gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર-ઉ. પ્રદેશમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ: 32નાં મોત | Thunderstorms and heavy rains in Bihar Utta…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in INDIA
0 0
0
બિહાર-ઉ. પ્રદેશમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ: 32નાં મોત | Thunderstorms and heavy rains in Bihar Utta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઉ.ભારતમાં અનેક સ્થળે કાળઝાળ ગરમી: મહારાષ્ટ્રનું નંદુરબાર 46.5 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર

– દિલ્હીમાં પણ પવનની સાથે વરસાદ, ઝારખંડમાં કરા પડયા: જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની ચેતવણી

– બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની જાહેરાત કરી

– ઇન્દોરમાં તાપમાન 40 ડિગ્રીને પાર જતા મોર સહિતના અનેક પક્ષીનાં મોત

પટણા/લખનઉ : બિહારના કેટલાક જિલ્લાઓમાં વીજળી અને કરા પડવાને કારણે ૨૫નાં મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં વરસાદ આધારિત ઘટનાઓમાં સાતનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આજે દેશમાં સૌથી વધુ તાપમાન ૪૬.૫ ડિગ્રી સેલ્સિયસ મધ્ય મહારાષ્ટ્રના નંદુરબારમાં નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ, મરાઠવાડા, અરૂણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૫.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. 

બિહારના મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર નાલંદામાં ૧૮નાં મોત, સિવાનમાં બેનાં મોત, કટિહાર, દરભંગા, બેગુસરાઇ, ભાગલપુર અને જેહાનાબાદમાં એક-એક વ્યકિતનું મોત થયું છે. 

મુખ્યપ્રધાન નીતીશકુમારે મોત અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ બિહારના ચાર જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે ૧૩ લોકોનાં મોત થયા હતાં.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ, સિદ્ધાર્થ નગર અને સિતાપુર જિલ્લાઓમાં વરસાદની સાથે કરા અને વીજળી પડવાને કારણે પાંચ લોકોનાં મોત થયા છે. રાજ્યની રાજધાની લખનઉમાં પણ વરસાદ પડયો હતો. 

ફિરોઝાબાદના એડિશનલ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ (એડીએમ) વિષ્ણુ રાજાના જણાવ્યા અનુસાર જિલ્લામાં વીજળી પડવાને કારણે બે લોકોનાં મોત થયા છે. નારખી વિસ્તારના દૌલતપુર ગામમાં વીજળી પડવાને કારણે ૩૦ વર્ષીય ગર્ભવતી મહિલા લલિતા દેવીનું મોત થયું હતું. 

એડીએમએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને નાણાકીય સહાય આપવામાં આવશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને તાત્કાલિક રિલીફ ઓપરેશન શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-એનસીઆરમાં લોકોને ગરમીથી રાહત મળી છે. દિલ્હી અને નોઇડામાં ગુરૂવારે ઝડપી પવનોની સાથે વરસાદ પડયો હતો. દિલ્હીમાં સાંજે ૫.૩૦ વાગ્યે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

જ્યારે લઘુતમ તાપમાન ૨૫.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે જે સામાન્યથી લગભગ છ ડિગ્રી વધારે અને આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન હતું. 

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી જારી કરી છે. પંજાબ અને હરિયાણામાં પણ કરા અને ઝડપી પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે  મધ્ય પ્રદેશ અને છત્તીસગઝમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એક નવા પશ્ચિમી વિક્ષેપને કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ બપોર પછી વરસાદ પડવાની સંભાવના છે. ઝારખંડમાં વરસાદની સાથે કરા પડવાને કારણે ચાર લોકો ઘાયલ થયા છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઝડપી પવનને કારણે કેટલાક વૃક્ષો ધરાશયી થતાં ટ્રાફિકને અસર થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…
INDIA

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…

April 2, 2026
હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…
INDIA

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…

April 2, 2026
Next Post
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા | celebration of mahav…

ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા | celebration of mahav...

તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી લવાયો, એનઆઈએએ ધરપકડ કરી | Tahawwur Rana extradited f…

તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી લવાયો, એનઆઈએએ ધરપકડ કરી | Tahawwur Rana extradited f...

કોર્પો.માં સારવારના મેડિકલ બિલો માટે જૂની પ્રથા પુનઃ શરૃ કરાશે | Old practice to be reinstated for m…

કોર્પો.માં સારવારના મેડિકલ બિલો માટે જૂની પ્રથા પુનઃ શરૃ કરાશે | Old practice to be reinstated for m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો’; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ | use vande bhar…

‘પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો’; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ | use vande bhar…

3 months ago
‘મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય…’, વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા | BJP cl…

‘મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય…’, વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા | BJP cl…

12 months ago
ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig…

ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig…

12 months ago
NIRF રેન્કિંગ : MSU ટોપ 200માં પણ નહીં, અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ | NIRF Rankings: MSU not eve…

NIRF રેન્કિંગ : MSU ટોપ 200માં પણ નહીં, અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ | NIRF Rankings: MSU not eve…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News