gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં ફરિયાદ પાછી ખેંચી લેવા 7 લોકોએ દબાણ કરતા મહિલાએ ફિનાઈલ પી લીધું | Woman drinks phenyl after…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં ફરિયાદ પાછી ખેંચી લેવા 7 લોકોએ દબાણ કરતા મહિલાએ ફિનાઈલ પી લીધું | Woman drinks phenyl after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક મહિલા સહિત સાત લોકો વિરૂદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ

– મહિલાના ભાઈને મારી નાખવાની ધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું

ભાવનગર : બોટાદમાં રહેતી મહિલાને ફરિયાદ પાછી ખેંચી લેવાં માટે એક મહિલા સહિત સાત લોકોએ ધમકી આપી દબાણ કરતા મહિલાએ ફિનાઇલ ગટગટાવી લીધું હતું.

બોટાદના સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસ પાસે રહેતા જમીલાબેન સિકંદરભાઈ નાજાણીને બે મહિના પહેલા માસી અફસાનાબેન મુન્નાભાઈ નરાસડાએ કુટુંબી જેઠ ઝાકીર ઉર્ફે મુન્ના કાસમભાઈ નાજાણી તથા સિરાજભાઈ ઉર્ફે હકીમભાઈ કાસમભાઈ નાજાણી વિરૂધ્ધ પોકસોની ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખી જમીલાબેનને સિરાજ ઉર્ફે હકિમભાઈ નાજાણી ઘરની ડેલી પાસે આવી જમીલાબેનને કહેલ કે ભાઈ આસીફ ઉર્ફે ૧૨ નંબરને મારી નાખવાનો છે. અને પતાવી દેવાનો છે. તેવી ધમકી આપી હતી. દરમિયાનમાં બંને દિયર અસ્લમ ઉમરભાઈ નાજાણી તથા જાવિદ ઉંમરભાઈ નાજાણી તથા કુટુંબી નણંદ રેશમાબેન અમીનભાઈ નરાસડા છેલ્લા પાંચેક દિવસથી જમીલાબેનને સતત માનસિક ટોર્ચર તથા ત્રાસ આપી ભાઈ આસિફ ઉર્ફે ૧૨ નંબરને મારી નાખવાની તથા પોક્સોની ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરતા હતા. તથા  કુટુંબી જેઠ કાદર રૂસ્તમભાઈ નાજાણી તથા મોહસીન રૂસ્તમભાઈ નાજાણી પણ આ લોકોની સાથે મળી જમીલાબેનને સતત માનસિક ત્રાસ આપી ભાઈ આશિફ ઉર્ફે ૧૨ નંબરને મારી નાખવાની ધમકી આપતા હતા.આ માનસિક ત્રાસના કારણે જમીલાબેનને મન માં લાગી આવતા ગઈ કાલ તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ ના સવારના આશરે સાડા અગ્યારેક વાગ્યાના અરસામાં મારા ઘરે પડેલ ફિનાઈલ પી લીધું હતું.મહિલાને ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ બનાવ સંદર્ભે જમીલાબેનને એક મહિલા સહિત સાત લોકો વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …
GUJARAT

March 26, 2026
પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

Next Post
કરુર રેલીમાં ધક્કા-મુક્કી બદલ અભિનેતા વિજય સામે એફઆઇઆર | FIR against actor Vijay for pushing and sho…

કરુર રેલીમાં ધક્કા-મુક્કી બદલ અભિનેતા વિજય સામે એફઆઇઆર | FIR against actor Vijay for pushing and sho...

કપડવંજ-ડાકોર રોડ પર બે આઇશર અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું | One person died after two Eichers co…

કપડવંજ-ડાકોર રોડ પર બે આઇશર અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું | One person died after two Eichers co...

રોકાણકારોને આકર્ષવા માટે એક્ઝિટ લોડમાં ઘટાડો | Exit load reduction to attract investors in MF

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં ટાયર ફાટતા સરકારી બસ કાર સાથે ટકરાઈ, 7 લોકોના કમકમાટીભર્યા મોત | National News Tamil Nad…

3 months ago
છોટા ઉદેપુરઃ મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 જણા વચ્ચે એક જ શિક્ષક! | Education Cr…

પાવાગઢમાં ટાવર-૩ તેમજ ૪ વચ્ચેનો મુખ્ય કેબલ તૂટયો અને દુર્ઘટના બની | Pawagada rop way accident inquir…

7 months ago
વાવની એક ભાગની દિવાલ ધસી પડતા દર્શનાર્થીઓ માટે જોખમી | A part of the wall of the Vav has collapsed p…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News