gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્રિજ લાંબો સમય બંધ રખાય તેવી સંભાવના, સુભાષબ્રિજ નીચેના ભાગમાં તપાસમાં મોટી તિરાડ જોવા મળી | Bridge…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
બ્રિજ લાંબો સમય બંધ રખાય તેવી સંભાવના, સુભાષબ્રિજ નીચેના ભાગમાં તપાસમાં મોટી તિરાડ જોવા મળી | Bridge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     બ્રિજ લાંબો સમય બંધ રખાય તેવી સંભાવના, સુભાષબ્રિજ નીચેના ભાગમાં તપાસમાં મોટી તિરાડ જોવા મળી 1 - image

  અમદાવાદ, શનિવાર,6 ડિસેમ્બર,2025

૪ ડિસેમ્બરથી તમામ પ્રકારની અવરજવર માટે સુભાષબ્રિજ બંધ
કરાયા પછી સતત બીજા દિવસે અલગ અલગ એજન્સીઓ દ્વારા બ્રિજના નીચેના ભાગમા તપાસ કરી
હતી.બ્રિજના નીચેના ભાગમાં તપાસ સમયે મોટી તિરાડ પડી હોવાનુ જોવા મળ્યુ હોવાનુ
આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.એજન્સીઓ દ્વારા બ્રિજ મટીરીયલના અલગ અલગ
સેમ્પલ પણ લીધા હતા. બ્રિજ લાંબા સમય સુધી બંધ રખાય એવી શકયતા નકારી શકાતી નથી.

બ્રિજ બંધ કરાયા પછી સતત બીજા દિવસે સાબરમતી નદીમાં નીચેના
ભાગમા જઈ અલગ અલગ એજન્સીઓએ બ્રિજની પરિસ્થિતિ અંગે તપાસ કરી હતી.બ્રિજમાં ખરેખર
કેટલી તિરાડ પડી છે.બ્રિજનુ સ્ટ્રકચર કેવુ છે તે દિશામા પણ તપાસ કરવામા આવી
હતી.ઈન્સપેકશન દરમિયાન અલગ અલગ એજન્સીઓ દ્વારા બ્રિજની જોખમી જગ્યાના ફોટોગ્રાફ પણ
લીધા હતા.બ્રિજની નીચેના ભાગમાં બે સ્પોટ ઉપર ગાબડા પડયા હોવાની બાબત પણ સામે આવી
છે.આ પરિસ્થિતિમાં બ્રિજના સ્ટ્રકચરની મજબૂતી ઉપર ઈન્સપેકશન દરમિયાન વધુ ફોકસ
કરવામા આવ્યુ હતુ.સેમ્પલ લેવામા આવ્યા છે જેની તપાસ કરવામા આવશે. આ ઉપરાંત ડિટેઈલ
ઈન્સપેકશન સમયે બ્રિજ ઉપર અને બ્રિજની નીચેના ભાગમાં કયા પ્રકારની શું ક્ષતિ જોવા
મળી એ અંગે એક રીપોર્ટ તૈયાર  કરી રાજય
સરકારના આર.એન્ડ બી.વિભાગને પણ આપવામા આવશે. જે પ્રમાણેના પ્રાથમિક તારણો સામે આવી
રહયા છે તેને જોતા બ્રિજ ઘણા મહિનાઓ સુધી બંધ રહે તેવી સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી | Shiv…
GUJARAT

February 18, 2026
કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…

Next Post
ટ્રકનું ટાયર ફાટતા નીચે ઉતરેલા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું | The driver of the truck …

ટ્રકનું ટાયર ફાટતા નીચે ઉતરેલા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું | The driver of the truck ...

ફલાયઓવરબ્રિજ, આઈકોનિક રોડ બનાવવા અમદાવાદમાં ૨૭૩ લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરુઆત | To build fly…

ફલાયઓવરબ્રિજ, આઈકોનિક રોડ બનાવવા અમદાવાદમાં ૨૭૩ લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરુઆત | To build fly...

DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે | indigo crisis …

DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે | indigo crisis ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય | central govern…

10 months ago
1 મહિનામાં 1 લાખ રૂપિયા મોંઘી થઈ ચાંદી ! તાબડતોબ તેજી પાછળ ચીન કનેક્શન | Silver Price History: Silve…

4 weeks ago
ડિજિટલ ગુજરાતનું એક એવું ગામ, જે આજે પણ છે મોબાઈલ નેટવર્ક વિહોણું, પૂર્વ MLAએ દિલ્હી પત્ર લખ્યો | di…

7 months ago
મહારાષ્ટ્રમાં કાકા શરદને 68 બેઠક આપવા તૈયાર નથી અજિત પવાર, ગઠબંધનની વાતચીત ફેલ! | PMC Elections: Sea…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News