gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ભાજપની બમ્પર જીતનો 2 લોકોને થશે મોટો ફાયદો, ગૃહમંત્રીએ કર્યો હતો વાયદો! | BJP will give the…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
બિહારમાં ભાજપની બમ્પર જીતનો 2 લોકોને થશે મોટો ફાયદો, ગૃહમંત્રીએ કર્યો હતો વાયદો! | BJP will give the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025 : બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ શાનદાર જીત મેળવી છે. ચૂંટણીના પરિણામ પ્રમાણે બિહારમાં NDA 202 બેઠક પર જીત સાથે ફરી સરકાર બનાવશે. NDAની પાર્ટી ભાજપ 89 બેઠકો પર જીત સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ત્યારે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહાર ભાજપના બે નેતાઓ માટે ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે તે મતવિસ્તારના લોકોને પ્રચંડ બહુમતીથી જીત અપાવવાની અપીલ કરી હતી. બદલામાં તેમણે આ બંને નેતાઓને ‘મોટા માણસ’ બનાવવાનો વાયદો કર્યો હતો. તેમાં પહેલું નામ બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનું છે. બીજું નામ સીતામઢીથી ચૂંટણી લડી રહેલા સુનીલ કુમાર પિન્ટુનું છે. 

સમ્રાટ ચૌધરીને પ્રચંડ બહુમતીથી જીતાડો

તારાપુરથી વિધાનસભા ચૂંટણી લડી રહેલા સમ્રાટ ચૌધરીના પક્ષમાં જ્યારે તેઓ મુંગેર પહોંચ્યા હતા, ત્યારે તેમણે લોકોને ભાજપને મત આપવા અપીલ કરી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તમે વિશ્વાસ રાખો. સમ્રાટ ચૌધરીને પ્રચંડ બહુમતીથી જીતાડો. મોદી જી, સમ્રાટ ચૌધરીને મોટો માણસ બનાવો. આ ઉપરાંત તેમણે મુંગેરમાં થયેલા વિકાસ કાર્યોની પણ વિગતવાર માહિતી આપી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે, ડબલ-એન્જિન સરકારથી બિહારને કેવી રીતે ફાયદો મળી રહ્યો છે.

અમે તેમને મોટો માણસ બનાવીશું

બીજી તરફ  સીતામઢીથી ચૂંટણી લડી રહેલા સુનીલ કુમાર પિન્ટુના પક્ષમાં પ્રચાર કરવા માટે પહોંચેલા અમિત શાહે તેમને પોતાના મિત્ર ગણાવ્યા હતા. લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે, ‘સુનીલ કુમાર પિન્ટુ મારા મિત્ર છે. તમે તેને પ્રચંડ બહુમતીથી જીતાડો. અમે તેમને મોટો માણસ બનાવીશું.’

આ પણ વાંચો: મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી…’ બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો

તમને જણાવી દઈએ કે, તારાપુરમાં સમ્રાટ ચૌધરીએ આરજેડીના અરુણ કુમારને 45,843 મતોથી હરાવ્યા છે. અહીં ભાજપને 1,22,480 મત મળ્યા હતા. બીજી તરફ અરુણ કુમારને 76,637 મત મળ્યા હતા. સીતામઢીમાં ભાજપના પ્રતીક પર ચૂંટણી લડી રહેલા સુનીલ કુમાર પિન્ટુને 1,04,226 મત મળ્યા હતા. તેમણે આરજેડી ઉમેદવાર સુનીલ કુમારને 5,562 મતોથી હરાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …
INDIA

નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …

April 13, 2026
એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…
INDIA

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

April 13, 2026
અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…
INDIA

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…

April 13, 2026
Next Post
રાજકોટમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ: પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આત્મહત્યા કરી | rajkot murde…

રાજકોટમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ: પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આત્મહત્યા કરી | rajkot murde...

પૂર્વ કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહ સામે ભાજપની મોટી કાર્યવાહી, 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ | B…

પૂર્વ કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહ સામે ભાજપની મોટી કાર્યવાહી, 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ | B...

બિહારના મુજફ્ફરપુરમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી, એક જ પરિવારના 5ના દર્દનાક મોત | five burned aliv…

બિહારના મુજફ્ફરપુરમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી, એક જ પરિવારના 5ના દર્દનાક મોત | five burned aliv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે ઇકો કારમાં અકસ્માતે આગ લાગતાં ભારે અફરાતફરી | Eco car acciden…

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે ઇકો કારમાં અકસ્માતે આગ લાગતાં ભારે અફરાતફરી | Eco car acciden…

7 months ago
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 4 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે | A 4 storey modern building will be c…

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 4 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે | A 4 storey modern building will be c…

3 weeks ago
વડોદરામાં જીવલેણ બનતા ખાડાઓ વર્ષમાં ત્રણ જણાનો ભોગ લીધો | Deadly potholes in Vadodara claim three li…

વડોદરામાં જીવલેણ બનતા ખાડાઓ વર્ષમાં ત્રણ જણાનો ભોગ લીધો | Deadly potholes in Vadodara claim three li…

4 months ago
વડોદરામાં સમાના સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપા…

વડોદરામાં સમાના સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News