gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભયનું વાતાવરણ ઉભું કરતી કાસમઆલા ગેંગના સાગરીતની જામીન અરજી નામંજૂર | Bail application of Kasamaala g…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
ભયનું વાતાવરણ ઉભું કરતી કાસમઆલા ગેંગના સાગરીતની જામીન અરજી નામંજૂર | Bail application of Kasamaala g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 ભયનું વાતાવરણ ઉભું કરતી કાસમઆલા ગેંગના સાગરીતની જામીન અરજી નામંજૂર 1 - imageવડોદરા,શહેરમાં સતત ગુનાઇત પ્રવૃત્તિઓ કરતી કાસમઆલા ગેંગ સામે પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગેંગના એક સાગરીતે જામીન પર  મુક્ત થવા માટે કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થઇ છે. 

કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા નામચીન હુસેન કાદરમીંયા સુન્નીએ તેના સાથીઓ સાથે મળીને કાસમઆલા ગેંગ નામે સંગઠિત ગુના આચરતી ટોળકી ( ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ ) બનાવી શહેરમાં શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કર્યુ હતું. ટોળકીના સાગરીતોએ એકલા અને સંયુક્ત રીતે મળીને કુલ ૧૬૪ ગુનાઓ આચર્યા છે. આરોપીએ એકલા અને ટોળકી બનાવી કુલ ૩૦ ગુનાઓ કર્યા છે.  ગુજસીટોક એક્ટ  અમલમાં આવ્યો એટલે કે,   ૧ લી ડિસેમ્બર ૨૦૧૯ પછી હાલના આરોપી સામે કુલ ૮ ગુનાઓ નોંધાયા છે. જે પૈકી ૪ ગુનાઓમાં ત્રણ વર્ષથી વધુ સજાની જોગવાઇ છે. કાસમઆલા ગેંગના સાગરીતોના છેલ્લા એક વર્ષના સી.ડી.આર. મંગાવતા તમામ સભ્યો એકબીજાના સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિરૃદ્ધ ૬ વખત પાસા અને ૨ વખત તડિપાર હેઠળ અટકાયતી પગલાની કાર્યવાહી થઇ છે. તેમછતાંય ગુનાઇત પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. સરકાર તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર આર.એન. પંડયાએ વધુમાં એવી રજૂઆત કરી હતી કે, જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો બહાર આવીને કેસને નુકસાન કરશે.

ગુજસીટોક કોર્ટના સ્પેશ્યલ જજ જે.એલ. ઓડેદરાએ આરોપીની જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, અરજદાર વિરૃદ્ધ નોંધાયેલા ગુનાઓનું  પ્રમાણ ધ્યાને લેતા તથા તેની વિરૃદ્ધ પાસા તથા તડિપાર જેવા અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે. તેથી તેઓને કોઇ ખોટી શંકાના આધારે સંડોવી દીધા હોવાનું માની શકાય નહીં.ગુજસીટોક કાયદામાં સમાવિષ્ટ ત્રિપલ ટેસ્ટના સિદ્ધાંતોમાં પણ આરોપી ઉત્તીર્ણ  થતા નથી. આ ગુનાની તપાસ ચાલુ છે. તેવા સંજોગોમાં  આરોપીને જામીન આપી શકાય નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ…
GUJARAT

April 4, 2026

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બોલેરો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 મહિલાઓ ઈજાગ્રસ્ત બની : બોલેરો ચા…

Next Post
કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા | Couple and child injured after bik…

કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા | Couple and child injured after bik...

યુનિ.માં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં પણ અનામતનો અમલ કરવા વિચારણા | msu contemplate about reservation…

યુનિ.માં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં પણ અનામતનો અમલ કરવા વિચારણા | msu contemplate about reservation...

વકફ બિલ આજે સંસદમાં રજૂ થશે ટીડીપી-જદયુના ટેકાથી પસાર કરાશે | Waqf Bill to be introduced in Parliame…

વકફ બિલ આજે સંસદમાં રજૂ થશે ટીડીપી-જદયુના ટેકાથી પસાર કરાશે | Waqf Bill to be introduced in Parliame...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, રિયાસીમાં ભયાનક ભૂસ્ખલનથી વિનાશ, 7 લોકોના મોત | Devastation due…

7 months ago
ધોળકા પાલિકા તંત્રે પોલિસ બંદોબસ્ત સાથે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમનાં જાહેર માર્ગ ઉપરના દબાણો તોડી પાડ…

8 months ago
26 વર્ષથી પોલીસમાં કાર્યરત, હવે સરકારે કહ્યું- તમે પાકિસ્તાની છો, તાત્કાલિક દેશ છોડો | jammu kashmir…

11 months ago
અઠવાડિયામાં ચાંદી ₹15,686 મોંઘી, સોનું ₹3,114 ઉછળ્યું; જાણો 24, 22 કેરેટના નવા ભાવ | Gold price fall…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News