gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચ શહેર-જિલ્લામાં અકસ્માતની બે ઘટનાઓ, એકનું મોત, એકને ગંભીર ઈજા પહોંચી | Two accidents in Bharuch …

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
ભરૂચ શહેર-જિલ્લામાં અકસ્માતની બે ઘટનાઓ, એકનું મોત, એકને ગંભીર ઈજા પહોંચી | Two accidents in Bharuch …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Accident : ભરૂચ શહેર-જિલ્લામાં અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં ભરૂચ-ચાવજ રોડ પર બે બાઈકો ભટકાતા એકનું મોત નીપજ્યું હતું. જ્યારે આમદડા-નવેઠા ગામ માર્ગ ઉપર કન્ટેનરે બાઈકને અડફેટે લેતા બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

 ગઈકાલે બપોરે ભરૂચ ખાતે સાધના શાળાની પાસે રહેતા 65 વર્ષીય જયેશભાઈ કાંતિભાઈ પટેલ બાઈક લઈ ચાવજ ખાતેથી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ભરૂચ સાવજ રોડ પર રંગુન હોસ્પિટલ નજીક સામેથી આવી રહેલ બાઈક સાથે તેમનો અકસ્માત થયો હતો. જેમાં જયેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નારાયણ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જ્યાં રાત્રે ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં ગઈકાલે વહેલી સવારે હરેશ મહેન્દ્રભાઈ વસાવા (રહે-કરમાળ ગામ, ભરૂચ ) ભેંસલી ખાતે ખાનગી કંપનીમાં નોકરી જવા ભુવા ગામ ખાતે રહેતા મિત્ર હિતેશભાઈ પટેલની બાઈક લઈ સાથે નીકળ્યા હતા. બાઈક હરેશભાઈ ચલાવતા હતા અને હિતેશભાઈ પાછળ બેઠા હતા. તે સમયે આમદડા અને નવેઠા હાઈવેનું સમારકામ ચાલુ હોય રસ્તો વન વે કરવામાં આવ્યો છે. અહીંથી પસાર થતાં સમયે એક કન્ટેનર ચાલકે બાઈક સવાર બંનેને અડફેટે લીધા હતા. જેમાં હરેશભાઈનો બચાવ થયો હતો. જ્યારે હિતેશભાઈને મોઢાના તથા પગના ભાગે ફ્રેક્ચર સાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે ભરૂચ રૂરલ પોલીસે કન્ટેનર ચાલકની નંબરના આધારે શોધખોળ  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…
GUJARAT

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

April 3, 2026
સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…
GUJARAT

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

April 3, 2026
Next Post
ભરૂચ SOGની ભાડુઆત રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બીજા દિવસે પણ જારી : 7 દુકાન માલિકો વિરુદ્ધ ગુનો | Bh…

ભરૂચ SOGની ભાડુઆત રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બીજા દિવસે પણ જારી : 7 દુકાન માલિકો વિરુદ્ધ ગુનો | Bh...

અનિરુદ્ધ સિંહ રીબડાના પેટ્રોલ પંપ ફાયરિંગ કરનારા બે શખસની UPથી ધરપકડ, હવે હાર્દિકસિંહની શોધખોળ શરૂ |…

અનિરુદ્ધ સિંહ રીબડાના પેટ્રોલ પંપ ફાયરિંગ કરનારા બે શખસની UPથી ધરપકડ, હવે હાર્દિકસિંહની શોધખોળ શરૂ |...

ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k…

ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M…

સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M…

4 months ago
દ્વારકા: શિયાળાની સિઝનમાં શિવરાજપુર બીચ સોળે કળાએ ખીલ્યો, પ્રવાસીઓનો ધસારો, 2 વર્ષમાં 13 લાખ પ્રવાસી…

દ્વારકા: શિયાળાની સિઝનમાં શિવરાજપુર બીચ સોળે કળાએ ખીલ્યો, પ્રવાસીઓનો ધસારો, 2 વર્ષમાં 13 લાખ પ્રવાસી…

4 months ago
લાલપુર તાલુકાના મીઠાઈ ગામના એક વેપારી ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેર પી લઇ મોતને મીઠું કરી…

લાલપુર તાલુકાના મીઠાઈ ગામના એક વેપારી ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેર પી લઇ મોતને મીઠું કરી…

12 months ago
ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News