gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીસીએની એજીએમમાં હોબાળો : સત્યમેવ જયતે ટીમના સત્તાપક્ષ સામે વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આક્ષેપ |…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
બીસીએની એજીએમમાં હોબાળો : સત્યમેવ જયતે ટીમના સત્તાપક્ષ સામે વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આક્ષેપ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda Cricket Association : બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં ચર્ચા વગર એજન્ડાને બહુમતીના જોરે મંજૂર કરાતા સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વહીવટમાં ગેરરીતિના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.

બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમમાં સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. એજીએમમાં સવાલોના જવાબ ન મળતાં અને એજન્ડા પર ચર્ચા કર્યા વગર મંજૂર કરી દેવાતા ભારે નારાજગી દર્શાવતી હતી. એજીએમ બાદ બીસીએ પ્રમુખ પ્રણવ અમીન અમીને નિવેદનમાં કહ્યું હતું કે, બહુમતીથી તમામ એજન્ડા આજે મંજૂર કરાયા છે. કોટંબી ક્રિકેટ મેદાનમાં 342 કરોડનો ખર્ચ નથી કર્યો, માત્ર 204 કરોડનો ખર્ચ કર્યો છે. તેની સામે સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેંકર અને જતીન વકીલનું કહેવું હતું કે, આજની એજીએમ ગેરબંધારણીય, ચૂંટણી જાહેર નથી કરી. 3/4 મેજોરિટી ના હોવા છતાં બંધારણમાં બદલાવ કર્યો જેને અમે પડકારીશું. 39 પ્રશ્નોમાંથી માત્ર 4 ના જવાબ આપ્યા છે. 10 લાખથી વધુના ખર્ચ આજદિન સુધી વેબસાઈટ પર મૂક્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Next Post
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો | English liquor seized fro…

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો | English liquor seized fro...

કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાંથી 4 શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા પકડાયા | 4 people from Kashmirpara …

કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાંથી 4 શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા પકડાયા | 4 people from Kashmirpara ...

કાલાવડના નિકાવા ગામનો વેપારી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો : બે ચિટર શખ્સોએ 51,000 પડાવી લીધાની ફરિ…

કાલાવડના નિકાવા ગામનો વેપારી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો : બે ચિટર શખ્સોએ 51,000 પડાવી લીધાની ફરિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી…

3 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં કિલીનિકલ કમળાના એક મહીનામાં ૪૦૭ કેસ | Managed by…

6 months ago
ટંકારામાં નાર્કોટિક્સ કેસના આરોપી તથા તેના પરિવાર દ્વારા પોલીસ ઉપર હુમલો | Police attacked by narcot…

8 months ago
બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News