gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો, એકનું મોત, ત્રણ ઘાયલ | Three accidents in Bharuch district one …

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
ભરૂચ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો, એકનું મોત, ત્રણ ઘાયલ | Three accidents in Bharuch district one …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Accident : ભરૂચ જિલ્લામાં અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવોમાં એક વ્યક્તિનું મોત નીપજવા સાથે ત્રણ વ્યક્તિઓને ઓછીવતી ઈજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજપીપળા ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત

ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ  નેશનલ હાઇવે નં.48 ઉપર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે 24 વર્ષીય અલમબીરસિંઘ સુખરાજસિંઘ (રહે-પંજાબ)નું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મદદે દોડી આવેલ લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને ગળખોલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

સાયકલ સવાર વ્યક્તિને ફંગોળી અજાણ્યો કારચાલક ફરાર

વાલીયા તાલુકાના દોલતપુર ખાતે રહેતા 47 વર્ષીય રમણભાઈ વસાવા ગઈ તા.2 સપ્ટેમ્બરના રોજ સવારે સાયકલ લઇ સીલુડી ચોકડી પાસે ઇન્દિરા કોલોની તરફ પસાર થઈ રહ્યા હતા તે વખતે અજાણ્યો કાર ચાલક તેમને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત રમણભાઈને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ફરિયાદના આધારે વાલીયા પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ હાથ ધરી હતી.

બાઈક સવાર બે ભાઈઓને અડફેટ લઈ કારચાલક મહિલા ફરાર

ગઈ તા.28 ઓગસ્ટના રોજ સવારે વિજય કુમાર ભરવાડ પિતરાઈ રણછોડભાઈ ભરવાડ(બને રહે-મીરા તલાવડી, સંજાલી, અંકલેશ્વર) સાથે બાઈક લઈ ભરૂચ આરટીઓ કચેરી ખાતે જવા નીકળ્યા હતા. રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જતા નેશનલ હાઇવે નં-48 ઉપર અંબિકા ટાટા શોરૂમ પાસે એક મહિલા કાર ચાલકે ઓવરટેક કરતાં સમયે તેમની બાઈકને અડફેટ લેતા બંને વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. કારચાલક બહેનને ઇજાગ્રસ્તે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાનું કહેતા તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તેમ કહી નાસી છૂટ્યા હતા. ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નડિયાદ પાસે હાઇવે પર 100 મીટર લાંબા સ્ટીલ બ્રીજનો બીજો સ્પાન …

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નડિયાદ પાસે હાઇવે પર 100 મીટર લાંબા સ્ટીલ બ્રીજનો બીજો સ્પાન ...

અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાંથી ડમ્પરમાં જોખમી કચરો ભરી ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા બે ઝડપાયા …

અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાંથી ડમ્પરમાં જોખમી કચરો ભરી ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા બે ઝડપાયા ...

કાશ્મીર-ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના રાજ્યોને SCની નોટિસ, CJIએ કહ્યું- લાગે છે કે ગેરકાયદે વૃક્ષોનું …

કાશ્મીર-ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના રાજ્યોને SCની નોટિસ, CJIએ કહ્યું- લાગે છે કે ગેરકાયદે વૃક્ષોનું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન

7 months ago
જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં PGVCL ના ટ્રાન્સફોર્મરની નજીક પડેલા કચરાના ઢગલામાં આગથી દોડધામ…

જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં PGVCL ના ટ્રાન્સફોર્મરની નજીક પડેલા કચરાના ઢગલામાં આગથી દોડધામ…

12 months ago
જામનગર શહેર અને મેઘપર ગામમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 23 આરોપી પકડાયા, અન્ય ત્રણને ફરારી જાહેર કર…

જામનગર શહેર અને મેઘપર ગામમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 23 આરોપી પકડાયા, અન્ય ત્રણને ફરારી જાહેર કર…

5 months ago
આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા | gujarat aap…

આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા | gujarat aap…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News