gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

બિહારમાં મતદાર યાદીમાં સુધારો રોકવા માટે સુપ્રીમ કોર્ટનો ઈનકાર

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 11, 2025
in Uncategorized
0 0
0
બિહારમાં મતદાર યાદીમાં સુધારો રોકવા માટે સુપ્રીમ કોર્ટનો ઈનકાર
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય વિવાદ વચ્ચે ચૂંટણી પંચને રાહત

– આધાર, વોટર આઈડી, રાશન કાર્ડને પણ ઓળખનો દસ્તાવેજ માનવા પંચને ભલામણ કરી સુપ્રીમની અરજદારોને પણ રાહત

નવી દિલ્હી : બિહારમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારણા માટે ચૂંટણી પંચના વિશેષ સઘન પુનઃપરીક્ષણ (એસઆઈઆર) અભિયાનના વિરોધમાં થયેલી ૧૦થી વધુ અરજીઓ પર સુપ્રીમમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાઈ હતી. તમામ આરોપ-પ્રત્યારોપ, શંકાઓ અને રાજકીય શોરબકોર વચ્ચે સુપ્રીમે મતદાર યાદીના વિશેષ સઘન પુનઃ પરીક્ષણ પર સ્ટે મુકવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમે ચૂંટણી પંચના પગલાંના તર્ક અને વ્યવહારિક્તાનું સમર્થન કર્યું હતું, પરંતુ વિધાનસભા ચૂંટણી પહેલાં જ આ કવાયત હાથ ધરવા અંગે સવાલ ઉઠાવ્યો હતો. આ કેસમાં આગામી સુનાવણી ૨૮ જુલાઈએ થશે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

Next Post
હરિયાણામાં 4.4નો ભૂકંપ : ઉ.પ્ર., દિલ્હી-એનસીઆર સુધી આંચકા

સૈફ અલી ખાનને ભોપાલની 15,000 કરોડની પ્રોપર્ટીની આશા છોડી દેવી પડશે

યુએસ વિઝા મંજૂરી અંગે વધતી અનિશ્ચિતતાથી એજ્યુકેશન ક્ષેત્રની લોન વૃદ્ધિ ધીમી પડશે | Growing uncertain…

યુએસ વિઝા મંજૂરી અંગે વધતી અનિશ્ચિતતાથી એજ્યુકેશન ક્ષેત્રની લોન વૃદ્ધિ ધીમી પડશે | Growing uncertain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat…

2 months ago
વિવિધ કઠોળ, તેલીબિયાંના ભાવ MSP કરતા 8 થી 30 % ટકા નીચા | Prices of various pulses oilseeds 8 to 30%…

5 months ago
હળવદમાં કેનાલમાં ન્હાવા પડેલા 2 શ્રમિક યુવાનો ડૂબ્યા, શોધખોળ જારી | Two young laborers drowned while…

1 week ago
સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી | The world’s only …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News