gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર વિધાનસભામાં કોંગ્રેસ 50-60 બેઠકો પર ચૂંટણી લડશે, મહાગઠબંધનને જોડી રાખવાનો પ્રયાસ | congress ma…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in INDIA
0 0
0
બિહાર વિધાનસભામાં કોંગ્રેસ 50-60 બેઠકો પર ચૂંટણી લડશે, મહાગઠબંધનને જોડી રાખવાનો પ્રયાસ | congress ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Polls: બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025ની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. એનડીએ અને મહાગઠબંધનમાં બેઠક ફાળવણી મુદ્દે મનોમંથન ચાલી રહ્યું છે. મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસના ભાગમાં 2020ની તુલનાએ ઓછી બેઠકો આવી શકે છે. પક્ષ 50થી 60 બેઠક પર ચૂંટણી લડી શકે છે. જ્યારે આરજેડી અને વામ પક્ષ વચ્ચે બેઠક ફાળવણી મુદ્દે વાતચીત ચાલી રહી છે.

કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ મીડિયાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે ચૂંટણીમાં 50થી 60 બેઠક પર ઉમેદવારો ઉભા રાખશે. તે વધુ બેઠકો પર ચૂંટણી લડવાના બદલે એવી બેઠક પર ફોકસ કરશે, જ્યાં તેની જીતવાની સંભાવના વધુ છે. સાથે કોંગ્રેસ આ સુનિશ્ચિત કરવા માગે છે કે, બેઠક ફાળવણી મુદ્દે મહાગઠબંધનમાં કોઈ મનદુઃખ ન થાય.

2020 વિધાનસભા ચૂંટણીમાંથી લેશે પાઠ

બિહારમાં 2020માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 70 બેઠક પર ચૂંટણી લડી હતી. પરંતુ માત્ર 19 બેઠક જ જીતી શકી હતી. આરજેડીના નેતૃત્વ હેઠળ મહાગઠબંધન ખૂબ ઓછા મત સાથે પરાજિત થયુ હતું. પરાજયનો દોષનો ટોપલો કોંગ્રેસના માથે ઢોળાયો હતો. ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષો જેમ કે, સીપીએમ, સીપીઆઈ અને સીપીઆઈ (એમએલ)નો સ્ટ્રાઈક રેટ કોંગ્રેસ કરતાં વધુ સારો રહ્યો હતો. આરજેડી 75 બેઠક જીતી રાજ્યની સૌથી મોટી પાર્ટી બની હતી. મહાગઠબંધનના ખાતામાં એકંદરે 110 બેઠક આવી હતી.

આ પણ વાંચોઃ અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા

કોંગ્રેસનો આ પ્રયાસ

2020ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું નબળુ પ્રદર્શન જોવા મળ્યું હતું.  પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં પક્ષે સારૂ પ્રદર્શન કર્યું હતું. લોકસભા ચૂંટણીમાં આરજેડી 23 બેઠકમાંથી માત્ર ચાર બેઠક પર જીત હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસે નવ બેઠકમાંથી ત્રણ બેઠક પર જીત મેળવી હતી.  2024ની સંસદીય ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસનું મનોબળ વધાર્યું છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ તે બિહારમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. જેના માટે કોંગ્રેસ મહાગઠબંધનમાં કોઈ મડાગાંઠ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખી રહી છે. પછાત વર્ગનો સંપર્ક સાધી મહાગઠબંધનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

બિહાર વિધાનસભામાં કોંગ્રેસ 50-60 બેઠકો પર ચૂંટણી લડશે, મહાગઠબંધનને જોડી રાખવાનો પ્રયાસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…
INDIA

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

April 10, 2026
‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …
INDIA

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

April 10, 2026
રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …
INDIA

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

April 10, 2026
Next Post
સ્ક્રેપના ગોડાઉનમાં નોકરી કરતી યુવતી પર માલિકનો બળાત્કાર, યુવતીએ બાળકને જન્મ આપ્યો | A woman working…

સ્ક્રેપના ગોડાઉનમાં નોકરી કરતી યુવતી પર માલિકનો બળાત્કાર, યુવતીએ બાળકને જન્મ આપ્યો | A woman working...

રશિયાના ઓઇલ પર અમેરિકા પ્રતિબંધ લગાવે તો શું કરશે ભારત? પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું- ચિંતા ના કરો, જોઈ…

રશિયાના ઓઇલ પર અમેરિકા પ્રતિબંધ લગાવે તો શું કરશે ભારત? પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું- ચિંતા ના કરો, જોઈ...

રશિયન ઓઇલ મુદ્દે NATO પ્રમુખની ધમકી પર ભારતનો સત્તાવાર જવાબ- લોકોની જરૂરિયાત અમારી પ્રાથમિકતા | Indi…

રશિયન ઓઇલ મુદ્દે NATO પ્રમુખની ધમકી પર ભારતનો સત્તાવાર જવાબ- લોકોની જરૂરિયાત અમારી પ્રાથમિકતા | Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, નવો કોરિડોર અને ડોલરને ‘બાય બાય’: ભારતમાં પુતિનની જાહેરાતથી અમેરિકાને આંચકો |…

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, નવો કોરિડોર અને ડોલરને ‘બાય બાય’: ભારતમાં પુતિનની જાહેરાતથી અમેરિકાને આંચકો |…

4 months ago
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

2 weeks ago
બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય | Voter…

બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય | Voter…

9 months ago
રાજ્યપાલો બિલો લટકાવી વિધાનસભાનું ગળું ના દબાવી શકે | Governors cannot strangle the assembly by hang…

રાજ્યપાલો બિલો લટકાવી વિધાનસભાનું ગળું ના દબાવી શકે | Governors cannot strangle the assembly by hang…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News