gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | Son commits suicide after mother takes…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | Son commits suicide after mother takes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– માંજલપુરમાં ધો-9 ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો

– માતાએ ઠપકો આપી મોબાઇલ પરત ના આપ્યો આવેશમાં આવીને બેડરૂમ બંધ કરી ફાંસો ખાઇ લીધો

વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં માતાએ મોબાઇલ ખૂંચવી લઇ ઠપકો આપતા આવેશમાં આવી જઇને ધોરણ-૯માં અભ્યાસ કરતા પુત્રએ બેડરૂમ બંધ કરી ચાદરથી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું  હતું.

માંજલપુરમાં આવેલ અલવાનાકા વિસ્તારની વિનોદવાટિકા સોસાયટીમાં રહેતા પ્રદિપ ચિંતામણી ગીરીભાઇ ડ્રાઇવિંગ કરે છે. તેમનો પુત્ર મનિષ (ઉ.વ.૧૪) ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. ગઇકાલે બપોરે તે મોબાઇલ લઇને બેઠો હતો અને વીડિયો જોતો હતો જેથી માતાએ તેને અભ્યાસમાં પણ ધ્યાન આપ આખો દિવસ મોબાઇલ લઇને ના બેસી રહે તેવો મીઠો ઠપકો આપ્યો હતો. બાદમાં પુત્ર પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને પુત્રએ મોબાઇલની માંગણી કરી છતાં પરત કર્યો ન હતો.દરમિયાન પુત્ર આવેશમાં આવીને ઘરના ઉપરના માળે બેડરૂમમાં જતો રહ્યો હતો અને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ માતાએ પણ ઉપરના માળે પહોંચીને બેડરૂમનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ પુત્રએ દરવાજો ખોલ્યો ન હતો જેથી આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા હતાં અને બાદમાં દરવાજો તોડી નાંખતા અંદર પુત્ર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળ્યો હતો. વાદળી, કાળા અને લાલ કલરની ચાદરથી પુત્રએ સિલિંગ ફેન પર ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું  હતું. પુત્રનો મૃતદેહ જોઇને માતાએ રોકકળ કરી મૂકી હતી.આ અંગે માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને  લાશને પીએમ માટે મોકલી દીધી હતી પોલીસે જણાવ્યું હતું કે મરનાર ધોરણ-૯માં મકરપુરા વિસ્તારની શાળામાં અભ્યાસ કરતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

Next Post
નડિયાદમાં કેન્દ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ વિભાગના સર્વેથી તંત્રમાં દોડધામ | Central Sanitation Survey D…

નડિયાદમાં કેન્દ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ વિભાગના સર્વેથી તંત્રમાં દોડધામ | Central Sanitation Survey D...

‘વડવા-ક’ વોર્ડના 56.59 % કરદાતાએ સૌથી વધુ, ‘વડવા-બ’ના માત્ર 12.43% એ મિલકત વેરો ભર્યો | the taxpayer…

'વડવા-ક' વોર્ડના 56.59 % કરદાતાએ સૌથી વધુ, 'વડવા-બ'ના માત્ર 12.43% એ મિલકત વેરો ભર્યો | the taxpayer...

હળવદના ધનાળા નજીક હાસ્ય કલાકારની કારને અકસ્માત નડયો | Comedian’s car meets with accident near Dhanal…

હળવદના ધનાળા નજીક હાસ્ય કલાકારની કારને અકસ્માત નડયો | Comedian's car meets with accident near Dhanal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગણેશોત્સવમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણ બન્યા VIP, ભક્તોને સ્થાપના માટે આપે છે એપોઈમેન્ટ | Ganeshotsav 2…

7 months ago
ગોરવામાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર બે મહિને પકડાયો | accuse of kidnapping and rape mino…

પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ અવિવા સાથે કરી સગાઈ, જાણો કોણ છે વાડ્રા પરિવારની દુલ્હન | …

3 months ago
ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News