gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 121 વિધાનસભા બેઠકો પર મતદાન | Voting in 121 assembly seats in Bihar t…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in INDIA
0 0
0
બિહારમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 121 વિધાનસભા બેઠકો પર મતદાન | Voting in 121 assembly seats in Bihar t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

૩.૭૫ કરોડ મતદારો ૧૩૧૪ ઉમેદવારોનાં ભાગ્યનો ફેંસલો કરશે

૪૫,૩૪૧ મતદાન કેન્દ્રોની રચના : ૧૦.૭૨ લાખ નવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે મતદાન થવાનું છે.  પ્રથમ તબક્કામાં ૩.૭૫ કરોડ મતદારો ૧૩૧૪ ઉમેદવારોનાં ભાગ્યનો ફેંસલો કરશે. જે દિગ્ગજ નેતાઓનો આવતીકાલે ભાગ્યનો ફેંસલો થવાનો છે તેમાં મુખ્યપ્રધાન પદનાં ઉમેદવાર તેજસ્વી યાદવ અને વર્તમાન નાયબ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીનો સમાવેશ થાય છે.

તેજસ્વી યાદવ રાધોપુર બેઠક પરથી સતત ત્રીજી વખત જીતવાનાં ઇરાદાથી મેદાનમાં છે. તેમની સામે ભાજપનાં સતીશ કુમાર ઉભા રહ્યાં છે. જેમણે ૨૦૧૦માં તેજસ્વીનાં માતા રાબડી દેવીને હરાવ્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે અગાઉ તેજસ્વી સામે લડવાની જાહેરાત કરી હતી જો કે ત્યારબાદ તે આ બેઠક પરથી હટી ગયા હતાં અને પોતાના પક્ષનાં ચંચલ સિંહને ઉમેદવાર બનાવ્યા હતાં. 

નવા પક્ષ જનશક્તિ જનતા દળની રચના કરનારા તેજપ્રતાપ યાદવ મહુઆ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પર રાજદે મુકેશ રોશનને ટિકીટ આપી છે. જ્યારે લોજપા (રામ વિલાસ)નાં ઉમેદવાર સંજય સિંહ છે. આ ઉપરાંત આ બેઠક પર અપક્ષ ઉમેદવાર અશમા પરવીન પણ ચૂંટણી લડી રહ્યાં છે. ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં ૧૨૧ બેઠક પર ચૂંટણી થવાની છે. પટણાની દીધા બેઠક પર સૌથી વધારે ૪.૫૮ લાખ મતદારો છે. જ્યારે શેખપુરામાં સૌથી ઓછા ૨.૩૨ લાખ મતદારો છે. કુરહની અને મુઝફ્ફરપુરમાં સૌથી વધુ ૨૦-૨૦ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ભોર, અલૌલી અને પરબત્તા બેઠકો પર સૌથી ઓછા ૫-૫ ઉમેદવારો છે. પ્રથમ તબક્કા માટે ૪૫,૩૪૧ મતદાન કેન્દ્રોની રચના કરવામાં આવી છે. જેમાંથી ૩૬,૭૩૩ ગ્રામીણ વિસ્તારોમાં છે. આ તબક્કામાં ૧૦.૭૨ લાખ નવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક માટે આણંદ અને સોજીત્રાના ધારાસભ્યોનું લોબિંગ | Lobbying of MLAs fro…

આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક માટે આણંદ અને સોજીત્રાના ધારાસભ્યોનું લોબિંગ | Lobbying of MLAs fro...

ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે! | India will gradually reduce Russian oil i…

ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે! | India will gradually reduce Russian oil i...

પાલિતાણા અને ખારી ગામના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for people from Palitana a…

પાલિતાણા અને ખારી ગામના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for people from Palitana a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રદ્ધાળુઓને ઝટકો : આ વર્ષે નહીં યોજાય ‘કિન્નૌર કૈલાશ યાત્રા’, જાણો કારણ | Himachal Pradesh : Kinnar…

શ્રદ્ધાળુઓને ઝટકો : આ વર્ષે નહીં યોજાય ‘કિન્નૌર કૈલાશ યાત્રા’, જાણો કારણ | Himachal Pradesh : Kinnar…

6 months ago
ગોધરામાં કરુણ ઘટના : મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 4 લોકોના મોત | Tragic House Fire in Godhra Claim…

ગોધરામાં કરુણ ઘટના : મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 4 લોકોના મોત | Tragic House Fire in Godhra Claim…

3 months ago
વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa…

વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa…

7 months ago
વેપાર કરાર અંગે ભારત-અમેરિકા વચ્ચે કોકડું ગૂંચવાયું? ભારતની કઈ માગ પર US સહમત નથી | India US Trade D…

વેપાર કરાર અંગે ભારત-અમેરિકા વચ્ચે કોકડું ગૂંચવાયું? ભારતની કઈ માગ પર US સહમત નથી | India US Trade D…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News