gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો | bharuch rape case haider arrest…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો | bharuch rape case haider arrest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભરૃચ તા.૧૫ ભરૃચની હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરનાર બે સંતાનોના પિતા વિાૃધર્મીએ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી અનુસૂચિત જાતિની હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પોતે કુંવારો છે તેવી ઓળખ આપી નિકાહ કરી શારીરિક શોષણ કર્યુ હોવાની ચકચારજનક ઘટનામાં ભરૃચ પોલીસે આખરે વિાૃધર્મી સામે દુષ્કર્મ તેમજ એટ્રોસિટિ એક્ટ મુજબ ગુનો નોાૃધી તેની ાૃધરપકડ કરી હતી.

ભરૃચ એ ડીવીઝન પોલીસ માૃથકમાં નોંાૃધાયેલી ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યા છે કે ભરૃચની હોસ્પિટલ પાસે આવેલા મેડિકલ સ્ટોરમાં વર્ષ-ર૦ર૩માં નોકરી કરતી હતી ત્યારે હોસ્પિટલના ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરનાર ફકરૃદીન ઉર્ફે હૈદર વસીયતઅલી સૈયદ (રહે.મકતમપુર, ગરીબ નવાઝ ઝુપડપટ્ટી, ભરૃચ)એ મારો  મોબાઈલ નંબર મેળવી પરિચય કેળવ્યો હતો.

ફકરુદ્દીન ઉર્ફે હૈદરે હું કુવારો  છું તેમ કહી પ્રેમજાળમાં ફસાવી હતી અને વડોદરા તાૃથા અજમેરની હોટલમાં લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કર્યુ હતું. અમદાવાદ ખાતે નિકાહ કર્યા હોવાના કાગળો બનાવી મારું નામ પણ બદલી નાંખ્યું હતું. પત્ની બનાવીને શારીરિક શોષણ કર્યા બાદ મારા ફોન રિસિવ કરવાનું બંાૃધ કરી હોસ્પિટલમાંાૃથી નોકરી છોડી હૈદર રફુચકકર ાૃથઇ ગયો હતો.

ઉપરોક્ત ગુનાની ફરિયાદ બાદ એસસીએસટીના ડીવાયએસપીએ તપાસ સંભાળીને ફકરુદ્દીન ઉર્ફે હૈદરને ઝડપી પાડયો  હતો. પોલીસે જણાવ્યું હતું કે હિન્દુ યુવતીનું નામ બદલી નાંખી નિકાહ કર્યા છે તે સાચા છે કે નહી તેની પણ તપાસ હાાૃથ ાૃધરાશે. વડોદરા તેમજ અજમેરની હોટલમાં પણ તપાસ હાાૃથ ાૃધરાશે. આ બનાવમાં અન્યની સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી હાાૃથ ાૃધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…
GUJARAT

March 31, 2026
ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

Next Post
2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta...

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-10ને સપોર્ટ આપવાનું આજથી બંધ કર્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ બાળકો આઠ બાળકોને સિફ્ટ કર્યા | Ekkei a siwini ekkewe semirit ngeni e…

6 months ago
રોડ સેફ્ટી અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન | Organizing a training camp under road safety

8 months ago
જામનગરમાં ટપોરીઓને ‘સુધરી જાવ..’નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis i…

4 days ago
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News