gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં કોંગ્રેસ-RJD મહાગઠબંધનમાં પેચ ફસાયો! 11 બેઠકો પર ‘ફ્રેન્ડલી ફાઈટ’, NDAએ માર્યો ટોણો | 11 Bi…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in INDIA
0 0
0
બિહારમાં કોંગ્રેસ-RJD મહાગઠબંધનમાં પેચ ફસાયો! 11 બેઠકો પર ‘ફ્રેન્ડલી ફાઈટ’, NDAએ માર્યો ટોણો | 11 Bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Elections 2025: બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિપક્ષી મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને સર્વસંમતિનો અભાવ સ્પષ્ટપણે સામે આવ્યો છે. ઉમેદવારોની યાદીના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે ગઠબંધનના પક્ષો વચ્ચે ઓછામાં ઓછી 11 બેઠકો પર સીધી લડાઈ થશે, જે વિપક્ષમાં સંકલનના ગંભીર અભાવને ઉજાગર કરે છે.

ગઠબંધનની અંદર જ ટક્કર

મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે કઈ બેઠકો પર ટક્કર થશે તેની વિગતો

RJD અને કોંગ્રેસ: 6 બેઠકો પર આમને-સામને.

CPI અને કોંગ્રેસ: 4 બેઠકો પર આમને-સામને.

VIP અને RJD: ચૈનપુરની એક બેઠક પર લડશે.

આરજેડીએ 143 ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં વૈશાલી, સિકંદરા, કહલગાંવ, સુલતાનગંજ, નરકટિયાગંજ અને વર્સાલીગંજ જેવી છ બેઠકોનો સમાવેશ થાય છે, જ્યાં કોંગ્રેસે અગાઉથી જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તમામની નજર હવે 23મી ઑક્ટોબર પર છે, જે બીજા તબક્કા માટે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં વિપક્ષી છાવણીમાં કોઈ સમાધાન થાય છે કે કેમ તે સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી

વિપક્ષ પર BJP અને LJPના પ્રહાર

મહાગઠબંધનમાં આંતરિક વિભાજનને પગલે NDA અને ચિરાગ પાસવાનને વિપક્ષ પર પ્રહાર કરવાનો નવો મુદ્દો મળી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈને મહાગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, ‘આરજેડીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં સ્પષ્ટ થયું છે કે ટિકિટ વિતરણમાં કોઈ માપદંડનું પાલન થયું નથી. મહાગઠબંધન સંપૂર્ણપણે ‘મહાફુટ’ નો ભોગ બની ગયું છે. આરજેડીએ પોતાના જ કાર્યકરોની અવગણના કરી છે અને આ યાદીમાં એક પણ ઉમેદવાર એવો દેખાતો નથી જે જીતી શકે.’

LJP (રામ વિલાસ) ના વડા ચિરાગ પાસવાને પણ આ સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘મેં ક્યારેય એવી ચૂંટણી જોઈ નથી જેમાં આટલું મોટું ગઠબંધન તૂટી પડવાની અણી પર હોય. બેઠકોની ફાળવણી પર મતભેદ એક વાત છે, પરંતુ અહીં બેઠકોની સંખ્યા પર પણ કોઈ સર્વસંમતિ નથી.’

તેમણે મહાગઠબંધનની સ્થિતિને NDA માટે વોકઓવર સમાન ગણાવી અને કહ્યું કે, ‘વિપક્ષની અંદરની આ ફ્રેન્ડલી ફાઈટ ખરેખર NDA માટે વોકઓવર સાબિત થઈ રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
અમદાવાદના નારણપુરામાં કચરાની ગાડી બેફામ: 7થી વધુ વાહનોને લીધા અડફેટે, ડ્રાઇવરે દારૂ પીધો હોવાનો આક્ષ…

અમદાવાદના નારણપુરામાં કચરાની ગાડી બેફામ: 7થી વધુ વાહનોને લીધા અડફેટે, ડ્રાઇવરે દારૂ પીધો હોવાનો આક્ષ...

રેકોર્ડ હાઈથી રૂ.20 હજાર સસ્તું થયું ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા; જાણો લેટેસ્ટ અપડેટ | Silver Hits R…

રેકોર્ડ હાઈથી રૂ.20 હજાર સસ્તું થયું ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા; જાણો લેટેસ્ટ અપડેટ | Silver Hits R...

રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો અડિંગોઃ મહિલાને ઘૂરીને જોતા બે યુવકોએ ધમકી આપી, જિમ ટ્રેનર પકડાયો | …

રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો અડિંગોઃ મહિલાને ઘૂરીને જોતા બે યુવકોએ ધમકી આપી, જિમ ટ્રેનર પકડાયો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત | 41 killed in landslide near Vaishno Devi

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત | 41 killed in landslide near Vaishno Devi

7 months ago
વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st…

વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st…

1 month ago
‘ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે’, નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનુ…

‘ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે’, નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનુ…

4 months ago
હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ , ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો | Controversy over …

હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ , ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો | Controversy over …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News