દારૃની વધતી હેરાફેરી વચ્ચે
પોલીસે બુટલેગરને પકડીને વિદેશી દારૃની ૯૬ જેટલી બોટલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં વધી રહેલી દારૃની હેરાફેરી વચ્ચે
સેક્ટર-૨૧ પોલીસ દ્વારા બોરીજ ગામમાં જૈન દેરાસર પાસે આવેલા વાસમાં બાતમીના આધારે
દરોડો પાડવામાં આવ્યો હતો અને બુટલેગરના ઘરમાં સંતાડવામાં આવેલો વિદેશી દારૃનો