gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિહાર રાજ્યમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર એસ.ઓ.જી.ની ટુકડીએ પકડી પા…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
બિહાર રાજ્યમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર એસ.ઓ.જી.ની ટુકડીએ પકડી પા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Ganja Smuggling : જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ કડક સૂચના આપી હતી, અને જામનગર જીલ્લામાં યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતુ હોય, શહેરમાં પ્રવેશતા નશાકારક પદાર્થ તથા જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના અપાઈ હતી અને જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે ‘નો ડ્રગ ઇન જામનગર’ અભિયાન શરૂ કરવા સૂચના અપાઈ હતી.

 જેના અનુસંધાને નશાકારક પદાર્થ પકડી પાડવા માટે એસ.ઓ.જી.ના સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન એસ.ઓ.જી. ના સ્ટાફને બાતમી મળી હતી કે, બિહાર રાજ્યના ચંપારણનો વતની મંજય ભાગરીત મહતો કે જેણે શરીરે સફેદ જેવા કલરનું જાકેટ તથા કાળા જેવા કલરનું પેન્ટ પહેરેલ છે, અને આજરોજ મોટી ખાવડી ગામે વિનાયક પેટ્રોલ પમ્પની સામે મચ્છી માર્કેટ પાસે ગાંજો આપવા માટે આવનાર છે. જેથી તે જગ્યાએ ટીમ વોચમાં હતી.

 દરમ્યાન ઉપરોક્ત વ્યક્તિ ત્યાં મળી આવ્યો હતો. જેની પાસેથી બ્લુ કલરનો એક થેલો મળ્યો હતો. જેની તપાસ કરતાં અંદરથી પ્રતિબંધીત માદક પદાર્થ ગાંજો 3 કિલો 800 ગ્રામ જેની કીંમત. 1,90,000 તથા એક મોબાઈલ ફોન, વજન કાટો વિગેરે મળી કુલ કી.રૂા.1,91,250 ના મુદામાલ સાથે પકડી પાડ્યો છે, અને તેના વિરૂધ્ધ મેઘપર (પડાણા) પોલિસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(બી), 29 મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

 જેની પૂછપરછમાં પોતે ટ્રેન મારફતે બિહારથી વહેલી સવારે જામનગરના રેલવે સ્ટેશન સુધી આવ્યો હોવાનું અને વગર ટિકિટે જનરલ ડબ્બામાં રેલવેમાં મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ એક ઇકો કારમાં જનરલ પેસેન્જર તરીકે બેસીને મોટી ખાવડી તરફ આવ્યો હતો, અને મોટી ખાવડી વિસ્તારમાં રહેતા બે શખ્સો મૂળ બિહારના વતની મોહમ્મદ ફૈઝલ અને નવીન ચૌહાણ કે જેને સપ્લાય કરવા માટે આવ્યો હોવાથી તે બંનેને ફરાર જાહેર કર્યા હતા, અને પોલીસ તે બંનેને શોધી રહી હતી.

 જે દરમિયાન મોડી સાંજે નવીન ચૌહાણ નામનો મૂળ બિહારનો વતની એક શખ્સ પોલીસના શકંજામાં આવી ગયો હતો, જેની હાલ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે તેમની સાથેનો મોહમ્મદ ફૈઝલ ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…
GUJARAT

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
Next Post
ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn…

ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn...

‘મહાન વારસાને ભૂંસી કાઢવા સગાઓ જ કાફી…’, રોહિણી આચાર્યએ ફરી કોની સામે સાધ્યું નિશાન? | Bihar Polit…

'મહાન વારસાને ભૂંસી કાઢવા સગાઓ જ કાફી...', રોહિણી આચાર્યએ ફરી કોની સામે સાધ્યું નિશાન? | Bihar Polit...

જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા | IDs of 46 CSC centers in Ja…

જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા | IDs of 46 CSC centers in Ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W…

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W…

3 months ago
MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in…

MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in…

3 months ago
તેલંગાણામાં આ કેવું તંત્ર? IAS અધિકારીઓની જવાબદારી IPS ને! હાઇકોર્ટે સરકારને ઘેરી | why are ips offi…

તેલંગાણામાં આ કેવું તંત્ર? IAS અધિકારીઓની જવાબદારી IPS ને! હાઇકોર્ટે સરકારને ઘેરી | why are ips offi…

2 months ago
બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો | Prashant Ki…

બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો | Prashant Ki…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News