gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બોલિવૂડ એક્ટ્રેસના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, પાર્કિંગને લઈને થઈ હતી બબાલ | Bollywood Actress Br…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
બોલિવૂડ એક્ટ્રેસના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, પાર્કિંગને લઈને થઈ હતી બબાલ | Bollywood Actress Br…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Huma Qureshi news : બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં પાર્કિંગને લઈને હુમાના ભાઈ આસિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવકો ગાળો બોલતા અને આસિફ પર હુમલો કરતો જોઈ શકાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, કે 2 યુવકો આસિફ સાથે ધક્કા મુક્કી કરી રહ્યા છે. એ પછી તેને નીચે પાડી દે છે અને આ દરમિયાન લોકો પણ તેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન એક આરોપી આસિફને નીચે પાડી દે છે. આસિફ ઉઠવાની કોશિશ કરે છે, પરંતુ તે દરમિયાન એક યુવક તેના પર હુમલો કરે છે. ઘટના સ્થળ પર જોર જોરથી બૂમો અને ઝઘડાનો અવાજ સંભળાય છે. 

આ પણ વાંચો: Fact Check: ટ્રમ્પના ટેરિફને પગલે ભારત અમેરિકાના શસ્ત્રો નહીં ખરીદે તેવા અહેવાલો ખોટા

પાર્કિંગ વિવાદમાં થઈ આસિફની હત્યા

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફનો પરિવાર દિલ્હીના નિઝામુદ્દીનમાં રહે છે. ગઈકાલે રાત્રે પાર્કિંગને લઈને આસિફનો પડોશીઓ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડા મારા મારી સુધી પહોંચી ગયો હતો. ઝઘડા વચ્ચે એક યુવકે આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ ડોક્ટરોએ આસિફને મૃત જાહેર કર્યો હતો. આસિફની હત્યા બાદ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ પણ વાંચો: ગેસ સિલિન્ડરના ભાવ નહીં વધે ! કેબિનેટની બેઠકમાં લેવાયા ચાર મોટા નિર્ણય

આસિફની હત્યા કરનારા બંને હત્યારા સગીર

નિઝામુદ્દીન પોલીસે આસિફના પિતા ઇલ્યાસ કુરેશીની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને હત્યારા સગીર છે, અને તેમના નામ  ઉજ્જવલ ઉંમર 19 વર્ષ અને ગૌતમ 18નો છે. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 103()1/3(5) હેઠળ FIR નંબર 233/25 નોંધી છે. આસિફના પિતા અને પત્નીએ પોલીસને નિવેદનો આપ્યા છે, જેમાં આરોપીઓની ઓળખ અને વિવાદનું કારણ જણાવવામાં આવ્યું છે. પોલીસે હાલમાં બંને આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…
INDIA

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

February 14, 2026
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…
INDIA

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

February 14, 2026
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…
INDIA

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

February 14, 2026
Next Post
સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi...

Fact Check: ટ્રમ્પના ટેરિફને પગલે ભારત અમેરિકાના શસ્ત્રો નહીં ખરીદે તેવા અહેવાલો ખોટા | India Denies…

Fact Check: ટ્રમ્પના ટેરિફને પગલે ભારત અમેરિકાના શસ્ત્રો નહીં ખરીદે તેવા અહેવાલો ખોટા | India Denies...

તું પાકિસ્તાનનો માણસ છે.. તેવી ટકોર બાદ મારામારીના બનાવમાં સ્ટોર સંચાલક સહિત 12 પકડાયા | 12 people i…

તું પાકિસ્તાનનો માણસ છે.. તેવી ટકોર બાદ મારામારીના બનાવમાં સ્ટોર સંચાલક સહિત 12 પકડાયા | 12 people i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોના વિરોધના કારણે વર્કિંગ વુમન હોસ્ટેલની જગ્યા બદલાઈ | location of wo…

સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોના વિરોધના કારણે વર્કિંગ વુમન હોસ્ટેલની જગ્યા બદલાઈ | location of wo…

5 months ago
જેતપુરમાં રૂા.200ની ઉઘરાણીના મામલે ગળુ કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી | Friend murdered by sl…

જેતપુરમાં રૂા.200ની ઉઘરાણીના મામલે ગળુ કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી | Friend murdered by sl…

2 months ago
BREAKING : ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના 9 કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર અપાયું ન…

BREAKING : ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના 9 કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર અપાયું ન…

9 months ago
જામનગરમાં રણજીતનગર હૂડકો વિસ્તારમાં રહેતી મહિલા અને તેના પુત્ર પર હુમલો : વાહનમાં તોડફોડ કરનાર ચાર શ…

જામનગરમાં રણજીતનગર હૂડકો વિસ્તારમાં રહેતી મહિલા અને તેના પુત્ર પર હુમલો : વાહનમાં તોડફોડ કરનાર ચાર શ…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News