gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બ્લેક મનીના નિયમોમાં રાહત, જાણો નિષ્ણાતોના મતે CBDTનો આ નિર્ણય કેમ વ્યવહારુ છે | black money holders…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in Business
0 0
0
બ્લેક મનીના નિયમોમાં રાહત, જાણો નિષ્ણાતોના મતે CBDTનો આ નિર્ણય કેમ વ્યવહારુ છે | black money holders…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBDT: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કાળાં નાણાં અને કરવેરા લાદવાના કાયદા, 2015 (BMA – બ્લેક મની એક્ટ) હેઠળના નિયમોમાં નવો ફેરફાર જાહેર કર્યો છે. હવે સ્થાવર મિલકત સિવાય, ₹20 લાખ સુધીની વિદેશી નાણાકીય સંપત્તિ જો જાહેર કરવાની રહી જાય તો કરદાતાઓને દંડ અથવા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો નહીં પડે. આ સુધારો ખાસ કરીને નાના રોકાણકારો અને વિદેશી ખાતા ધરાવતા વ્યાવસાયિકો માટે મહત્ત્વનો છે.

નવા નિયમો શું કહે છે

CBDT ના પરિપત્ર મુજબ, બ્લેક મની એક્ટની કલમ 42 અને 43 હેઠળ દંડ લાદવામાં નહીં આવે, તો કલમ 49 અને 50 મુજબ કાયદેસરની કાર્યવાહી પણ નહીં કરાય. જો કે, નવી મર્યાદા અનુસાર, નાણાકીય વર્ષ દરમિયાન કુલ જાહેર નહીં કરાયેલી વિદેશી નાણાકીય સંપત્તિનું મૂલ્ય ₹20 લાખથી ઓછું હોવું જરૂરી છે. તો જ કાયદેસરની કાર્યવાહી સામે ઈમ્યુનિટી મળશે. અગાઉ આ મર્યાદા માત્ર ₹5 લાખ હતી, જે હવે ફાઇનાન્સ (નં. 2) એક્ટ 2024 દ્વારા વધારીને ₹20 લાખ કરાઈ છે.

કોને ફાયદો થશે? 

આ સુધારો ખાસ કરીને વૈશ્વિક સ્તરે કામ કરતા ભારતીય વ્યવસાયિકો, પગારદારો, એનઆરઆઈ અને વૈશ્વિક રોકાણકારો માટે રાહતરૂપ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ‘1 ફાઇનાન્સ’ના પર્સનલ ટેક્સ વિભાગના વડાં નિયતિ શાહનું કહેવું છે, ‘આ રાહત વિદેશી બેંક ખાતા, ESOPs, મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન યોજનાઓ જેવી નાણાકીય સંપત્તિઓને આવરી લે છે, જ્યારે વિદેશી સ્થાવર મિલકત હજુ પણ આ મુક્તિની બહાર રહેશે.’

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ 4 સપ્ટેમ્બરે બિહાર બંધનું NDAનું એલાન

કોમ્પ્લાયન્સનું દબાણ ઘટાડશે 

નિયમોમાં છૂટછાટ મળતા કોમ્પ્લાયન્સની પ્રક્રિયા હવે વધુ સરળ બનશે. નાના મૂલ્યની વિદેશી સંપત્તિ અજાણતા જાહેર ન કરવા બદલ કરદાતાઓને હવે ન્યાયિક કાર્યવાહીનો સામનો કરવો નહીં પડે. આ છૂટછાટ કોમ્પ્લાયન્સનું દબાણ ઘટાડશે અને નાની નાની ભૂલોથી થતા કેસોને અટકાવશે.

નિયમનો દુરુપયોગ થશે?

કેટલાક નિષ્ણાતો દ્વારા સંપત્તિ વિભાજન કરીને આ નિયમનો દુરુપયોગ કરવાની શંકા વ્યક્ત કરાઈ હતી. જો કે નિષ્ણાતોના મતે, ‘₹20 લાખની મર્યાદા કુલ મૂલ્ય પર લાગુ પડે છે, એટલે સંપત્તિનું વિભાજન કરીને નિયમ ટાળવો શક્ય નથી. ઇરાદાપૂર્વક છુપાવવા કે ખોટી રચના કરવાથી દંડ તથા કાર્યવાહી યથાવત્ રહેશે.’

વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવાયો છે

નિષ્ણાતો દ્વારા આ સુધારાને ઉદારતાની નહીં, પરંતુ વ્યવહારિકતાની નિશાની ગણાવાઈ છે. તેમનું કહેવું છે કે, ‘સરકારના આ પગલાંથી નાની ભૂલોને દંડિત કરવાને બદલે મોટા પાયે થતી કરચોરી રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે, જે વ્યવહારુ છે.’ નિષ્ણાતોના મતે, ‘વિદેશી સંપત્તિની વિગતો આવકવેરા રિટર્નમાં જાહેર કરવી ફરજિયાત રહેશે, પણ અજાણતા થઈ ગયેલી નાની ભૂલોને કારણે મળતી રાહત હવે વધુ સ્પષ્ટ બની છે.’

સુધારા હેતુ અને મહત્ત્વ

આ સુધારો લાવવા પાછળનો હેતુ બિનજરૂરી કાયદાકીય કેસોને ટાળવાનો તેમજ મોટા પાયે થતા કાળાં નાણાંના દુરુપયોગ પર વધુ કડક કાર્યવાહી કરવાનો છે. આ પગલાં દ્વારા સરકાર સ્પષ્ટ સંદેશ આપે છે કે સામાન્ય કરદાતાઓને રાહત મળશે, પરંતુ કરચોરીના મોટા કેસો સામે કડક વલણ જળવાઈ રહેશે.

બ્લેક મનીના નિયમોમાં રાહત, જાણો નિષ્ણાતોના મતે CBDTનો આ નિર્ણય કેમ વ્યવહારુ છે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…
Business

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

February 5, 2026
વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…
Business

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

February 5, 2026
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…
Business

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

February 5, 2026
Next Post
KCRએ પોતાની જ દીકરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં તેલંગાણામાં રાજકારણ ગરમાયું, જાણો કારણ | telangana kc…

KCRએ પોતાની જ દીકરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં તેલંગાણામાં રાજકારણ ગરમાયું, જાણો કારણ | telangana kc...

મર્ડર કેસના આરોપીને પકડવામાં સફળતા મેળવતી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ

મર્ડર કેસના આરોપીને પકડવામાં સફળતા મેળવતી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ

અંબાજી ખાતે “મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોકસંગીતનો લહેકો

અંબાજી ખાતે “મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોકસંગીતનો લહેકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો | Sanand police reported complain…

અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો | Sanand police reported complain…

4 months ago
બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય | Voter…

બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય | Voter…

7 months ago
સભામાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાના કાઉન્સિલરના આક્ષેપ | Councilor alleges that cor…

સભામાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાના કાઉન્સિલરના આક્ષેપ | Councilor alleges that cor…

6 months ago
પ્રેમી પંખીડાએ કેડે દુપટ્ટો બાંધી આંબલીયારાની નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કરી લીધું | A lovin…

પ્રેમી પંખીડાએ કેડે દુપટ્ટો બાંધી આંબલીયારાની નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કરી લીધું | A lovin…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News