિસ્સામાંથી એક ગોળી પણ મળી આવી છે. અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. હત્યા બાદ શાદીપુર ગામમાં ભારે તણાવને જોતા સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને અડધો ડઝન પોલીસ સ્ટેશનની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

પરિવારના ગંભીર આરોપ અને એન્કાઉન્ટરની માંગ

મૃતક ભાજપ નેતા રૂપક સહનીના દાદીએ ખાનપુર પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “પોલીસની મિલીભગતથી મારા પૌત્રની હત્યા થઈ છે.” તેમણે ગુસ્સામાં આરોપીઓને જનતાને સોંપી દેવા અથવા તેમનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી હતી. 23 વર્ષીય રૂપકના ભાઈ દીપક કુમારે ખાનપુર પોલીસ સ્ટેશનમાં 7 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેમાં શાદીપુર ગામના જ જય કુમાર ચૌધરી, સોનુ કુમાર ચૌધરી, સદન કુમાર ચૌધરી, મોનુ કુમાર ચૌધરી, અજય કુમાર ચૌધરી, ભુવનેશ્વર ચૌધરી અને સેદુખા ગામના હરિ ઠાકુરનો સમાવેશ થાય છે.

વહીવટી બેદરકારી? જીવના જોખમની કરી હતી જાણ

સ્થાનિક લોકો અને ગ્રામજનોનું કહેવું છે કે આ ઘટના સંપૂર્ણપણે વહીવટીતંત્રની બેદરકારીનું પરિણામ છે. તેમના કહેવા મુજબ, મૃતક રૂપક સહની અને તેમના ભાઈએ અગાઉ અનેક વખત પોતાની જાનને જોખમ હોવાની જાણ કરી હતી. તેમણે સ્થાનિક થાનાધ્યક્ષથી લઈને ડીએસપી, એસપી અને ડીઆઈજી સુધી લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ કોઈપણ સ્તરે તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. જો પોલીસે સમયસર પગલાં લીધા હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
નીતિશ અને ચિરાગની પાર્ટી માલામાલ!  ગત વર્ષની તુલનાએ ‘રેકોર્ડબ્રેક’ ડોનેશન મળ્યું

નીતિશ અને ચિરાગની પાર્ટી માલામાલ! ગત વર્ષની તુલનાએ 'રેકોર્ડબ્રેક' ડોનેશન મળ્યું

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

બ્રાહ્મણ ધારાસભ્યોની બેઠક બાદ ભાજપમાં ટેન્શન! યુપી અધ્યક્ષે ચેતવતાં કહ્યું – ‘આ ઠીક નથી..’

બ્રાહ્મણ ધારાસભ્યોની બેઠક બાદ ભાજપમાં ટેન્શન! યુપી અધ્યક્ષે ચેતવતાં કહ્યું - 'આ ઠીક નથી..'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

6 days ago
પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …

પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …

1 month ago
ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીએ 13 ફોન ચોરી લીધા | Employee of online delivery company steals …

ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીએ 13 ફોન ચોરી લીધા | Employee of online delivery company steals …

9 months ago
વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે 4.50 કરોડની છેતરપિંડી આચરી | vadodara savli swami…

વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે 4.50 કરોડની છેતરપિંડી આચરી | vadodara savli swami…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News